શોધખોળ કરો

Dhanteras 2023: ધનતેરસ પર પાંચ ચીજોનું કરો દાન, જીવનભર નહી રહે આર્થિક તંગી

Dhanteras 2023: આ દિવસે લોકો ખાસ કરીને પાંચ ખાસ પ્રકારની વસ્તુઓનું દાન કરે છે, જેના દ્ધારા તેઓ ધનવાન બની શકે છે.

Dhanteras 2023: ધનતેરસને હિંદુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. ધનતેરસનો તહેવાર ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ માટે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો ખાસ કરીને પાંચ ખાસ પ્રકારની વસ્તુઓનું દાન કરે છે, જેના દ્ધારા તેઓ ધનવાન બની શકે છે.

સોનું

ધનતેરસ પર સોનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, માનવતાના ઈતિહાસમાં સોનું હંમેશા મહત્વનું સ્થાન ધરાવે છે અને તેનું દાન કરવાથી વ્યક્તિને આર્થિક સ્થિરતા મળે છે.

ચાંદી

ધનતેરસ પર ચાંદીનું દાન પણ કરી શકાય છે. ચાંદીનું દાન કરવાથી વ્યક્તિને લાભ થાય છે અને ધન અને સમૃદ્ધિ તરફ આગળ વધે છે.

કપડાં

ધનતેરસ પર કપડાંનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. વસ્ત્રોનું દાન કરવાથી વ્યક્તિ સારું સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સુખ-શાંતિ પ્રાપ્ત કરી શકે છે.

ભોજનનું દાન કરવું

ધનતેરસના દિવસે ભોજનનું દાન કરવાથી દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમની કૃપા વ્યક્તિ પર રહે છે.

ઘી

ધનતેરસ પર ઘીનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘીનું દાન કરવાથી વ્યક્તિ આર્થિક ઐશ્વર્ય, સમૃદ્ધિ અને સુખની પ્રાપ્તિ કરે છે.

આ વર્ષે દિવાળી 12 નવેમ્બર, રવિવારના રોજ ઉજવવામાં આવી રહી છે. દિવાળીના દિવસે ધનની દેવી મા લક્ષ્મી અને ગણેશજી અને કુબેરજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને દિવાળીના દિવસે કરવાના કેટલાક એવા શાનદાર ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને કરવાથી જીવનમાં ક્યારેય પૈસા અને અનાજની કમી નથી રહેતી અને દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે, ચાલો આપણે જાણીએ એ મહાન ઉપાયો વિશે.......

કોડીનો ઉપાય

દિવાળીના દિવસે 11 કોડીઓ લો તેને લાલ કપડામાં લપેટી લો અને પછી તિજોરીમાં રાખો. તેનાથી ધનમાં વૃદ્ધિ થશે.

સિક્કાનો ઉપાય

દિવાળીના દિવસે માત્ર લક્ષ્મી-ગણેશ સિવાય સિક્કાની પૂજા કરો અને મંદિરમાં પણ ચાંદીના સિક્કાની વિધિવત સ્થાપના કરો.

કળશનો ઉપાય

આ દિવસે લાલ કળશમાં નારિયેળ અને પાન ચઢાવો. કળશ પર સ્વસ્તિક બનાવો. કળશ પર અખંડ દીવો મૂકો.

ચોખાનો ઉપાય

દિવાળીના દિવસે ઘરના પાંચ ખૂણામાં નાના કળશમાં ચોખા રાખો અને દિવાળીના બીજા દિવસે તે કળશનું દાન કરો.

દીપકનો ઉપાય

દિવાળીના દિવસે સાતમુખી દીવો લક્ષ્મી-ગણેશની સામે પછી તિજોરીની સામે (તિજોરીમાં રાખેલી વસ્તુઓ) અને પછી મુખ્ય દરવાજા પર સ્થાપિત કરો.

કપૂરનો ઉપાય

દિવાળીના દિવસે પૂજા પછી દીવામાં 5 કપૂર પ્રગટાવીને આખા ઘરમાં ફેરવવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને નકારાત્મકતાનો નાશ થાય છે.

લવિંગનો ઉપાય

દિવાળીના દિવસે 5 સોપારીમાં 5 લવિંગ મૂકી દેવી લક્ષ્મીને અર્પણ કરો અને પછી ઘરની પૂર્વ દિશામાં બાંધીને લટકાવી દો.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય
શ્રાવણ માસના પ્રારંભ સાથે ગ્રહ યોગનો દુર્લભ સંયોગ, કામનાની પૂર્તિ માટે કરો આ વિધાનથી સાધના
શ્રાવણ માસના પ્રારંભ સાથે ગ્રહ યોગનો દુર્લભ સંયોગ, કામનાની પૂર્તિ માટે કરો આ વિધાનથી સાધના

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Embed widget