શોધખોળ કરો

Dhanteras 2024: ધનતેરસ પર ક્યારેય ના ખરીદવી જોઇએ આ વસ્તુઓ, થઇ જશો કંગાળ

આ શુભ દિવસે કુબેર દેવની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ મળે છે.

ધનતેરસનો (Dhanteras 2024)  તહેવાર હિંદુઓના સૌથી શુભ તહેવારોમાંનો એક માનવામાં આવે છે. તે દર વર્ષે ખૂબ જ ભવ્યતા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ શુભ દિવસે લોકો પોતાના ઘરને રોશની અને દીવાઓથી શણગારે છે. નવી વસ્તુઓ પણ ખરીદે છે. હિંદુ કેલેન્ડર મુજબ, વર્ષ 2024માં ધનતેરસ કારતક મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ એટલે કે 29 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ શુભ દિવસે કુબેર દેવની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ મળે છે.

ધનતેરસ પર આ વસ્તુઓ ન ખરીદો (Dhanteras Shopping Guide)

ધનતેરસના શુભ અવસર પર, ચાકુ અને કાતર, કાચ, સિરામિક, પ્લાસ્ટિક, લોખંડ, સ્ટીલ, એલ્યુમિનિયમ વગેરે જેવી ધારદાર વસ્તુઓ ન ખરીદવી જોઈએ, કારણ કે તે ઘરમાં દુર્ભાગ્ય લાવે છે. આ સિવાય આ દિવસે કાળો ધાબળો, કાળા અને વાદળી કપડાં અને તેલ વગેરે ખરીદવું પણ અશુભ માનવામાં આવે છે. આ દિવસે ચંપલ અને ચામડાની વસ્તુઓ ન ખરીદવી જોઈએ, કારણ કે શૂઝ શનિ સાથે સંબંધિત છે.  તેથી શનિ સંબંધિત કોઈપણ વસ્તુ ખરીદવી શુભ માનવામાં આવતી નથી. આ સાથે આ દિવસે એક ખાલી માટીના વાસણ પણ ઘરમાં ન લાવવો જોઈએ.

એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે ખાલી માટીના વાસણ અથવા જગ લાવવાથી લક્ષ્મી જતી રહે છે. આવી સ્થિતિમાં પહેલા તેને ચોખા, ઘઉં જેવા કોઈપણ અનાજથી ભરો અને પછી તેને તમારા ઘરે લાવો.

ધનતેરસનો શુભ સમય

હિંદુ કેલેન્ડર અનુસાર, કારતક મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ 29 ઓક્ટોબરે સવારે 10.31 વાગ્યે શરૂ થશે. જે આ તારીખ 30 ઓક્ટોબરે બપોરે 1:15 વાગ્યે સમાપ્ત થશે. 29 ઓક્ટોબરે ધનતેરસની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે પૂજા માટેનો શુભ સમય સાંજે 06:31 થી 08:13 સુધીનો છે. આવી સ્થિતિમાં પૂજા દરમિયાન સમયનું ખાસ ધ્યાન રાખવું.

પૂજા દરમિયાન કુબેર દેવના આ મંત્રોનો જાપ કરો

  1. ॐ श्रीं ह्रीं क्लीं श्रीं क्लीं वित्तेश्वराय नमः॥
  2. ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्ट-लक्ष्मी मम गृहे धनं पुरय पुरय नमः॥
  3. ॐ यक्षाय कुबेराय वैश्रवणाय धनधान्याधिपतये, धनधान्यसमृद्धिं मे देहि दापय स्वाहा॥

Diwali 2024: દિવાળી પહેલા ઘરે ન લાવો આ અશુભ વસ્તુઓ, આખુ વર્ષ રહેશે પૈસાની તંગી

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

US China Trade: અમેરિકાએ ચીનને આપી મોટી રાહત, સોફ્ટવેર નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો
US China Trade: અમેરિકાએ ચીનને આપી મોટી રાહત, સોફ્ટવેર નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો
Gujarat Rain: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
Chess: વર્લ્ડ ચેમ્પિયન ગુકેશે મેગ્નસ કાર્લસને હરાવ્યો, સતત બીજી જીત મેળવી
Chess: વર્લ્ડ ચેમ્પિયન ગુકેશે મેગ્નસ કાર્લસને હરાવ્યો, સતત બીજી જીત મેળવી
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે 9 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ, એક સપ્તાહ સુધી ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે 9 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ, એક સપ્તાહ સુધી ભારે વરસાદની આગાહી
Advertisement

વિડિઓઝ

Congress News: કોંગ્રેસનું પ્રતિનિધી મંડળ પહોંચ્યુ રાજભવન, જાણો રાજ્યપાલને શું કરશે રજુઆત?
Montu Patel Mega Scam: PCIના અધ્યક્ષ મોન્ટું પટેલનું ચાર કરોડ રૂપિયાનું મોટું કૌભાંડ | Abp Asmita
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે કાળાબજારી ?
Gujarat Heavy Rain Alert: આજે 9 જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ | Abp Asmita | 04-07-2025
Gujarat Rain News:છેલ્લા 24 કલાકમાં 199 તાલુકામાં ખાબક્યો વરસાદ,જામકંડોરણામાં સૌથી વધુ 5.6 ઈંચ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US China Trade: અમેરિકાએ ચીનને આપી મોટી રાહત, સોફ્ટવેર નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો
US China Trade: અમેરિકાએ ચીનને આપી મોટી રાહત, સોફ્ટવેર નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો
Gujarat Rain: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
Chess: વર્લ્ડ ચેમ્પિયન ગુકેશે મેગ્નસ કાર્લસને હરાવ્યો, સતત બીજી જીત મેળવી
Chess: વર્લ્ડ ચેમ્પિયન ગુકેશે મેગ્નસ કાર્લસને હરાવ્યો, સતત બીજી જીત મેળવી
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે 9 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ, એક સપ્તાહ સુધી ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે 9 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ, એક સપ્તાહ સુધી ભારે વરસાદની આગાહી
IND VS ENG: રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઇતિહાસ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં આવી સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી
IND VS ENG: રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઇતિહાસ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં આવી સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી
TATA ના આ શેરમાં બોલ્યો જોરદાર કડાકો, રોકાણકારોમાં ગભરામણ; ક્યાંક તમે તો પૈસા નથી રોક્યાને?
TATA ના આ શેરમાં બોલ્યો જોરદાર કડાકો, રોકાણકારોમાં ગભરામણ; ક્યાંક તમે તો પૈસા નથી રોક્યાને?
Ramayana Star Cast:: અમિતાભ બચ્ચનની રાવણ સાથે થશે ભયાનક લડાઈ, રામાયણમાં મળ્યો આ રોલ
Ramayana Star Cast:: અમિતાભ બચ્ચનની રાવણ સાથે થશે ભયાનક લડાઈ, રામાયણમાં મળ્યો આ રોલ
યુવતીઓએ જિમમાં ટાઇટ કપડા પહેરવા જોઇએ કે નહીં? આ ભૂલ પડી શકે છે ભારે
યુવતીઓએ જિમમાં ટાઇટ કપડા પહેરવા જોઇએ કે નહીં? આ ભૂલ પડી શકે છે ભારે
Embed widget