શોધખોળ કરો

Diwali 2024: દિવાળી પર આ રાશિઓની કિસ્મત ચમકશે, લક્ષ્મીજી કરશે ધનવર્ષા 

દિવાળીનો સમય ઘણી રાશિઓ માટે શુભ સાબિત થવાનો છે. દિવાળી દરમિયાન અને દિવાળી પછી આ 5 રાશિઓનું ભાગ્ય ચમકશે. આવો જાણીએ કઈ કઈ રાશિના જાતકોને ભાગ્યની કૃપા મળશે.

Diwali 2024: દિવાળીનો સમય ઘણી રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે. આ વર્ષે દિવાળી દરમિયાન અને દિવાળી પછી આ 5 રાશિઓનું ભાગ્ય ચમકશે. દિવાળી પછી સારો સમય શરુ થશે.    આવો જાણીએ કઈ કઈ રાશિના જાતકોને ભાગ્યની કૃપા મળશે. અહીં જુઓ દિવાળી 2024 ના ભાગ્યશાળી રાશિઓ. 

મેષ રાશિ  (Aries)-

મેષ રાશિના લોકો માટે વર્ષ 2024ની દિવાળી ખૂબ જ ખાસ રહેવાની છે. આ દિવાળીએ આ રાશિના લોકોને સફળતા મળશે. લાંબા સમય પછી પરિવાર સાથે દિવાળી ઉજવી શકો છો. તમે કોઈ મોટા પ્રોજેક્ટમાં રોકાણ કરી શકો છો, જે તમને એકંદરે નફો આપશે, દિવાળી તમારા માટે અદ્ભુત સાબિત થશે. 

વૃષભ રાશિ (Taurus)-

દિવાળી પછીનો સમય વૃષભ રાશિના લોકો માટે સારો રહેશે. આ સમયગાળા દરમિયાન તમને વેપારમાં લાભ થશે. તમારા ભાગ્યની કિસ્મત ચમકી જશે.  જો તમે નોકરી શોધી રહ્યા હોય તો દિવાળી પછી તમારી ઈચ્છા પૂરી થશે. 

સિંહ રાશિ  (Leo)-

સિંહ રાશિના લોકો માટે દિવાળી ખૂબ જ સારી રહેશે. આ સમય દરમિયાન તમારા અટકેલા કામ પૂર્ણ થશે. દિવાળી પછી તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે. નોકરીની નવી તકો મળી શકે છે. પરિવાર સાથે વિતાવેલી પળો તમારા માટે ખુશીઓ લાવશે.

મકર રાશિ  (Capricorn)-

આ સમય મકર રાશિના લોકો માટે ખુશીઓ લઈને આવશે. ભાગ્ય તમારા પર મહેરબાન થવાનું છે. તમારા સંબંધો સુધરી શકે છે. વ્યવસાય અને કારકિર્દી માટે આ સારો સમય છે. કાર્યસ્થળ પર તમને લોકોનો સહયોગ મળશે. લોકો તમારા માટે ઉભા રહી શકે છે. પ્રેમ સંબંધમાં સફળતા મળશે.

કુંભ રાશિ  (Aquarius)-

કુંભ રાશિના લોકો માટે આ સમય શુભ છે. તમને આર્થિક લાભ મળશે. લાંબા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો અંત આવશે. જો તમે શેરબજારમાં રોકાણ કરવા માંગો છો તો આ સમય શુભ છે, તમને નફો થઈ શકે છે.  

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.    

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ બેઠક પર ભાજપમાં બળવો: માવજી પટેલની અપક્ષ ઉમેદવારીથી રાજકીય ગરમાવો
વાવ બેઠક પર ભાજપમાં બળવો: માવજી પટેલની અપક્ષ ઉમેદવારીથી રાજકીય ગરમાવો
Stock Market Today: રોકાણકારોની દિવાળી બગડી, સેન્સેક્સ નિફ્ટીમાં જંગી કડાકો, જાણો કેટલું નુકસાન થયું
રોકાણકારોની દિવાળી બગડી, સેન્સેક્સ નિફ્ટીમાં જંગી કડાકો, જાણો કેટલું નુકસાન થયું
પુણેમાં યશસ્વી જયસવાલે રચ્યો ઈતિહાસ, બનાવ્યો આ ખાસ રેકોર્ડ
પુણેમાં યશસ્વી જયસવાલે રચ્યો ઈતિહાસ, બનાવ્યો આ ખાસ રેકોર્ડ
આધાર કાર્ડ નહીં પણ આ દસ્તાવે જ જન્મનો પુરાવો ગણાશે, સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચુકાદો
આધાર કાર્ડ નહીં પણ આ દસ્તાવે જ જન્મનો પુરાવો ગણાશે, સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચુકાદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vav Assembly By Poll 2024 : ઠાકોર સમાજ વિકાસની સાથે રહેશે , ભાજપ ઉમેદવાર Swarupji Thakor નો જીતનો દાવોCanada Accident : કેનેડામાં કાર અકસ્માતમાં ભાઈ-બહેન સહિત 4 ગુજરાતીના મોતAhmedabad:ક્રાઈમ બ્રાન્ચે 50 શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપ્યા, 200 શંકાસ્પદોની કરાઈ પૂછપરછMaharatsra Politics: બાબા સિદ્દીકીનો દીકરો જોડાયો NCPમાં, જાણો ક્યાંથી લડશે ચૂંટણી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ બેઠક પર ભાજપમાં બળવો: માવજી પટેલની અપક્ષ ઉમેદવારીથી રાજકીય ગરમાવો
વાવ બેઠક પર ભાજપમાં બળવો: માવજી પટેલની અપક્ષ ઉમેદવારીથી રાજકીય ગરમાવો
Stock Market Today: રોકાણકારોની દિવાળી બગડી, સેન્સેક્સ નિફ્ટીમાં જંગી કડાકો, જાણો કેટલું નુકસાન થયું
રોકાણકારોની દિવાળી બગડી, સેન્સેક્સ નિફ્ટીમાં જંગી કડાકો, જાણો કેટલું નુકસાન થયું
પુણેમાં યશસ્વી જયસવાલે રચ્યો ઈતિહાસ, બનાવ્યો આ ખાસ રેકોર્ડ
પુણેમાં યશસ્વી જયસવાલે રચ્યો ઈતિહાસ, બનાવ્યો આ ખાસ રેકોર્ડ
આધાર કાર્ડ નહીં પણ આ દસ્તાવે જ જન્મનો પુરાવો ગણાશે, સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચુકાદો
આધાર કાર્ડ નહીં પણ આ દસ્તાવે જ જન્મનો પુરાવો ગણાશે, સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચુકાદો
ભાજપના આ બે મોટા નેતાઓ અજીત પવારની પાર્ટી NCPમાં જોડાયા, કહ્યું - 'અમારા નેતા દેવેન્દ્ર ફડણવીસના નિર્દેશ...'
ભાજપના આ બે મોટા નેતાઓ અજીત પવારની પાર્ટી NCPમાં જોડાયા, કહ્યું - 'અમારા નેતા દેવેન્દ્ર ફડણવીસના નિર્દેશ...'
સાવધાન! બટન દબાવતાં જ થઈ શકે છે ફ્રોડ,આ રીતે ઓળખો નકલી IVR કૉલ્સને
સાવધાન! બટન દબાવતાં જ થઈ શકે છે ફ્રોડ,આ રીતે ઓળખો નકલી IVR કૉલ્સને
વાવ બેઠક પર ચૂંટણી પ્રચાર તેજ: હિન્દુ મુસ્લિમ અને પાકિસ્તાનના મુદ્દે શૈલેષ પરમારનો ભાજપ પર પ્રહાર
વાવ બેઠક પર ચૂંટણી પ્રચાર તેજ: હિન્દુ મુસ્લિમ અને પાકિસ્તાનના મુદ્દે શૈલેષ પરમારનો ભાજપ પર પ્રહાર
દિવાળી પર મફત સિલિન્ડર મેળવવા માટે કરવું પડશે આ કામ, સરકાર આપી રહી છે ભેટ
દિવાળી પર મફત સિલિન્ડર મેળવવા માટે કરવું પડશે આ કામ, સરકાર આપી રહી છે ભેટ
Embed widget