શોધખોળ કરો

આ ચાર નામ ધરાવતી છોકરીઓ ખૂબ નસીબદાર માનવામાં આવે છે, પતિનું નસીબ પણ ચમકાવી દે છે

નામ અને ગ્રહો વચ્ચે કનેક્શન હોય છે. મોટાભાગના લોકો પોતાનું નામ જન્મના સમયે રહેલા ગ્રહ અને નક્ષત્રોની સ્થિતિને જોઇને પાડે છે

Name Astrology: નામ અને ગ્રહો વચ્ચે કનેક્શન હોય છે. મોટાભાગના લોકો પોતાનું નામ જન્મના સમયે રહેલા ગ્રહ અને નક્ષત્રોની સ્થિતિને જોઇને પાડે છે. નામનો પ્રથમ અક્ષર જન્મ રાશિથી નિર્ધારિત થાય છે. જન્મ સમયે ચંદ્રમા જે રાશિમાં હોય છે તે વ્યક્તિ જન્મની રાશિ કહેવાય છે. નામનો એટલો પ્રભાવ જીવન પર પડે છે કે અનેક લોકો પોતાના કરિયરમાં પ્રગતિ માટે મોટા થઇને નામ બદલી દે છે. અહી તમે જાણશો ચાર એવા અક્ષરો અંગે જેનાથી શરૂ થનારા નામની છોકરીઓનું નસીબ સારુ હોય છે. તે પોતાના પતિ માટે પણ લકી માનવામાં આવે છે.

જે છોકરીઓનું નામ Dથી શરૂ થાય છે કે તેનું નસીબ ખૂબ સારુ માનવામાં આવે છે. આ છોકરીઓ તમામ કામમાં સફળતા મેળવે છે. તે એક વખત કોઇ કામ કરવાનું નક્કી કરી લે છે તો તેમાં જીત હાંસલ કરીને જ બેસે છે. તેની લાઇફમાં તમામ સુખ સુવિધાઓ મળે છે. તેને નસીબનો સાથ મળે છે. તે પોતાની સાથે પોતાના પતિ માટે પણ ભાગ્યશાળી માનવામાં આવે છે.

જે છોકરીઓનું નામ L અક્ષરથી શરૂ થાય તે ખૂબ સ્પષ્ટ અને ઇમાનદાર હોય છે. તે પોતાના સંબંધોને સારી રીતે નિભાવે છે. બીજાની મદદ માટે હંમેશા તૈયાર રહે છે. આ લાઇફમાં ખૂબ પ્રગતિ કરે છે. તેની આર્થિક સ્થિતિ સારી રહે છે. તે પોતાના પતિનું નસીબ ચમકાવી દે છે.

 જે છોકરીઓનું નામ P અક્ષરથી શરૂ થાય છે તે પોતાના પતિને ખૂબ પ્રેમ કરે છે. તે પતિની ખુશી માટે બધુ જ કરી દે છે. તે નસીબની સારી હોય છે. જે કામ કરે છે તેમાં સફળતા હાંસલ કરી લે છે. એવુ માનવામાં આવે છે કે આ છોકરી જે વ્યક્તિ સાથે લગ્ન કરે છે તેનું નસીબ ચમકી જાય છે.

જે છોકરીના નામનો પ્રથમ અક્ષર S હોય છે તેને ખૂબ ભાગ્યશાળી માનવામાં આવે છે. તેના જીવનમાં પૈસાની કોઇ ખોટ રહેતી નથી. જો કોઇ કામ કરવાનું શરૂ કરે છે તો તેને તેમાં સફળતા મળે છે. આ જે વ્યક્તિ સાથે લગ્ન કરે તેનું નસીબ પણ ચમકી જાય છે.

Disclaimer: અહી આપવામાં આવેલી સૂચના ફક્ત માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અહી એક જણાવવું જરૂરી છે કે abpasmita.com કોઇ પણ પ્રકારની માન્યતા. જાણકારીની પુષ્ટી કરતું નથી. કોઇ પણ જાણકારી અને માન્યતાનો અમલમાં લાવવા અગાઉ સંબંધિત વિશેષજ્ઞની સલાહ લો.

આ પણ વાંચોઃ

1લી જાન્યુઆરીથી ATMમાંથી પૈસા ઉપાડવાથી લઈને બેંક લોકર્સ સુધી આ નિયમોમાં બદલાઈ રહ્યા છે, જાણો તમારા ખિસ્સા પર કેટલી અસર પડશે

Govt Jobs 2022: જો તમે અનુવાદક બનવા માંગતા હો, તો અહીં અરજી કરો, 10 પાસ યુવાનો માટે સુવર્ણ તક

Income Tax Department Recruitment 2021: આવકવેરા વિભાગમાં સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ ભરતી બહાર પડી, 31મી ડિસેમ્બર છેલ્લી તારીખ

Wedding Muhurat In 2022: નવા વર્ષમાં 17 જાન્યુઆરી બાદ લગ્ન કરી શકો છો, જાણો આખા વર્ષના લગ્નના મુહૂર્ત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૂર્યના સિંહ રાશિમાં પ્રવેશ સાથે  4 ગ્રહોની મોટી હલચલ, આ  5 રાશિઓ માટે રાજયોગ 
સૂર્યના સિંહ રાશિમાં પ્રવેશ સાથે  4 ગ્રહોની મોટી હલચલ, આ  5 રાશિઓ માટે રાજયોગ 
Today's Horoscope 16 August 2026: રવિવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો રાશિફળ
Today's Horoscope 16 August 2026: રવિવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો રાશિફળ
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget