શોધખોળ કરો

Holika Dahan Upay: રોગોથી મુક્તિ મેળવવા હોળીની આગમાં નાંખી દો આ એક ચીજ, થઈ જશો તંદુરસ્ત

હોલિકા દહનની રાત્રે કરવામાં આવેલા કેટલાક ઉપાયો વિશેષ અસરકારક સાબિત થાય છે. આ ઉપાયોને અનુસરવાથી તમામ રોગો અને અવરોધો દૂર થાય છે.

Holika Dahan Upay: 25મી માર્ચે હોળી-ધૂળેટીનો તહેવાર ઉજવાશે. હોલિકા દહન હોળીના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે. તેને છોટી હોળી પણ કહેવામાં આવે છે. આ દિવસને અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક માનવામાં આવે છે. હોલિકા દહનની રાત્રે કરવામાં આવેલા કેટલાક ઉપાયો વિશેષ અસરકારક સાબિત થાય છે. આ ઉપાયોને અનુસરવાથી તમામ રોગો અને અવરોધો દૂર થાય છે.

હોલિકા દહનના 7 ઉપાય

  1. જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી કોઈ પણ પ્રકારની શારીરિક બીમારીથી પીડાઈ રહી છે, તો હોલિકા દહનના દિવસે આ ખાસ ઉપાય તમારા માટે ફાયદાકારક રહેશે. એક ટોટકા મુજબ મીઠું શરીર પરથી ઉતારીને હોલિકામાં બાળી નાખો. આમ કરવાથી તમામ શારીરિક તકલીફો દૂર થાય છે.
  2. હાથ જોડીને હોળીની સળગતી અગ્નિની આસપાસ ત્રણ વખત પરિક્રમા કરો. હોલિકા દહનના દિવસે આ કામ કરવાથી તમામ શારીરિક નબળાઈ દૂર થાય છે અને શરીર ઉર્જાવાન બને છે.
  3. હોલિકા દહનની બાકીની ભસ્મ દર્દીના સૂવાની જગ્યા પર છાંટવી. એવું માનવામાં આવે છે કે આ રાખને શરીરમાં લગાવવાથી જૂની બીમારીઓથી પણ રાહત મળે છે.
  4. હોલિકા દહનમાં બળેલી લાકડાની રાખનું તિલક લગાવવાથી સ્વસ્થ શરીરનું વરદાન મળે છે. આ રાખનો શુભ પ્રભાવ ખરાબ નજરથી પણ બચાવે છે.
  5. હોલિકા દહનના દિવસે ઘરમાંથી ઉતારવામાં આવેલા ટોટકા બાળવાથી ઘરની તમામ નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે. તેનાથી પ્રગતિમાં આવતા અવરોધો પણ દૂર થાય છે.
  6. હોલિકા દહનની ભસ્મ ઘરની આસપાસ અને ઘરના મુખ્ય દરવાજા પર છાંટવી. આમ કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓ પ્રવેશતી નથી અને ઘરમાં સુખ-શાંતિ રહે છે.
  7. હોલિકા દહનનો દિવસ વિવાહના માર્ગમાં આવતા અવરોધોને દૂર કરવા માટે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. સોપારીના પાન પર આખી સોપારી અને હળદરનો એક ગઠ્ઠો લો અને તેને હોલિકાના સમયે બાળી દો. તેનાથી વહેલા લગ્નની શક્યતા વધી જાય છે.

 Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે.  અહીંયા ઉલ્લેખ કરવો જરૂરી છે કે  ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીનું પુષ્ટિ કરતું નથી. કોઈપણ જાણકારી કે માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી

Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 

ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો

Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે

Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર

રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી

Embed widget