શોધખોળ કરો

પ્રાર્થનામાં છે અસીમ શક્તિ, જાણો કઇ રીતે ફળદાયી બની, કરે છે કામનાની પૂર્તિ

પ્રાર્થના બળે જ નરસિંહે પરમ શક્તિ સાથે તાદમ્ય સાધ્યું હતું. તો આજે પ્રાર્થનાની પરમ શક્તિ  અને તેના ફળદાયી પરિણામ વિશે જાણીએ...

પ્રાર્થનામાં અસીમ શક્તિ રહેલી છે. કહેવાય છે. હૃદયપૂર્વક કરેલી પ્રાર્થના ક્યારેય અફળ નથી જતી. પ્રાર્થના બળે જ નરસિંહે પરમ શક્તિ સાથે તાદમ્ય સાધ્યું હતું. તો આજે પ્રાર્થનાની પરમ શક્તિ  અને તેના ફળદાયી પરિણામ વિશે જાણીએ....

દુનિયામાં  દરેક મનુષ્ય તેના લક્ષ્યની પ્રાપ્તિ કરવા માટે મહેનત કરે છે. કર્મ કરે છે. મનુષ્ય ધન, યશ, કિર્તી, કે પછી પ્રેમના વૈભવથી જિંદગીને સુખમય બનાવવાના મનોરથ સેવે છે પરંતુ દરેકની ઇચ્છા પૂર્ણ નથી થતી. મનુષ્યનો એવો  સ્વભાવ છે કે  તે દુ:ખની ઘડીમાં જ ઇશ્વરને યાદ કરે છે. જિંદગીના કપરા સમયે તે આરાધ્યના શરણે પહોંચી જાય છે અને પ્રાર્થના કરે છે. ઇષ્ટને પોકારે છે. આત્માની પરમાત્મા સાથેની આ દિલની વાતને જ પ્રાર્થના કહે છે.  કેટલીક વખત જિંદગીમાં એવી અણધારી ઘટના બને છે કે, મનુષ્યે ફેકેલા બધા જ પાસા ઉલટા પડે છે આ સમયે હારી થાકીને મનુષ્ય આખરે પરમાત્માના શરણે જાય છે. અને ઇચ્છાપૂર્તિની કામના કરે છે.

કુદરતની રોશનીમાં એવી શક્તિ છે કે, તે અમાસને પૂનમ કરી દે પરંતુ જરૂર છે. આપણે જાણીએ છીએ કે પ્રાર્થનાનું ફળ અતુલ્ય અણમોલ છે. પ્રાર્થનાથી   અનંત જ્ઞાન, અનંત શક્તિ, આત્માશુદ્ધિ અને પરમાત્માનું સામિપ્ય અનુભવી શકાય છે. ડૂબતાનો તારણહાર અને સંજીવની પ્રાર્થના જ છે.

જો કે આ અમોઘ શકતિની પ્રાપ્તિ બધાને નથી થતી. દુ:ખ અને દ્રરિતાથી પિડીત ભાવિક  આરાધ્યના શરણે તો પહોંચે છે પરંતુ દરેકની પ્રાર્થના સફળ નથી થતી. કુદરત તેની પ્રાર્થના ન સાંભળતાં નિરાશ ભાવિકને ખાલી હાથે જ પરત ફરવું પડે છે. પ્રાર્થનાની અસીમ શક્તિનો લાભ લેવા માટેના કેટલાક નિયમો છે જેને અનુસરવાથી પ્રાર્થના અવશ્ય સિદ્ધ થાય છે અને ભાવિકની જોલી ખુશીઓથી સભર થઇ જાય છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope 16 August 2026: રવિવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો રાશિફળ
Today's Horoscope 16 August 2026: રવિવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો રાશિફળ
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
Embed widget