શોધખોળ કરો

Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા

Pakistan Airstrike: પાકિસ્તાની હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા છે.

Pakistan Airstrike: અફઘાનિસ્તાનથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં પક્તિકા પ્રાંતના બરમલ જિલ્લામાં પાકિસ્તાની હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા છે. પાકિસ્તાન દ્વારા આ હુમલો 24 ડિસેમ્બરની રાત્રે થયો હતો, જેમાં સાત ગામોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં અસરગ્રસ્ત ગામોમાં લામણ ગામ પણ સામેલ છે જ્યાં એક જ પરિવારના પાંચ સભ્યો માર્યા ગયા હતા. અહેવાલો અનુસાર, આ હુમલો પાકિસ્તાની જેટ દ્વારા કરવામાં આવ્યો હતો.

અફઘાનિસ્તાનથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં પક્તિકા પ્રાંતના બરમલ જિલ્લામાં પાકિસ્તાની હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા છે. પાકિસ્તાન દ્વારા આ હુમલો 24 ડિસેમ્બરની રાત્રે થયો હતો, જેમાં સાત ગામોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં અસરગ્રસ્ત ગામોમાં લામણ ગામ પણ સામેલ છે જ્યાં એક જ પરિવારના પાંચ સભ્યો માર્યા ગયા હતા. અહેવાલો અનુસાર, આ હુમલો પાકિસ્તાની જેટ દ્વારા કરવામાં આવ્યો હતો.

જો કે પાકિસ્તાને આ હવાઈ હુમલાની સત્તાવાર પુષ્ટી કરી નથી, પરંતુ સુરક્ષા સૂત્રોનું કહેવું છે કે આ હુમલો અફઘાનિસ્તાનમાં તાલિબાનના અડ્ડા પર કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા વધવાની પણ આશંકા છે.

બરમલ ગામમાં ભારે તારાજી

મળતી માહિતી મુજબ, આ હુમલાથી બરમલના મુર્ગ બજાર ગામમાં ભારે વિનાશ થયો છે. આ મામલે સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે આ હુમલામાં મોટી સંખ્યામાં નાગરિકો ઘાયલ થયા છે અને વિસ્તારમાં નુકસાન થયું છે. સર્ચ ઓપરેશન ચાલુ છે અને મૃત્યુઆંક વધવાની આશંકા છે.

તાલિબાન સંરક્ષણ મંત્રાલયનું નિવેદન

આ મામલે તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે આ હુમલાઓની સખત નિંદા કરી છે. મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમની જમીન અને સાર્વભૌમત્વનું રક્ષણ કરવું તેમનો કાયદેસરનો અધિકાર છે. આ સાથે મંત્રાલયે દાવો કર્યો છે કે આ હુમલામાં વજીરિસ્તાનના શરણાર્થીઓ પણ માર્યા ગયા છે.

આરોપ-પ્રત્યારોપ વચ્ચે વધી રહ્યો છે તણાવ

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે આ હુમલો થયો છે. આ મામલામાં પાકિસ્તાનનો આરોપ છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાન આ આતંકવાદીઓને આશ્રય આપી રહ્યું છે, જ્યારે અફઘાનિસ્તાને આ આરોપોને નકાર્યા હતા.

Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે
BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી
BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી
Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી
Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી
Mahakumbh 2025: મહાકુંભમાં જઇ રહ્યા છો તો આ 10 બાબતોનું જરૂર રાખો ધ્યાન, યાત્રા રહેશે સરળ
Mahakumbh 2025: મહાકુંભમાં જઇ રહ્યા છો તો આ 10 બાબતોનું જરૂર રાખો ધ્યાન, યાત્રા રહેશે સરળ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Accident CCTV : ધ્રોલ હાઈવે પર વળાંક લેવા જતી ઇકોને બસે મારી ટક્કર, બાળકીનું મોતAhmedabad Accident : અમદાવાદમાં અજાણ્યા વાહનની ટક્કરે 9 વર્ષીય બાળકીનું મોતRajkot Murder Case : યુવકની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, વીંછીયા સજ્જડ બંધ, લાશ સ્વીકારવા ઇનકારBhavnagar Crime : ભાવનગરમાં અકસ્માત બાદ કાર ચાલકને માર મારી કરાયું અપહરણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે
BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી
BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી
Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી
Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી
Mahakumbh 2025: મહાકુંભમાં જઇ રહ્યા છો તો આ 10 બાબતોનું જરૂર રાખો ધ્યાન, યાત્રા રહેશે સરળ
Mahakumbh 2025: મહાકુંભમાં જઇ રહ્યા છો તો આ 10 બાબતોનું જરૂર રાખો ધ્યાન, યાત્રા રહેશે સરળ
પાન કાર્ડમાં કેવી રીતે બદલી શકશો પોતાની જન્મ તારીખ? જાણી લો નિયમ
પાન કાર્ડમાં કેવી રીતે બદલી શકશો પોતાની જન્મ તારીખ? જાણી લો નિયમ
'દમણમાં જેટલો દારૂ વેચાતો નથી એટલો તો ગુજરાત....' -સાંસદ ઉમેશ પટેલના ગુજરાત પોલીસ પર ગંભીર આરોપો
'દમણમાં જેટલો દારૂ વેચાતો નથી એટલો તો ગુજરાત....' -સાંસદ ઉમેશ પટેલના ગુજરાત પોલીસ પર ગંભીર આરોપો
IRCTC એકવાર ફરી ડાઉન, ટિકિટ બુક કરવામાં આવી રહી છે મુશ્કેલીઓ
IRCTC એકવાર ફરી ડાઉન, ટિકિટ બુક કરવામાં આવી રહી છે મુશ્કેલીઓ
Cold Wave: નવા વર્ષની શરૂઆત કાતિલ ઠંડી સાથે થશે, અહીં માઇનસ 10 ડિગ્રીએ  પહોંચશે તાપમાન
Cold Wave: નવા વર્ષની શરૂઆત કાતિલ ઠંડી સાથે થશે, અહીં માઇનસ 10 ડિગ્રીએ પહોંચશે તાપમાન
Embed widget