શોધખોળ કરો

Navratri 2025: નવરાત્રીના વ્રતમાં ફૂડને રૂટીનમાં કરો સામેલ, ફિટ અને રહેશો એનર્જેટિક

Navratri 2025:જો તમે નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરી રહ્યાં છો તો આ ડાયટ પ્લાનને અનુસરવાથી આપને વીકનેસ નહીં આવે અને નવરાત્રીના દિવસો આરામથી પસાર થઇ જશે

Navratri 2025:શારદીય નવરાત્રીનો પ્રારંભ 22 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ પ્રસંગે ઘણા લોકો 9 દિવસ સુધી ઉપવાસ રાખે છે. જો તમે પણ આ શુભ અવસર પર ઉપવાસ કરી રહ્યાં છો, તો આ સમય દરમિયાન આપને આપની ડાયટ પર વિશેષ ધ્યાન આપવું પડશે.  નવ દિવસ આપને  આહારનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, જેથી તમને નબળાઈનો અનુભવ ન થાય. ખાસ કરીને આ સમય દરમિયાન ઉપવાસ કરનારાઓએ હેલ્ધી ડાયટ પસંદ કરવી જોઈએ, જેથી તમને ઉર્જાવાન રાખવાની સાથે શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપને પણ પૂરી કરી શકાય. આવો જાણીએ નવરાત્રિમાં શું ખાવું?

નવરાત્રીમાં ઉપવાસમાં લો આ એનર્જિક ફૂડ

યોગ્ય લોટ પસંદ કરો

ઉપવાસ દરમિયાન ઘઉં ખાવાનું ટાળવામાં આવે છે. એટલા માટે ઘણા લોકો લોટ પસંદ કરવામાં મૂંઝવણ અનુભવે છે. જો તમે કંઈક હેલ્ધી ખાવા ઈચ્છતા હોવ તો આ સમય દરમિયાન  રાજગરાના લોટનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમને  ઉર્જા મળશે.

ફળનું સેવન અનિવાર્ય છે

વ્રત દરમિયાન લગભગ તમામ પ્રકારના ફળોનું સેવન કરી શકાય છે. જો તમે તમારી જાતને ઉર્જાવાન રાખવા માંગતા હોવ તો આ સમય દરમિયાન સફરજન, કેળા, સંતરા જેવા ફળો ખાઓ. આ સાથે શરીરને હાઇડ્રેટ રાખવા માટે પુષ્કળ પાણી પીવો. શરીરને હાઇડ્રેટ રાખવા માટે તમે ગાજર, કાકડી જેવી વસ્તુઓનું પણ સેવન કરી શકો છો.

ડ્રાયફ્રૂટસ ખાઓ

શરીરને ઉર્જાવાન રાખવા માટે ડ્રાય ફ્રુટ્સ ખાઓ. ડ્રાય ફ્રુટ્સનું સેવન કરવાથી નબળાઈનો અનુભવ થતો નથી. આ દરમિયાન, તમે તમારા આહારમાં કિસમિસ, કાજુ, પિસ્તા અને બદામ જેવા સૂકા ફળોને સ્મૂધી અને શેકમાં મિક્સ કરીને તેનું સેવન કરી શકો છો.

ડેરી ઉત્પાદનો જરૂરી છે

ઉપવાસ દરમિયાન ડેરી પ્રોડક્ટનો પણ  ઉપયોગ કરો.  ખાસ કરીને તમે તમારા આહારમાં દૂધ, દહીં અને દૂધ જેવી વસ્તુઓનો સમાવેશ કરી શકો છો. આના કારણે તમારા શરીરમાં કેલ્શિયમ અને પ્રોટીનની કમી નહીં રહે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

ટોપ સ્ટોરી

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 
શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત
શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત

વિડિઓઝ

Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
Embed widget