શોધખોળ કરો

ધંધામાં સફળતા માટે મંગળવારના દિવસે કરો લીંબુનો આ ઉપાય, જાણો અન્ય લાભ

મંગળવારનો દિવસ સનાતન ધર્મમાં રામ ભક્ત હનુમાનજીને સમર્પિત માનવામાં આવે છે. મંગળવારના દિવસે જો કેટલાક ઉપાય કરવામાં આવે તો હનુમાનજી પ્રસન્ન થાય છે અને તમને આર્શીવાદ આપે છે. 

Mangalwar Upay:  મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં, હનુમાનજીને સંકટમોચક  તરીકે વર્ણવવામાં આવ્યા છે અને જે વ્યક્તિ પર તેઓ આશીર્વાદ વરસાવે છે તેના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. હનુમાનજીની કૃપા મેળવવા માટે મંગળવારનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો આ દિવસે કેટલાક ઉપાયો અપનાવવામાં આવે તો દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. તેની સાથે જ કરિયર અને નોકરીના ક્ષેત્રમાં આવતા અવરોધો પણ દૂર થાય છે. મંગળવારનો દિવસ સનાતન ધર્મમાં રામ ભક્ત હનુમાનજીને સમર્પિત માનવામાં આવે છે. મંગળવારના દિવસે જો કેટલાક ઉપાય કરવામાં આવે તો હનુમાનજી પ્રસન્ન થાય છે અને તમને આર્શીવાદ આપે છે. 

લીંબુના આ ઉપાય મંગળવારે કરો

જ્યોતિષ શાસ્ત્ર મુજબ મંગળવારે ભગવાન હનુમાનની પૂજા કરવાની સાથે લીંબુનો ખાસ ઉપાય પણ કરવો જોઈએ. જો કોઈ વ્યક્તિ નોકરીના ક્ષેત્રમાં સમસ્યાઓનો સામનો કરી રહી હોય તો મંગળવારે એક લીંબુ અને ચાર લવિંગ લો. આ પછી, હનુમાનજીના મંદિરમાં જાઓ અને ત્યાં તેમની સામે બેસો.  એક લીંબુ પર ચાર લવિંગ મૂકો અને હનુમાનજીને અર્પણ કરો.  ત્યારબાદ  ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો.  આમ કરવાથી રોજગારીની શક્યતાઓ ઊભી થાય છે. નોકરીના ક્ષેત્રમાં પણ પ્રગતિ થાય છે. 

ધંધાના સ્થળ પર લીંબુનો આ ઉપાય કરો 

જો ધંધામાં નુકસાન થઈ રહ્યું હોય તો લીંબુ અને લીલા મરચા લઈને મંગળવારે તમારા ધંધા કે દુકાનના મુખ્ય દ્વાર પર લટકાવી દો. દર મંગળવારે આ ઉપાય કરવો જોઈએ.  આમ કરવાથી વ્યાપારમાંથી ખરાબ નજર દૂર થાય છે અને સફળતાનો માર્ગ ખુલે છે.  દર મંગળવારના દિવસે તમે આમ કરી શકો છો.  

જો કોઈ વ્યક્તિના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય અથવા સંબંધોમાં વારંવાર તિરાડ પડી રહી હોય તો મંગળવારે એક લીંબુ લઈને તે વ્યક્તિના માથા પર 7 વાર ફેરવો. ત્યારબાદ લીંબુના બે ટુકડા કરો, કોઈપણ ચાર રસ્તા પર જાઓ અને તેને ચારેય દિશામાં ફેંકી દો. ધ્યાન રાખો કે આ કરતી વખતે પાછળ વળીને ન જોવું જોઈએ. સીધા ઘર તરફ ચાલવું જોઈએ. 

મંગળવાર અને શનિવારે હનુમાનજીને ઘી સાથે સિંદૂર ચઢાવવાથી તમને ભગવાન શ્રી રામની કૃપા મળે છે અને તમારા ખરાબ કાર્યો દૂર થાય છે. મંગળવારે વ્રત રાખી સિંદૂરથી હનુમાનજીની પૂજા કરવાથી અને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી મંગલ દોષ શાંત થાય છે. કહેવાય છે કે સિંદૂરની સાથે ચમેલીનું તેલ પણ અર્પણ કરવું જોઈએ. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Planetary Transits 2026: 2 ગ્રહણ અને 6 મોટા ગ્રહોની ચાલમાં બદલાવ! 11 ઓગસ્ટથી 6 રાશિઓને થશે બમ્પર લાભ 
Planetary Transits 2026: 2 ગ્રહણ અને 6 મોટા ગ્રહોની ચાલમાં બદલાવ! 11 ઓગસ્ટથી 6 રાશિઓને થશે બમ્પર લાભ 
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો

વિડિઓઝ

Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Embed widget