શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Garuda Puran : ગરુડ પુરાણમાં છે ઉલ્લેખ, મૃત્યુ પહેલા માણસને મળે છે આવા સંકેત

Garuda Puran :  સનાતન ધર્મના 18 પુરાણોમાંથી એક છે ગરુડ પુરાણ. ગરુડ પુરાણ શાસ્ત્રમાં ભગવાન વિષ્ણુ અને ગરુડ વચ્ચેની વાતચીતનું વર્ણન કરવામાં આવ્યું છે.

Garuda Puran :  સનાતન ધર્મના 18 પુરાણોમાંથી એક છે ગરુડ પુરાણ. ગરુડ પુરાણ શાસ્ત્રમાં ભગવાન વિષ્ણુ અને ગરુડ વચ્ચેની વાતચીતનું વર્ણન કરવામાં આવ્યું છે. ગરુડ પુરાણ વિષ્ણુ પુરાણનો એક ભાગ છે, જેમાં હિંદુ ધર્મના મૃત્યુ, પુનર્જન્મ અને અંતિમ સંસ્કાર સંબંધિત બાબતોનો ઉલ્લેખ છે.

કર્મોનું ફળ આ જીવનમાં જ ભોગવવું પડે છે

ગરૂડ પુરાણ મુજબ જે લોકો કર્મ કરે છે, તેનુ સારું અથવા ખરાબ ફળ તેમને આ જીવનમાં ભોગવવુ પડે છે. તો અમુક ફળ મૃત્યુ બાદ પણ ભોગવવુ પડે છે. આ પુરાણમાં મોત સાથે જોડાયેલા અમુક એવા રહસ્યો અંગે જણાવવામાં આવ્યું છે, જે મોતનો સંકેત આપે છે. ગરૂડ પુરાણ મુજબ મૃત્યુ જ્યારે નજીક હોય છે ત્યારે મૃત્યુ પામનાર વ્યક્તિને સંકેત મળે છે. આવો જાણીએ એવા કયા સંકેત મળે છે.

  • મૃત્યુ પહેલા મૃત્યુ પામનાર વ્યક્તિને સપનામાં ગજબ વસ્તુઓ દેખાય છે. તેને બુઝાયેલો દીવો દેખાય છે. ગરૂડ પુરાણ મુજબ આ મૃત્યુનો સંકેત માનવામાં આવે છે
  • ગરૂડ પુરાણ મુજબ મૃત્યુ નજીક હોવાથી વ્યક્તિનો પડછાયો પણ તેનો સાથ છોડી દે છે. તેને પાણી અથવા તેલમાં પોતાનો પડછાયો દેખાતો નથી.
  • ગરૂડ પુરાણ મુજબ જ્યારે કોઈનુ મૃત્યુ નજીક આવે છે, તો તેને પોતાનું નાક દેખાવાનુ બંધ થાય છે. તે લાખ પ્રયાસ કરી લે પરંતુ તે વ્યક્તિને પોતાનું નાક દેખાતું નથી.
  • મૃત્યુ પહેલા હાથની રેખાઓ ધુંધળી પડી જાય છે. હલ્કી પડી જાય છે. ગરૂડ પુરાણ મુજબ કેટલાંક લોકોને પોતાના હાથની રેખાઓ બિલ્કુલ પણ દેખાતી નથી.
  • મૃત્યુ પહેલા વ્યક્તિને એક અલગ પ્રકારનો અહેસાસ થાય છે, જેમકે તેમને લાગે છે કે તેની આજુબાજુ અમુક આત્માઓ ફરતી હોય છે. ગરૂડ પુરાણ મુજબ આ તેમના પૂર્વજોની આત્માઓ હોય છે. તેમને આ વાતનો આનંદ હોય છે કે તેમનુ કોઈ સ્વજન હવે તેમની પાસે જવાનુ છે.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો. .

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો

'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો

ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ

ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નશેડી નબીરોHun To Bolish : હું તો બોલીશ : માસૂમની તસ્કરીના માફિયા કોણ?Valsad News : વલસાડ જિલ્લામાં ટોલટેક્સમાં વધારો, વાહનચાલકોમાં તોતિંગ વધારાથી રોષPatan Fake Doctor Scam : ગુજરાતમાં બાળ તસ્કરીનું કળયુગી રાક્ષસોનું કારસ્તાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો

તમારી આ મનપસંદ વસ્તુ બાળકો માટે ઝેર સમાન છે, આજે જ આપવાનું બંધ કરો નહીંતર....

ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા

GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ

Embed widget