શોધખોળ કરો

Dharmayuddha Yartra: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજીની ધર્મયુદ્ધ યાત્રાનો શંખનાદ, જાણો તેની પાછળનો હેતુ

Shankaracharya Avimukteshwaranand: શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે શનિવારે 7મી માર્ચે વારાણસીથી ગોપ્રતિષ્ઠા ધર્મ યુદ્ધ યાત્રા શરૂ કરી હતી, જેનું સમાપન 11મી માર્ચે લખનૌમાં ધરણા પ્રદર્શન સાથે થશે.

Shankaracharya Avimukteshwaranand: શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ આજે 7 માર્ચ સવારે 8:30 વાગ્યાથી પોતાની ગોપ્રતિષ્ઠા ધર્મયુદ્ધ યાત્રાની શરૂઆત કરી છે. આ યાત્રા 7 માર્ચના રોજ વારાણસીથી શરૂ થઈને અનેક જિલ્લાઓમાંથી પસાર થશે અને 11 માર્ચના રોજ લખનઉમાં મોટા ધરણા પ્રદર્શન સાથે સમાપ્ત થશે. ચાલો જાણીએ આખરે સ્વામી અવિમુક્તેશ્વરાનંદની આ યાત્રાનો શું ઉદ્દેશ્ય છે.

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદની ધર્મયુદ્ધ યાત્રાનો ઉદ્દેશ્ય 7 માર્ચથી 11 માર્ચ સુધી ચાલનારી ધર્મયુદ્ધ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ગૌરક્ષા અને ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ છે. સાથે જ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદની આ વિશેષ માંગ છે કે, ઉત્તર પ્રદેશ સરકાર પહેલા પોતાના પ્રદેશમાં ગાય માતાને રાજ્ય માતા જાહેર કરે.

ગોપ્રતિષ્ઠા અને ગૌ રક્ષા માટે ધર્મયુદ્ધ યાત્રાનો શંખનાદ આજે 7 માર્ચથી થઈ ચૂક્યો છે. યાત્રાની શરૂઆત કરતા પહેલા શંકરાચાર્યએ સવારે ગંગા પૂજા કરી અને પછી યાત્રાની શરૂઆત કરી. શંકરાચાર્યએ સવારે ચિંતામણી ગણેશ મંદિરમાં પૂજા-પાઠ કરી સંકટમોચન મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ પણ કર્યા. 7 થી 11 માર્ચ સુધી ચાલનારી આ યાત્રા દરમિયાન શહેરના અલગ-અલગ વિસ્તારોમાં શંકરાચાર્યનું સ્વાગત કરવામાં આવશે અને 11 માર્ચના રોજ લખનઉમાં યાત્રાનું સમાપન થશે.

યાત્રાને લઈને શું બોલ્યા શંકરાચાર્ય

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ યાત્રાને લઈને કહ્યું કે, આ માત્ર ધાર્મિક યાત્રા નથી, પરંતુ ગૌ માતાની રક્ષા માટે એક ધર્મયુદ્ધ છે. યાત્રાને લઈને તેમનો ઉદ્દેશ્ય રાજકીય ન હોઈ પૂરી રીતે ધાર્મિક છે.

કાર્યક્રમ મુજબ, 7 માર્ચના રોજ સવારે યાત્રાની શરૂઆત થઈ છે. રવિવાર, 8 માર્ચના રોજ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પોતાના દળ સાથે મોહનલાલગંજ થઈને લાલગંજ અને અચલગંજ જશે. સોમવાર, 9 માર્ચ 2026 ના રોજ શંકરાચાર્ય બાંગરમૌ અને બઘોલીમાં સભા કરતા નૈમિષારણ્યમાં સભા કરશે અને અહીં જ રાત્રિ વિશ્રામ કરશે. મંગળવાર, 10 માર્ચના રોજ શંકરાચાર્ય સિંધૌલી અને ઈજૌટામાં સભા કરતા લખનઉ પહોંચી શકે છે. બુધવાર, 11 માર્ચના રોજ 2 વાગ્યે કાંશીરામ સ્મૃતિ સાંસ્કૃતિક સ્થળ પર પહોંચીને ગૌરક્ષાર્થ ધર્મયુદ્ધની શરૂઆત કરશે.

Disclaimer: અહીં આપેલી સૂચના માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અહીં એ જણાવવું જરૂરી છે કે ABPLive.com કોઈ પણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ જાણકારી કે માન્યતાને અમલમાં લાવતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.           

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
Embed widget