શોધખોળ કરો

Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિનો ક્યારે થશે પ્રારંભ,જાણો તારીખ અને કળશ સ્થાપનનું શુભ મૂહૂર્ત

Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે ત્યારે જાણીએ તારીખ સાથે કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત

Chaitra Navratri 2026: દર વર્ષે, ચૈત્ર નવરાત્રી ચૈત્ર મહિનાની એકમ  તિથિ (શુભ પખવાડિયા) ના રોજ શરૂ થાય છે. આ વખતે ફક્ત ઋતુ પરિવર્તન જ નહીં, પણ ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.  આ વર્ષે નવરાત્રિ 19 માર્ચે શરૂ થશે. હિન્દુ કેલેન્ડર મુજબ, ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની એકમ  તિથિથી 19 માર્ચે  સવારે 6:52 વાગ્યે શરૂ થાય છે. તેથી ચૈત્ર નવરાત્રિ 19 માર્ચથી શરૂ થશે અને 27 માર્ચે પૂર્ણ થશે
 
 કળશ સ્થાપન મુહૂર્ત 
કળશ સ્થાપન માટેનો પહેલો શુભ સમય સવારે 6:52 થી 7:43 સુધીનો રહેશે. બીજો શુભ સમય, અભિજીત મુહૂર્ત, બપોરે 12:૦5 થી 12:53 સુધીનો રહેશે.
 
કળશ સ્થાપન  વિધિ 
ઉત્તર-પૂર્વ દિશા સાફ કરો અને ત્યાં લાકડાનો બાજોટ મૂકો.
એક દીપક પ્રગટાવો 
ગણેશજીનું વિધિવક ષોડસોપચારે પૂજન કરો
એક માટીના વાસણમાં સ્વચ્છ માટી ભરો અને જવેરા વાવો.
તાંબાના કળશમાં જળ ભરીને તેનું પૂજન કરો
કળશમાં એક સિક્કો સોપારી પથરાવો
કળશને ફરતે નાડાછડી વિટાંળો
કળશ પર મૂકવાના શ્રીફળની પૂજા કરો
તેના પર પણ નાડાછડી બાંધો
હવે પાંચ આસોપાલવના પાન કળશ પર મૂકો
તેના પર હવે શ્રીફળ મૂકો અને તેને બાજોટ પર સ્થાપિત કરો
મા અંબાની વિધિવત પૂજા કરો 
આરતી અને થાળ ધરાવો 
માતાજીના કોઇપણ મંત્રોના જાપ કરો

નવરાત્રિમાં  મંત્રજાપ અચૂક કરવા જોઇએ 
જો આ દિવસોમાં આપ મંત્રજાપનું અનુષ્ટાન કરો તો તે ખૂબ અસરકાર માનવામાં આવે છે. પરંતુ જો આપ અનુષ્ટાન ન કરી શકો તો એક અથવા 2 માળાનો નિયમ પણ લઇ શકો છો. કારણ કે આ નવરાત્રિના સમયમાં મંત્રજાપ અનુષ્ઠાનનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે, આ નવરાત્રિના પર્વમાં કરેલી સાધના સાધકને શીઘ્ર ફળ આપે છે. તો આપ અવસરનો લાભ લેવા માતાજીના મંત્રોના જાપ કરી શકો છો. આપ ચામુંડાના મંત્રોજાપ પણ કરી શકો છો.

ચામુંડા માતાજીનો મંત્ર

"ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे"।

ચૈત્ર નવરાત્રિનું મહત્વ
આ વર્ષે ચૈત્ર નવરાત્રી ગુરુવારથી શરૂ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે નવરાત્રી ગુરુવાર કે શુક્રવારે શરૂ થાય છે, ત્યારે દેવી પાલખી પર આવે છે તેવું માનવામાં આવે છે. આ વર્ષે ભક્તિ અને આધ્યાત્મિક શક્તિમાં વધારો દર્શાવે છે. નવ દિવસના આ ઉત્સવ દરમિયાન, માતા દેવીના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવશે.
 
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Shrawan 2026: શ્રાવણ માસમાં આપની રાશિ મુજબ કરો અભિષેક, પ્રગતિના ખૂલશે દ્વાર
Shrawan 2026: શ્રાવણ માસમાં આપની રાશિ મુજબ કરો અભિષેક, પ્રગતિના ખૂલશે દ્વાર
Shrawan Somavar: પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામનાની થશે પૂર્તિ
Shrawan Somavar: પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામનાની થશે પૂર્તિ
Today's Horoscope: શુક્રવાર આ 4 રાશિને ફળશે, લક્ષ્મીજીની વરસશે કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: શુક્રવાર આ 4 રાશિને ફળશે, લક્ષ્મીજીની વરસશે કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
80th Independence Day Live: 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ગૂંજશે વંદેમાતરમ્, PM મોદી 13મી વખત ફરકાવશે તિરંગો
80th Independence Day Live: 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ગૂંજશે વંદેમાતરમ્, PM મોદી 13મી વખત ફરકાવશે તિરંગો
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget