શોધખોળ કરો

Diwali 2024: દિવાળીના પર્વમાં દીપક પ્રગટાવતાં સમયે આ ઉપાય અચૂક કરો, ધન સંપદામાં થશે વૃદ્ધિ

દિવાળીની સાંજે દીવો કરતી વખતે દીવામાં ગાયનું ઘી નાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને બાળવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય  છે અને ઘરમાં સકારાત્મક વાતાવરણ બને છે. એવી માન્યતા છે કે, દિવાળી પર દેશી ઘીનો દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને દરિદ્રતા દૂર થાય છે.

Diwali 2024:દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ તહેવાર ધનતેરસથી શરૂ થાય છે અને ભાઈ દૂજ સુધી લગભગ 5 દિવસ ચાલે છે. દિવાળીને દીપ ઉત્સવ પણ કહેવાય છે. અંધકાર પર પ્રકાશની જીત દર્શાવે છે. આ દિવસે ભગવાન ગણેશ અને મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.

દિવાળીના દિવસે વિવિધ ઉપાયો કરવામાં આવે છે જેનાથી તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. દિવાળીના દિવસે દીવો પ્રગટાવવાની પરંપરા છે. દીવા સંબંધિત કેટલાક ઉપાયો અજમાવીને તમે તમારી ઘણી સમસ્યાઓ દૂર કરી શકો છો. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.

દીપકના  ઉપાયો

દિવાળીની સાંજે દીવો કરતી વખતે દીવામાં ગાયનું ઘી નાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને બાળવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય  છે અને ઘરમાં સકારાત્મક વાતાવરણ બને છે. એવી માન્યતા છે કે, દિવાળી પર દેશી ઘીનો દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને દરિદ્રતા દૂર થાય છે.

દિવાળીના દિવસે દીવામાં લવિંગ નાખીને સળગાવી દો. જ્યોતિષશાસ્ત્રમાં આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. દીવામાં લવિંગ નાખીને સળગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ દીવો પૂજા ઘર અથવા હનુમાનજીના મંદિરમાં રાખો.

દિવાળી પર તલના તેલનો ઉપયોગ કરવો પણ શુભ માનવામાં આવે છે. જો તમે ગાયના ઘીનો દીવો પ્રગટાવી શકતા નથી, તો તમે તલના તેલનો દીવો પણ પ્રગટાવી શકો છો. તલનું તેલ ગ્રહદોષ દૂર કરે છે.

મોટા ભાગના ઘરોમાં દીવો પ્રગટાવવા માટે સરસવના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. દિવાળીના દિવસે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી શનિ સંબંધિત દોષો દૂર થાય છે.

દિવાળી પર પંચ દીપમ તેલનો દીવો પ્રગટાવવાથી ઘરના સભ્યો સ્વસ્થ રહે છે. આ તેલનો દીવો પ્રગટાવવાથી સકારાત્મકતા અને સમૃદ્ધિ આવે છે.                                             

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Saif Ali Khan:સૈફ અલી ખાન પર હુમલો કરનારે કેટલા રુપિયા માગ્યા હતા? FIRમાં થયો મોટો ખુલાસો

Saif Ali Khan:  સૈફ અલી ખાન પર ખૂની હુમલો કરનારની પ્રથમ તસવીર આવી સામે

Cabinet Decision: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, કેબિનેટે 8મા પગાર પંચને આપી મંજૂરી

HMPV: અમદાવાદમાં 4 વર્ષના બાળકમાં જોવા મળ્યો HMPV વાયરસ, વધુ એક કેસ નોંધાતા રાજ્યમાં હડકંપ

ABP Premium

વિડિઓઝ

Surat Daughter In Law Attack : વૃદ્ધ સાસુને માર મારનાર વહુએ હાથ જોડી માફી માંગી શું કહ્યું?Surat Daughter In Law Attack : માનવતા શર્મસાર , વહુએ વૃદ્ધ સાસુને પહેલા લાત મારી પછી ઢસડીSurat Love Jihad : મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમજાળમાં ફસાવી, ફૂટ્યો ભાંડો8th Pay Commission: 8માં પગાર પંચને લઈ સૌથી મોટા સમાચાર , ક્યારે થશે લાગું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Saif Ali Khan:સૈફ અલી ખાન પર હુમલો કરનારે કેટલા રુપિયા માગ્યા હતા? FIRમાં થયો મોટો ખુલાસો
Saif Ali Khan:સૈફ અલી ખાન પર હુમલો કરનારે કેટલા રુપિયા માગ્યા હતા? FIRમાં થયો મોટો ખુલાસો
Saif Ali Khan:  સૈફ અલી ખાન પર ખૂની હુમલો કરનારની પ્રથમ તસવીર આવી સામે
Saif Ali Khan: સૈફ અલી ખાન પર ખૂની હુમલો કરનારની પ્રથમ તસવીર આવી સામે
Cabinet Decision: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, કેબિનેટે 8મા પગાર પંચને આપી મંજૂરી
Cabinet Decision: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, કેબિનેટે 8મા પગાર પંચને આપી મંજૂરી
HMPV: અમદાવાદમાં 4 વર્ષના બાળકમાં જોવા મળ્યો HMPV વાયરસ, વધુ એક કેસ નોંધાતા રાજ્યમાં હડકંપ
HMPV: અમદાવાદમાં 4 વર્ષના બાળકમાં જોવા મળ્યો HMPV વાયરસ, વધુ એક કેસ નોંધાતા રાજ્યમાં હડકંપ
Saif Ali Khan News: કોણે બચાવ્યો સૈફ અલી ખાનનો જીવ, કોણ દેવદૂત બનીને લઈ ગયો હોસ્પિટલ

Team India New Coach: શું ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઇન્ડિયાને મળશે નવો કોચ? BCCI કરી શકે છે મોટો ફેરફાર

Mahakumbh 2025: BSNLએ શ્રદ્ધાળુઓને આપી મોટી ભેટ, મફતમાં મળશે ડેટા અને કોલિંગની સુવિધા

Saif Ali Khan: સલમાન ખાન,બાબા સિદ્દીકી અને હવે સૈફ અલી ખાન, બાંદ્રામાં સેલિબ્રિટીઓને કેમ બનાવવામાં આવી રહ્યા છે નિશાન?

Embed widget