શોધખોળ કરો

Vastu Tips: ડાઇનિંગ ટેબલ પર ભૂલથી પણ ન રાખો આ વસ્તુ, આર્થિક તંગીના બનશો ભોગ

Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં ડાઇનિંગ ટેબલ સંબંધિત નિયમો સમજાવવામાં આવ્યા છે. કારણ કે ડાઇનિંગ ટેબલ સાથે જોડાયેલી ભૂલો વાસ્તુ દોષને વધારે છે અને તેના કારણે પરિવારને ઘણું નુકસાન વેઠવું પડી શકે છે.

Vastu Shastra For Dining Table: વાસ્તુશાસ્ત્રમાં ઘર બાંધવા માટેની દિશાઓ અને નિયમો સમજાવવામાં આવ્યા છે, જમીનથી લઈને ઘર બનાવવા વગેરે. સાથે જ ઘરમાં કઈ વસ્તુઓ કઈ દિશામાં રાખવી જોઈએ અથવા કેવું ઇન્ટિરિયર હોવું  જોઈએ વગેરે વિશે વાસ્તુશાસ્ત્રમાં સમજાવવામાં આવ્યું છે.

 તો આ હાલ  ડાઇનિંગ ટેબલ વિશે વાત કરીએ. સામાન્ય રીતે, ઘણા લોકોના ઘરે ડાઇનિંગ ટેબલ હોય છે, જેના પર પરિવારના સભ્યો બેસીને ભોજન કરે છે. આવી સ્થિતિમાં, આ સ્થાન પર કોઈપણ પ્રકારની નકારાત્મક ઉર્જા ન હોવી જોઈએ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ડાઈનિંગ ટેબલમાં ખોટી વસ્તુઓ રાખવામાં આવે તો નકારાત્મકતા ઝડપથી વધે છે અને વાસ્તુ દોષ ઉદભવે છે, જેના કારણે આખો પરિવાર પ્રભાવિત થઈ શકે છે.

ડાઈનિંગ ટેબલ એ ફૂડ રાખવાની જગ્યા છે, પરંતુ ઘણી વખત લોકો ડેકોરેશન માટે અથવા તો જાણતા-અજાણતા કેટલીક વસ્તુઓ ડાઈનિંગ ટેબલ પર રાખી દે છે, જેનાથી વાસ્તુ દોષ સર્જાય છે. ચાલો જાણીએ જ્યોતિષ અને વાસ્તુ નિષ્ણાત નિખિલ કુમાર પાસેથી કઈ વસ્તુઓ આપણે ડાઈનિંગ ટેબલ પર ન રાખવી જોઈએ.

ડાઇનિંગ ટેબલ પર આ ચીજો નેગેટિવ ઊર્જાનો કરશે સંચાર

ચાવીઓ: ઘણી વખત એવું બને છે કે જ્યારે આપણે બહારથી ઘરે આવીએ છીએ ત્યારે ચાવીઓ ડાઇનિંગ ટેબલ પર રાખીએ છીએ. પરંતુ આવું કરવું તમારા માટે મોંઘુ સાબિત થઈ શકે છે. તેથી, ચાવીઓને ડાઇનિંગ ટેબલની જગ્યાએ કી હોલ્ડરમાં અથવા યોગ્ય જગ્યાએ રાખો.

 દવાઓ: દવાઓનો ઉપયોગ રોગોથી રાહત મેળવવા માટે થાય છે. પરંતુ ખોટી દિશામાં રાખવામાં આવેલી દવાઓ તમને બીમાર કરી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, જમવાના ટેબલ પર દવા ક્યારેય ન રાખવી જોઈએ, તેનાથી વાસ્તુ દોષ થાય છે. ડાઇનિંગ ટેબલ એ ખોરાક સાથે જોડાયેલી જગ્યા છે. એવું માનવામાં આવે છે કે ડાઇનિંગ ટેબલ પર દવાઓ રાખવાથી ભોજન જેવું બની શકે છે અને તમારે તેનું નિયમિત સેવન કરવું પડી શકે છે. દવાઓ ડાઇનિંગ ટેબલ પર તેમજ કિચન કે બેડરૂમના સાઈડ ટેબલ પર ન રાખવી જોઈએ.

 પુસ્તકો: આપણે  ડાઇનિંગ ટેબલ પર ભોજન કરીએ છીએ.  તેથી અહીં અભ્યાસ કરવાનું ટાળો. જો તમે અહીં ભણો છો કે ઓફિસનું કામ કરો છો તો પહેલા ટેબલને સારી રીતે સાફ કરી લો.

 આ વસ્તુઓ ન રાખો: આ ઉપરાંત તીક્ષ્ણ વસ્તુઓ, કૃત્રિમ ફળોની ટોપલી, બહારથી લાવેલી વસ્તુઓ અને સફાઈ સંબંધિત વસ્તુઓ ડાઈનિંગ ટેબલ પર ન રાખો. તેમને ડાઇનિંગ ટેબલ પર રાખવાથી નકારાત્મકતા  વધે છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
Today's Horoscope: શુક્રવારે વૃદ્ધિ યોગનો મહા સંયોગ, સિંહ સહિત આ રાશિને મળશે બંપર ધન લાભ
Today's Horoscope: શુક્રવારે વૃદ્ધિ યોગનો મહા સંયોગ, સિંહ સહિત આ રાશિને મળશે બંપર ધન લાભ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget