શોધખોળ કરો

Makar Sankranti 2024:મકરસંક્રાંતિના અવસરે ભૂલથી પણ ન કરો આ કામ, નહિતો જીવનમાં નોતરશો આ મુશ્કેલી

મકરસંક્રાંતિના દિવસે સૂર્ય અને શનિની કૃપા મેળવવા માટે ગોળ, તલ અને ગરમ વસ્ત્રો વગેરેનું દાન કરવામાં આવે છે. એક ધાર્મિક માન્યતા છે કે મકરસંક્રાંતિના દિવસે અમુક એવા કાર્યો કરવાની સખત મનાઈ છે,

Makar Sankranti 2024:મકરસંક્રાંતિનો તહેવાર દર વર્ષે સૂર્યના મકર રાશિમાં પ્રવેશની તારીખે ઉજવવામાં આવે છે. આ દિવસ ભગવાન સૂર્યની પૂજા માટે સમર્પિત છે. મકરસંક્રાંતિના દિવસે સૂર્ય અને શનિની કૃપા મેળવવા માટે ગોળ, તલ અને ગરમ વસ્ત્રો વગેરેનું દાન કરવામાં આવે છે. એક ધાર્મિક માન્યતા મુજબ  મકરસંક્રાંતિના દિવસે અમુક કાર્યો કરવા માટે સખત પ્રતિબંધ છે.

મકરસંક્રાંતિનો તહેવાર દર વર્ષે સૂર્યના મકર રાશિમાં પ્રવેશની તારીખે ઉજવવામાં આવે છે. આ દિવસ ભગવાન સૂર્યની પૂજા માટે સમર્પિત છે. ઘણી જગ્યાએ મકરસંક્રાંતિના તહેવારને પોંગલ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે કેટલીક જગ્યાએ તેને ખીચડીના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે સૂર્ય અને શનિની કૃપા મેળવવા માટે ગોળ, તલ અને ગરમ વસ્ત્રો વગેરેનું દાન કરવામાં આવે છે. એક ધાર્મિક માન્યતા છે કે મકરસંક્રાંતિના દિવસે અમુક એવા કાર્યો કરવાની સખત મનાઈ છે, જેને કરવાથી સાધકને જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તો ચાલો જાણીએ કે મકરસંક્રાંતિના દિવસે કઈ ભૂલો કરવાથી બચવું જોઈએ.

મકરસંક્રાતિના દિવસે  ન કરો આ કામ

  • મકરસંક્રાંતિના દિવસે ડુંગળી, લસણ અને માંસનું સેવન ન કરવું જોઈએ.
  • કોઈએ અપશબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ.
  • આ સિવાય મકરસંક્રાંતિના દિવસે ભીક્ષુકને ખાલી હાથ ન જવા દો.
  • યથાશક્તિ દાન કરો, અબોલ પશુ પક્ષીની સેવા કરો
  • મકરસંક્રાંતિના અવસર પર સ્નાન કર્યા વિના ભોજન ન કરવું જોઈએ.
  • આ દિવસે કોઈનું અપમાન ન કરવું જોઈએ.
  • મકરસંક્રાંતિ પર ગંગા સ્નાન કર્યા પછી ગંગામાં કપડા ન ધોવા જોઈએ.
  • મકરસંક્રાંતિના દિવસે કોઈ પણ પ્રકારની નશીલા પદાર્થનું સેવન ન કરવું જોઈએ.

આ સિવાય ઝાડ કાપવાનું પણ ટાળવું જોઈએ
મકરસંક્રાંતિનો તહેવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસ ભગવાન સૂર્યની પૂજા માટે સમર્પિત છે. આ પ્રસંગે ભક્તો ગંગા અને યમુના સહિતની પવિત્ર નદીઓમાં સ્નાન કરીને ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરે છે. આ દિવસે દાન કરવાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે, દાન કરવાથી સાધકને જીવનમાં સુખ અને શાંતિ મળે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય
શ્રાવણ માસના પ્રારંભ સાથે ગ્રહ યોગનો દુર્લભ સંયોગ, કામનાની પૂર્તિ માટે કરો આ વિધાનથી સાધના
શ્રાવણ માસના પ્રારંભ સાથે ગ્રહ યોગનો દુર્લભ સંયોગ, કામનાની પૂર્તિ માટે કરો આ વિધાનથી સાધના

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget