શોધખોળ કરો

Ganesh Chaturthi 2024: વ્યાવસાયમાં વૃદ્ધિ માટે અને સમૃદ્ધિના આશિષ માટે ગણેશ ચતુર્થીના અવસરે કરો આ પ્રયોગ

Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થીના અવસરે આ ઉપાય કરવાથી સુખ સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ

Ganesh Chaturthi 2024:હિંદુ ધર્મમાં ભગવાન ગણેશને પ્રથમ દેવ તરીકે પૂજવામાં આવે છે. ભગવાન ગણેશને તમામ દુ:ખ અને દુ:ખ દૂર કરનાર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો આપણે ભગવાન ગણેશની પૂજા કર્યા પછી કોઈપણ કાર્ય કરીએ તો તે કોઈપણ અવરોધ વિના પૂર્ણ થઈ જાય છે.ભાદરવાની   ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થી મનાનાવાય છે. આજે 7 સપ્ટેમ્બરના દિવસ ગણેશ ચતુર્થી માનવાય રહી છે. 6 સપ્ટેમ્બરથી શરૂ થયેલી ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બરે 5 વાગ્યે સમાપ્ત થશે.  આ અવસરે કામનાની પૂર્તિ માટે કેટલાક ખાસ ઉપાય કરવાથી કાર્યસિદ્ધિના આશિષ મળે છે. જુદી જુદી સમસ્યા માટે શાસ્ત્રમાં જુદા જુદા ઉપાયનો ઉલ્લેખ છે. તો જાણીએ ભૌતિક સંપદાની સાથે પારિવારિક સુખ માટે કેવા ઉપાય કરવાથી સુખ સમૃદ્ધિ થાય છે.                         

ગણેશ ચતુર્થીના દિવસે કરો આ ઉપાયો

તીક્ષ્ણ બુદ્ધિ માટેઃ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના છ અક્ષરના વિદ્યા પ્રાપ્તિ મંત્રનો 108 વાર જાપ કરો, તેનાથી બૌદ્ધિક ક્ષમતામાં વધારો થશે અને તમે પરીક્ષામાં સફળ થશો. મંત્ર- 'મેધોલકાય સ્વાહા'.

 નજર દોષને દૂર કરવા માટેઃ આજે ભગવાન ગણેશને ગાયના છાણમાં 2 કપૂર અને 6 લવિંગ અર્પિત કરો અને આ ભસ્મને  બાળકોના કપાળ પર લગાવો. તેનાથી  નજર દોસ દૂર થશે.

વ્યાપાર વૃદ્ધિ માટે: ભગવાન ગણેશને ઘીનો દીવો પ્રગટાવો અને ગરીબોને લીલા મગની દાળનું દાન કરો.

પારિવારિક સુખ-શાંતિ માટેઃ કળશમાં  એક ચપટી હળદર નાખીને આ કળશને ગણેશને ધરાવો બાદ  મંદિરથી લઈને ઘરમાં દુર્વાથી આ પાણીને છાંટો. આ પ્રયોગથી  નકારાત્મકતા દૂર થશે અને પરિવારમાં સુખ-શાંતિ રહેશે.

મનોકામનાની પૂર્તિ માટે ગણેશજીની આરાતી કર્યાં બાદ વિઘ્નહર્તાને રોજ મનાકામનાની પૂર્તિ માટે પ્રાર્થના કરો અને કાનમાં જે ઇચ્છા હોય તે દોહરાવો અને તેમના ચરણોમાં દુર્વા અર્પણ કરો. આ પ્રયોગ ગણેશ ઉત્ત્સવ દરમિયાન કરવાથી મનાકામનાની અચૂક પૂર્તિ થશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત

અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ

IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી

WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું

સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!

યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...

Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી

Embed widget