શોધખોળ કરો

Kamada Ekadashi 2025: કામદા એકાદશી પર જરૂર કરો આ ઉપાય, વિષ્ણુ ભગવાન પૂર્ણ કરશે હર મનોકામના

Kamada Ekadashi 2025: : કામદા એકાદશી વ્રત 8 એપ્રિલ 2025 ના રોજ એટલે કે આજે છે. ચાલો જાણીએ, આ દિવસે કયા ઉપાય કરવાથી તમે જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવી શકો છો.

Kamada Ekadashi 2025: આજે કામદા એકાદશીનું વ્રત કરવામાં આવશે. કહેવાય છે કે કામદા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. કોઈપણ એકાદશી વ્રતના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે. કેટલાક પુરાણો અનુસાર કામદા એકાદશીનું વ્રત કરવાથી સારા સંતાનનોની પ્રાપ્તિ માટે કરાય છે. આ દિવસે સાંજે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની અને તેમની મૂર્તિને ઝુલાવવાની પરંપરા છે. કામદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજાની સાથે-સાથે કેટલાક વિશેષ ઉપાયો કરવાથી પણ અનેકવિધ શુભ ફળ પ્રાપ્ત થશે, તમારા જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ દૂર થશે, તમારા વ્યવસાયની ગતિ સતત વધશે. ચાલો હવે આજના ઉપાય જાણીએ..

કામદા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજાની સાથે-સાથે વિશેષ ઉપાય કરવાથી તમને વિવિધ શુભ ફળ મળશે, તમારા જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ દૂર થશે, તમારા વ્યવસાયની ગતિ સતત વધશે. ચાલો હવે આજના ઉપાયો વિશે જાણીએ

જો તમારે સતત આર્થિક પ્રગતિ જોઈતી હોય તો આજે કામદા એકાદશીના દિવસે સ્નાન વગેરે કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને તુલસીના છોડની સામે ઘીનો દીવો પ્રગટાવો અને 'ઓમ નમો ભગવતે નારાયણાય' કહીને 11 વાર તુલસીના છોડને પ્રણામ કરો. આજે આમ કરવાથી તમારી આર્થિક પ્રગતિ થશે

જો તમારા વિવાહિત જીવનમાંથી મીઠાશ ગાયબ થઈ ગઈ હોય અથવા તમારા સંબંધોમાં હૂંફ ઓછી થઈ ગઈ હોય તો આજે એક કાચું નારિયેળ પીળા કપડામાં લપેટી લો. હવે તે કપડાને પવિત્ર દોરાની મદદથી નારિયેળ પર બાંધો અને શ્રી વિષ્ણુ મંદિરમાં અર્પણ કરો.

જો તમારા લગ્નમાં વિઘ્નો આવી રહ્યાં છે તો  આજે સ્નાન વગેરે કર્યા પછી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની મૂર્તિ અથવા ફોટાની સામે બેસીને ભગવાનના આ મંત્રનો એક માળા એટલે કે 108 વાર જાપ કરો. મંત્ર નીચે મુજબ છે- “ઓમ લક્ષ્મી નારાયણાય નમઃ” મંત્રનો જાપ કર્યા પછી, તમારા હાથ જોડીને તમારા પ્રિય મંત્ર સાથે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પ્રાર્થના કરો.

જો તમે લાંબા સમયથી સારી નોકરી મેળવી શકતા નથી અથવા કોઈ કારણસર તમારું પ્રમોશન અટકી ગયું છે, તો આ દિવસે ઘઉંના લોટથી કોડિયું બનાવો તેમાં ઘી ભરીને  બ્રાહ્મણને દાન કરો અને તેમના ચરણ સ્પર્શ કરો અને તમારા સારા માટે તેમના આશીર્વાદ લો. આજે આમ કરવાથી તમને જલ્દી જ સારી નોકરી મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા વિરૂદ્ધ ફરિયાદ, પતંગના ભાવને લઇ સુરતમાં ગ્રાહકને જાહેરમાં ફટકાર્યો

મોટા સમાચારઃ 15 ફેબ્રુઆરીએ બજેટ સત્રની શક્યતા, UCC સહિત 7 વિધેયક લાવવાની સરકારની તૈયારી

Gujarat Weather: રાજ્યના 5 શહેરો ઠંડાગાર, તાપમાન 10 ડિગ્રીથી ગયું નીચે, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ

BMC Election Result 2026 Live: શરૂઆતી વલણમાં BJP ગઠબંધને મેળવી લીડ, શું છે ઠાકરે ભાઈઓની સ્થિતિ?

વિડિઓઝ

Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ સુરત મહાનગરપાલિકા
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓના સાચા 'સિંહ' કોણ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા વિરૂદ્ધ ફરિયાદ, પતંગના ભાવને લઇ સુરતમાં ગ્રાહકને જાહેરમાં ફટકાર્યો
Surat: પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા વિરૂદ્ધ ફરિયાદ, પતંગના ભાવને લઇ સુરતમાં ગ્રાહકને જાહેરમાં ફટકાર્યો
મોટા સમાચારઃ 15 ફેબ્રુઆરીએ બજેટ સત્રની શક્યતા, UCC સહિત 7 વિધેયક લાવવાની સરકારની તૈયારી
મોટા સમાચારઃ 15 ફેબ્રુઆરીએ બજેટ સત્રની શક્યતા, UCC સહિત 7 વિધેયક લાવવાની સરકારની તૈયારી
Gujarat Weather: રાજ્યના 5 શહેરો ઠંડાગાર, તાપમાન 10 ડિગ્રીથી ગયું નીચે, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Gujarat Weather: રાજ્યના 5 શહેરો ઠંડાગાર, તાપમાન 10 ડિગ્રીથી ગયું નીચે, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
BMC Election Result 2026 Live: શરૂઆતી વલણમાં BJP ગઠબંધને મેળવી લીડ, શું છે ઠાકરે ભાઈઓની સ્થિતિ?
BMC Election Result 2026 Live: શરૂઆતી વલણમાં BJP ગઠબંધને મેળવી લીડ, શું છે ઠાકરે ભાઈઓની સ્થિતિ?
40 લાખમાં મળશે 10 ગ્રામ સોનું, 2050 સુધીમાં લગ્ન પ્રસંગે ગોલ્ડ ખરીદવા માટે 1 કરોડ રુપિયા પણ પડશે ઓછા

Donald Trump: મચાડોએ ટ્રમ્પને ભેટમાં આપ્યો પોતાનો નોબેલ પુરસ્કાર, વેનેઝુએલા સંકટ વચ્ચે વ્હાઉટ હાઉસમાં થઈ મુલાકાત

'ઘરમાં તેલ પડ્યું છે, મરી જા કહેતા પત્નીનું અગ્નિસ્નાન', બચાવવાના બદલે પતિ બનાવતો રહ્યો વીડિયો 

જો તમે આ બીમારીઓથી પીડાતા હોવ તો જરુર કરો કારેલાનું સેવન; 7 દિવસમાં જોવા મળશે પરિણામ

Embed widget