શોધખોળ કરો

Chaitr Navaratri :નવરાત્રિના ત્રીજા દિવસે કરો આ ઉપાય, વરસશે માતા ચંદ્રઘંટાના આશિર્વાદ

Chaitr Navaratri: ચૈત્ર નવરાત્રિનો આજે ત્રીજો દિવસ છે. આજે ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાની પૂજા કરવાનું વિધાન છે. ત્રીજા દિવસના મંત્ર અને ભોગ વગેરે જાણીએ

Chaitr Navaratri :30મી માર્ચ રવિવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. આદિશક્તિના ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા નવરાત્રીના ત્રીજા દિવસે (ચૈત્ર નવરાત્રી 2025) કરવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે નવરાત્રિના ત્રીજા દિવસે કેટલાક ખાસ ઉપાય કરો તો તમને દેવી ચંદ્રઘંટાનો વિશેષ આશીર્વાદ મળી શકે છે. ચાલો જાણીએ  ઉપાય.

નવદુર્ગાની ઉપાસના માટે નવરાત્રિનો સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન, તમે દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરીને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. દેવીના ત્રીજા સ્વરૂપ એટલે કે મા ચંદ્રઘંટાનું સ્વરૂપ ખૂબ જ શાંત, સૌમ્ય અને મમતામયી છે. માન્યતાઓ અનુસાર, દેવી ચંદ્રઘંટાની પૂજા કરવાથી ભક્તને સુખ અને સમૃદ્ધિ મળે છે.

નવરાત્રિના ત્રીજા દિવસે સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો. પૂજા દરમિયાન માતાને કુમકુમ અને અક્ષત અવશ્ય અર્પણ કરો. પીળો રંગ મા ચંદ્રઘંટાનો પ્રિય માનવામાં આવે છે, તેથી મા ચંદ્રઘંટાને પીળા ફૂલ ચઢાવો. આ સાથે તમે માતાને દૂધથી બનેલી ખીર પણ અર્પણ કરી શકો છો. આનાથી દેવી પ્રસન્ન થાય છે અને સાધકને સુખ-સમૃદ્ધિ આપે છે.

નવરાત્રિના ત્રીજા દિવસે, મા ચંદ્રઘંટાની પૂજા દરમિયાન, તમે દેવીના મંત્ર અને આરતીની સાથે દુર્ગા સપ્તશતી અને દુર્ગા ચાલીસાનો પાઠ પણ કરી શકો છો. આમ કરવાથી તમને દેવી માતાના આશીર્વાદ મળે છે અને તમારા જીવનમાં સુખ-શાંતિ આવે છે.

નકારાત્મકતા થશે દૂર

નવરાત્રિ દરમિયાન સવારે એક સાથે લવિંગ અને કપૂર સળગાવો અને તેનો ધૂપ આખા ઘરમાં ફેલાવો. આમ કરવાથી તમે ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાથી છૂટકારો મેળવી શકો છો અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ જળવાઈ રહે તે માટે તમે નવરાત્રિ દરમિયાન દરરોજ આ ઉપાય કરી શકો છો.

આ મંત્રનો કરો જાપ

  • या देवी सर्वभूतेषु मां चंद्रघंटा रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥
  • पिण्डजप्रवरारूढ़ा ण्डकोपास्त्रकेर्युता। प्रसादं तनुते मह्यं चंद्रघण्टेति विश्रुता॥
  • वन्दे वांछित लाभाय चन्द्रार्धकृत शेखरम्। सिंहारूढा चंद्रघंटा यशस्वनीम्॥
  • मणिपुर स्थितां तृतीय दुर्गा त्रिनेत्राम्। रंग, गदा, त्रिशूल,चापचर,पदम् कमण्डलु माला वराभीतकराम्॥

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
પતિ સાથે ડિવોર્સનો ચાલી રહ્યો હતો કેસ, લિવ ઈન પાર્ટનર પાસે મહિલાએ માંગ્યું વળતર, જાણો કોર્ટે શું કહ્યુ?
પતિ સાથે ડિવોર્સનો ચાલી રહ્યો હતો કેસ, લિવ ઈન પાર્ટનર પાસે મહિલાએ માંગ્યું વળતર, જાણો કોર્ટે શું કહ્યુ?
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
Embed widget