શોધખોળ કરો

Feng shui Tips: ઘરમાં રાખેલી ફેંગશૂઇની આ 5 વસ્તુઓ આપના પાર્ટનર સાથે સંબંધોમાં લાવશે મધુરતા, કરી જુઓ પ્રયોગ

ચાઈનીઝ વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈનું ચલણ ધીમે ધીમે વધી રહ્યું છે. આજકાલ તમને મોટાભાગના ઘરોમાં ફેંગશુઈ સંબંધિત ઘણી વસ્તુઓ જોવા મળે છે. ફેંગશુઈ સંબંધિત વસ્તુઓ સૌભાગ્યમાં વૃદ્ધિ કરે છે. સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે

Feng shui Tips:ચાઈનીઝ વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈનું ચલણ ધીમે ધીમે વધી રહ્યું છે. આજકાલ તમને મોટાભાગના ઘરોમાં ફેંગશુઈ સંબંધિત ઘણી વસ્તુઓ જોવા મળે છે. ફેંગશુઈ સંબંધિત વસ્તુઓ સૌભાગ્યમાં વૃદ્ધિ કરે છે. સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે. આ માટે ચાઈનીઝ વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. પરિવારમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારવા માટે ફેંગશુઈના ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. ફેંગશુઈના નિષ્ણાતોના મતે, જો તમે તમારા વિવાહિત જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો તમે તમારા ઘરમાં ફેંગશુઈ સંબંધિત કેટલીક વસ્તુઓ રાખી શકો છો. એવું માનવામાં આવે છે કે તેનાથી વિવાહિત જીવનમાં ખુશીઓ આવે છે. આવો જાણીએ ફેંગશુઈની આ વસ્તુઓ વિશે...

ગુલાબના ફુલો

દામ્પત્ય જીવનમાં પ્રેમ જાળવવા માટે ફૂલ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ફેંગશુઈ અનુસાર બેડરૂમમાં લાલ ગુલાબ રાખવાથી સંબંધોમાં મધુરતા આવે છે. બીજી તરફ, જો તમે દરરોજ તાજા ગુલાબના ફૂલ ઘરમાં ન રાખી શકો તો ગુલાબના ફૂલની પેઇન્ટિંગ લગાવો.

બર્ડનું પેઇન્ટિંગ

ફેંગશુઈ અનુસાર, જો  જીવનસાથી સાથે અણબનાવ થઇ રહ્યાં છે. અથવા મતભેદ અને સંઘર્ષની સ્થિતિ છે, તો તમારે ઘરમાં પક્ષીઓના પોસ્ટર લગાવવા જોઈએ, પરંતુ ધ્યાનમાં રાખો કે પક્ષીઓ જોડીમાં હોવા જોઈએ. લવ બર્ડ આપ આપના બેડ રૂમમાં મૂકી શકો છો. તેનાથી સંબંધમાં મધુરતા આવે છે.

ડોલ્ફિન પેઇન્ટિંગ

દાંપત્ય જીવનમાં ખુશીઓ જાળવી રાખવા માટે બેડરૂમમાં ડોલ્ફિનની તસવીર લગાવવી જોઈએ. તમારા બેડરૂમમાં ડોલ્ફિન ડાન્સ કરતી હોય અથવા ડોલ્ફિન રમતી હોય તેનું ચિત્ર મૂકો. ફેંગશુઈ અનુસાર, તેનાથી વિવાહિત જીવનમાં ખુશીઓ આવે છે.

વ્હાઇટ હોર્સની પેઇન્ટિંગ

ઘોડાને પ્રગતિનું પ્રતીક માનવામાં આવે છે. ફેંગશુઈ અનુસાર સુખી દામ્પત્ય જીવન માટે તમે તમારા ઘરની દિવાલો પર સફેદ ઘોડાનું ચિત્રો પણ લગાવી શકો છો.

કપલની તસવીર

તમારા જીવનસાથી સાથે સારા સંબંધ જાળવી રાખવા માટે બેડરૂમમાં તમારી અને તમારા પાર્ટનરની તસવીર  અચૂક લગાવો. ફેંગશુઈ અનુસાર, આવું કરવાથી તમારું લગ્ન જીવન ખુશીઓથી ભરાઈ જશે. દિવાલ પર ચિત્ર લગાવતી વખતે ખાસ ધ્યાન રાખો કે તમે બંને હસતા હોવ અને ચિત્રમાં એકસાથે હોવ.આ માટે આપ આપના મેરેજની કોઇ સારી તસવીર પણ મૂકી શકો છો.

Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો

ટોપ સ્ટોરી

તુલા સંક્રાંતિ 2026: સૂર્ય બદલશે પોતાની ચાલ, નોકરીથી અંગત જીવન સુધી તમામ 12 રાશિનું રાશિફળ
તુલા સંક્રાંતિ 2026: સૂર્ય બદલશે પોતાની ચાલ, નોકરીથી અંગત જીવન સુધી તમામ 12 રાશિનું રાશિફળ
Navratri 2026: નવરાત્રિમાં મહા અષ્ટમી પર જરૂર કરો આ ખાસ ઉપાય, મા દુર્ગાની વરસશે આસીમ કૃપા
Navratri 2026: નવરાત્રિમાં મહા અષ્ટમી પર જરૂર કરો આ ખાસ ઉપાય, મા દુર્ગાની વરસશે આસીમ કૃપા
Navaratri vrat recipes: નવરાત્રિના ઉપવાસ કરો છો તો ટ્રાય કરો આ સ્વાદિષ્ટ ફરાળી ઢોંસા, રેસિપી જાણી લો
Navaratri vrat recipes: નવરાત્રિના ઉપવાસ કરો છો તો ટ્રાય કરો આ સ્વાદિષ્ટ ફરાળી ઢોંસા, રેસિપી જાણી લો
Navratri 2026: સાતમા નોરતે મા કાલરાત્રિની પૂજાનું વિધાન, જાણો સિદ્ધ મંત્ર અને વિધિ વિધાન
Navratri 2026: સાતમા નોરતે મા કાલરાત્રિની પૂજાનું વિધાન, જાણો સિદ્ધ મંત્ર અને વિધિ વિધાન

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Embed widget