શોધખોળ કરો

Feng Shui Coins: ઘરના મુખ્ય દ્વાર પર લગાવો આ એક વસ્તુ, આવકમાં થશે અચૂક વૃદ્ધિ

Feng Shui Tips: ફેંગશુઈ અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર લાલ દોરામાં બાંધેલા સિક્કા લટકાવવાથી દેવી લક્ષ્મીની કૃપા વધે છે.

Feng Shui Tips: ફેંગશુઈ અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર લાલ દોરામાં બાંધેલા સિક્કા લટકાવવાથી દેવી લક્ષ્મીની કૃપા વધે છે.

સિક્કાને સંપત્તિનો સ્ત્રોત માનવામાં આવે છે. ચાઈનીઝ સિક્કા બહાર ગોળ હોય છે અને અંદર એક ચોરસ છિદ્ર હોય છે. ફેંગશુઈ ટિપ્સ અનુસાર, 3, 6 અથવા 9 સિક્કાને લાલ અથવા પીળી રિબનથી બાંધીને મુખ્ય દ્વાર પર લટકાવવામાં આવે છે. જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી અને ઘરમાં રહેતા લોકોમાં  શક્તિ અને સુરક્ષાની ભાવના વધે છે. ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. સકારાત્મક ઉર્જા વધારવા માટે લોકો પોતાના ઘરના મુખ્ય દ્વાર પર  અને  ઓફિસમાં આ સિક્કા રાખે છે.

ફેંગસૂઇનું મહત્વ

  • ફેંગશુઈ અનુસાર, ચાઈનીઝ સિક્કા સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિનું પ્રતીક છે. એટલા માટે આ સિક્કાઓ ઘરના પ્રવેશદ્વાર પર લટકાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરની દરિદ્રતા દૂર થાય છે અને ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે.
  • કરિયરમાં સફળતા મેળવવા માટે ફેંગશુઈનો સિક્કો તમારી સાથે ત્રિકોણમાં બાંધીને રાખો. નોકરીમાં પ્રમોશન અને બિઝનેસમાં વૃદ્ધિ માટે આ સિક્કાઓને તમારા કાર્યસ્થળ પર ત્રિકોણમાં બાંધીને રાખો.
  • ફેંગશુઈના સિક્કાઓને લાલ કે પીળા રિબનમાં બાંધીને લટકાવવામાં આવે છે. તો  10 સિક્કાનો સમૂહ બનાવીને આપની કામની જગ્યાએ કે ટેબલના ડ્રોઅરમાં રાખવામાં તો પણ  ફાયદો થાય છે.
  • એવું માનવામાં આવે છે કે ફેંગશુઈના સિક્કા લટકાવવાથી ઘરનું વાતાવરણ ખુશનુમા રહે છે. આર્થિક સ્થિતિ મજબૂત બને છે. લોકોમાં પ્રેમ વધે.
  • ઘરમાં રહેતા લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે અને . લોકોમાં આત્મવિશ્વાસની ભાવના વધે છે. માતા લક્ષ્મીની કૃપા બની રહે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

16 ઓક્ટોબરે ગુરુની રાશિમાં ગોચર કરશે ચંદ્રમા, મેષ-સિંહ સહિત 4 રાશિઓને થશે ધનલાભ 
16 ઓક્ટોબરે ગુરુની રાશિમાં ગોચર કરશે ચંદ્રમા, મેષ-સિંહ સહિત 4 રાશિઓને થશે ધનલાભ 
Navratri 2026: શારદિય નવરાત્રિની ઉજવણી પાછળનો ઉદેશ અને ઇતિહાસ શું છે? જાણો છો?
Navratri 2026: શારદિય નવરાત્રિની ઉજવણી પાછળનો ઉદેશ અને ઇતિહાસ શું છે? જાણો છો?
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Navratri 2026: નવરાત્રિના પાંચમા દિવસ માતા સ્કંદમાતાની પૂજાનું વિધાન, જાણો વિધિ
Navratri 2026: નવરાત્રિના પાંચમા દિવસ માતા સ્કંદમાતાની પૂજાનું વિધાન, જાણો વિધિ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Embed widget