શોધખોળ કરો

Feng Shui Tips: આ વસ્તુને ઘરમાં રાખવાથી મળે છે ધન અન અપાર સફળતા, જાણો લો નિયમો

Feng Shui Tips: ફેંગશુઈ ઉંટએ સખત મહેનત અને સફળતાનું પ્રતીક છે. તેને ઘરમાં રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ફેંગશુઈ ઊંટને ઘરમાં રાખવાના કેટલાક ખાસ નિયમો છે, જેનું પાલન કરવું જરૂરી છે.

Feng Shui Tips: ફેંગશુઈ ઉંટએ સખત મહેનત અને સફળતાનું પ્રતીક છે. તેને ઘરમાં રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ફેંગશુઈ ઊંટને ઘરમાં રાખવાના કેટલાક ખાસ નિયમો છે, જેનું પાલન કરવું જરૂરી છે.

ચાઈનીઝ જ્યોતિષમાં ફેંગશુઈનું વિશેષ મહત્વ છે. ફેંગશુઈમાં સફળતા અને આર્થિક વૃદ્ધિ માટે ઘણા ઉપાયો જણાવવામાં આવે છે. ફેંગશુઈમાં પ્રાણીઓ અને પક્ષીઓને શુભ અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. ફેંગશુઈની વસ્તુઓ તમારા ઘર અથવા કાર્યસ્થળમાં રાખવાથી તેની સકારાત્મક અસર મળે છે. તે સંપત્તિ અને સમૃદ્ધિમાં મદદ કરે છે. આમાંથી એક ફેંગશુઈ ઊંટ છે. તેને ઘરમાં રાખવાથી દરેક કાર્યમાં સફળતા મળી શકે છે. ફેંગશુઈમાં ઈંટને મહેનત અને સફળતાનું પ્રતીક માનવામાં આવે છે. ચાલો જાણીએ કે ઘરમાં કેવા પ્રકારનું ફેંગશુઈ ઊંટ રાખવું જોઈએ.

ફેંગ શુઇ ઊંટ નિયમો

ફેંગશુઈમાં ઊંટ રાખવાથી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ સફળતા મળે છે. એવું માનવામાં આવે છે કે ઊંટ સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓ સામે પણ લડે છે. જો તમે નોકરી અથવા વ્યવસાયમાં સતત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવ તો તમારા કાર્યસ્થળ પર ફેંગશુઈ ઉંટ રાખો.

જો તમે હંમેશા રોકાણને લઈને ચિંતિત હોવ તો તમારા લિવિંગ રૂમમાં ફેંગ ઊંટની જોડી રાખો. તેનાથી રોકાણથી લાભની સ્થિતિ સર્જાઈ શકે છે. કાર્યમાં સફળતા અને પ્રગતિ માટે, ફેંગશુઈ ઊંટની  મૂર્તિ કાર્યસ્થળ પર ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખો. તેની સકારાત્મક અસર થાય  છે.

તણાવપૂર્ણ વાતાવરણ અને પૈસામાં આવતી અડચણોને દૂર કરવા માટે ફેંગશુઈ ઊંટ રાખવાનું ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આ માટે ફેંગશુઈ ઈંટની મૂર્તિ ઘરની ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખવી ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ઘણી વાર પૂછવા છતાં પણ ઉધાર આપેલા પૈસા પાછા નથી આવતા અથવા તમારા પૈસા ક્યાંક અટવાયા છે તો ઘરમાં  ઊંટ  રાખો. તેનાથી તમને આર્થિક લાભ થશે.

ફેંગશુઈ ઊંટની પ્રતિમાને રૂમમાં પૂર્વ દિશામાં રાખવાથી ભાગ્યોદય થાય છે. આને રાખવાથી વિચારોમાં સ્થિરતા આવે છે અને યોગ્ય નિર્ણય લેવામાં પણ મદદ મળે છે. સ્ટડી રૂમમાં ફેંગશુઈ ઉંટ રાખવાથી કરિયરમાં સફળતા મળે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rashifal 8 August 2026: કર્ક સહિત આ 6 રાશિને આજે કિસ્મતનો મળશે સાથ, જાણો 12 રાશિનું રાશિફળ
Rashifal 8 August 2026: કર્ક સહિત આ 6 રાશિને આજે કિસ્મતનો મળશે સાથ, જાણો 12 રાશિનું રાશિફળ
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
Today's Horoscope: શુક્રવારે વૃદ્ધિ યોગનો મહા સંયોગ, સિંહ સહિત આ રાશિને મળશે બંપર ધન લાભ
Today's Horoscope: શુક્રવારે વૃદ્ધિ યોગનો મહા સંયોગ, સિંહ સહિત આ રાશિને મળશે બંપર ધન લાભ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Embed widget