શોધખોળ કરો

Vastu Tips: સુખી લગ્ન જીવનથી માંડીને વ્યાપાર, કરિયરમાં સફળતા માટે વાસ્તુના આ સિદ્ધ ઉપાય અપનાવી જુઓ

જો તમે કોઈ વ્યવસાય શરૂ કરવા માંગો છો અથવા પહેલેથી જ વ્યવસાય કરી રહ્યાં છો અને તેમાં સતત નુકસાનનો સામનો કરી રહ્યા છો, તો આ વાસ્તુ ટિપ્સને અનુસરો, સકારાત્મક ઉર્જાના સંચારથી આપની કેટલીક સમસ્યાનું સમાધાન મળી શકે છે.

Vastu Tips:જો લાખ કોશિષ છતાં સફળતા ન મળતી હોય તો વાસ્તુ દોષ પણ આ નિષ્ફળતાનું કારણ હોઇ શકે છે. આપ ઘર, ઓફિસ, દુકાનમાં વાસ્તુ અનુસાર કેટલાક ફેરફાર કરીને કેટલીક સમસ્યાને સરળતાથી દૂર કરી શકો છો.  જાણીતા જ્યોતિષાચાર્ય તુષાર જોશી પાસેથી  સુખી લગ્નજીવન, સફળ વ્યવસાય અને સફળ કારર્કિદી માટેના વાસ્તુના ઉપાય જાણીએ...

  • નવપરિણીત યુગલો જેઓ સંતાન પ્રાપ્તિનું સુખ ઈચ્છે છે. તેમણે તેમના બેડ રૂમમાં  શ્રીકૃષ્ણનું બાળ સ્વરૂપ દર્શાવતું ચિત્ર લગાવવું જોઇએ.
  • જો તમે તમારા વૈવાહિક સંબંધોને વધુ મજબૂત બનાવવા માંગો છો અને જો તમે તમારા બેડરૂમને ખુશીઓથી ભરપૂર બનાવવા માંગો છો તો નૃત્ય કરતા મોરનું ચિત્ર મૂકી શકો છો.
  •  પતિ-પત્નીના રૂમમાં ક્યારેય  પૂજા સ્થાનન બનાવવવું જોઇએ. વાસ્તુશાસ્ત્રમાં બેડરૂરમાં  દેવી-દેવતાઓના ચિત્રો મૂકવા  વર્જિત છે.  જો કે બેડરૂમમાં  રાધા કૃષ્ણની તસવીર લગાવી શકો છો. આ સાથે વૈવાહિક સુખમાં વૃદ્ધિ કરવા માટે  વાંસળી, શંખ, હિમાલય વગેરેના ચિત્રો પણ મૂકી શકો છો.
  •  કારકિર્દીમાં નિષ્ફળતા સતાવતી હોય તો  સફળતા માટે ઉત્તર દિશામાં કૂદતી માછલી, ડોલ્ફિન અથવા માછલીઓની જોડીની તસવીર મુકી શકો છો. આ તસવીર સકારાત્મ  ઉર્જાનો સંચાર કરે છે. જેનાથી તે માત્ર કારકિર્દી જ નહીં પરંતુ વ્યક્તિનીની બૌદ્ધિક ક્ષમતા પણ વધારે છે.
  • તમારા બેડરૂમની પૂર્વ દિવાલ પર ઉગતા સૂર્યની તસવીર લગાવો, જે સકારાત્મક અસર સર્જશે. ઉપરાંત આ દિશામાં આપ  ઉડતા પક્ષીઓની તસવીર પણ મુકી શકો છો. જે ઉલ્લાસ ઉર્જાનું પ્રતીક બની રહેશે. જે લોકોમાં આત્મવિશ્વસનો  અભાવ છે. તેના માટે પણ આવી તસવીર સકારાત્મક અસર સર્જશે.
  • દક્ષિણ દિવાલ પર સ્વર્ગસ્થ સંબંધીઓના ચિત્રો લગાવવાથી સુખ-સમૃદ્ધિમાં વધારો થશે.  જો અગ્નિ ખૂણામાં રસોડું ન હોય તો યજ્ઞ તે ખૂણામાં કરવો જોઈએ.આ ખૂણા યજ્ઞ કરતા ઋષિની તસવીર લગાવો.  રસોડામાં માતા અન્નપૂર્ણાનું ચિત્ર શુભ માનવામાં આવે છે.
  • જો મુખ્ય દરવાજો વાસ્તુ અનુસાર ન હોય તો કોતરણી અને વેલ વગેરે સુશોભન કરવું શુભતાનું પ્રતીક મનાયછે.
  • સ્ટડી રૂમમાં સરસ્વતી, હંસ, વીણાની તસવીર મૂકી શકો છો. તેનાથી અભ્યાસમાં એકાગ્રતા વધશે અને સફળતા મળે છે.
  • ધંધા ઉદ્યોગમાં સફળતા ન મળતી હોય તો દુકાન કે ઓફિસમાં સફળ ઉદ્યોગપતિઓના ચિત્રો મૂકો.
  • વાસ્તુના નિયમ મુજબ ક્યારેય  દેવી-દેવતાઓ સાથે પૂર્વજોની તસવીરો ન લગાવો. આ વસ્તુ નકારાત્મક ઉર્જા ફેલાવે છે.
  • દક્ષિણમુખી ઈમારતના દરવાજા પર સોનાના કે પિત્તળના નવ દરવાજા.નવગ્રહ યંત્ર સ્થાપિત કરો અને હળદરથી સ્વસ્તિક બનાવો. આ ટિપ્સ વાસ્તુ દોષ નિવારે છે,  સ્વસ્તિક શુભતાનું પ્રતીક છે.

-તુષાર જોષી, જ્યોતિષાચાર્ય

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget