Today's Horoscope: શુક્રવારનો દિવસ આ રાશિ માટે રહેશે શાનદાર, જાણો 12 રાશિનો રાશિફળ
Today's Horoscope: ગ્રહોની સ્થિતિ અને ગોચરની અસર રાશિ પર થાય છે. આજે 16 જાન્યુઆરી શુક્રવારનો દિવસ ગ્રહોની સ્થિતિના આંકલન મુજબ 12 રાશિના લોકો માટે કેવો જશે, કઇ રાશિ માટે શુક્રવાર શુભ નિવડશે તો કઇ રાશિને આજે સાવધાન રહેવાની જરૂર જાણીએ આજનું રાશિફળ

મેષ-આજે કામકાજમાં નવી તક મળશે. આત્મવિશ્વાસ વધશે. ખર્ચમાં સંયમ રાખજો.
વૃષભ-પરિવાર સાથે સમય વિતાવવાનો મોકો મળશે. નાણાકીય બાબતમાં સાવચેતી રાખવી.
મિથુન-આજે વાતચીતથી ફાયદો થશે. નોકરી-ધંધામાં પ્રગતિના સંકેત છે.
કર્ક-મન થોડું અશાંત રહી શકે. મહત્વના નિર્ણય આજે ટાળશો તો સારું.
સિંહ-આજે માન-સન્માન વધશે. અધૂરું કામ પૂરું થશે. આરોગ્ય સારું રહેશે.
કન્યા-કામનો ભાર વધે પણ પરિણામ સારું મળશે. ધીરજ રાખશો.
તુલા-આજે ભાગ્ય સાથ આપશે. નવા લોકો સાથે ઓળખાણ થશે. પ્રેમજીવનમાં મીઠાસ આવશે.
વૃશ્ચિક-ભાવનાત્મક નિર્ણયોથી દૂર રહો. ખર્ચ વધી શકે છે.
ધન-યાત્રાના યોગ છે. અભ્યાસ અને કારકિર્દી માટે સારો સારો દિવસ છે.
મકર-મહેનતનું પૂરું ફળ મળશે. ઉચ્ચ અધિકારીઓ ખુશ રહેશે.
કુંભ-નવો વિચાર સફળ થશે. મિત્રો તરફથી સહયોગ મળશે.
મીન-આજે આરોગ્ય પર ધ્યાન આપવું. મન શાંત રાખશો તો દિવસ સારો જશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.