શોધખોળ કરો

Horoscope 20 March 2022: આ રાશિના જાતકો રહે સાવધાન, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Horoscope 20 March 2022: પંચાગ અનુસાર આજે 20 માર્ચ 2022 રવિવાર ને ફાગણ વદ બીજ છે

Horoscope Today 20 March 2022, Daily Horoscope : પંચાગ અનુસાર આજે 20 માર્ચ 2022 રવિવાર ને ફાગણ વદ બીજ છે. આજે ચંદ્ર કન્યા રાશિમાં રહેશે અને ચિત્રા નક્ષત્ર રહેશે. આવો જાણીએ કેવો રહેશે તમારો આજનો દિવસ.

મેષ
આજના દિવસે પરિશ્રમ કરવામાં પાછળ ન હટતા. મનોબળમાં વધારો થશે. આવકનું પાસુ મજબૂત થતું જણાય. ધારેલી આવક મેળવવી શક્ય બને. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ, છતાં થોડું ગુસ્સાવાળું વાતાવરણ રહે.  પિતાના સ્વાસ્થ્ય અચાનક લથડી શકે છે.

વૃષભ
આજે મનમમાં ખોટા વિચાર ન કરતાં, નવા પ્રોજેક્ટનું પ્લાનિંગ કરી શકો છો.અણગમતા સંજોગોનો સામનો કરવો પડે. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં શાંતિ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. પત્નિ સાથે પ્રેમ જળવાય. મિત્રોથી સહકાર મળે.

મિથુન
આજના દિવસે આવકમાં વધારાની સંભાવના છે. વેપારી મામલે સજાગ રહેશો નહીંતર નુકસાન થઈ શકે છે. પરિવારના સભ્યો સાથે આત્મીયતા વધે. જુના રોકાણોથી ફાયદો તથા નવા રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. સંતાનની પ્રગતિથી આનંદ વધે. સાસરી પક્ષમાંથી માંગલિક કાર્યો માટે નિમંત્રણ મળી શકે છે.

કર્ક
આજના દિવસે તમારા વર્તનને લઈ સજાર રહેશે. ઓફિસ કામોમાં ધ્યાન રાખજો.. નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ થાય.  જમીનમાં કરેલું રોકાણ લાભદાયી બને. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે.

સિંહ
આજનો દિવસ મહેનતું લોકો માટે સાર્થક અને ધારી સફળતા અપાવનારો રહેશે. ટેલીકમ્યુનિકેશન અને ટાર્ગેટ આધારિત કામ કરતાં લોકોને સારી સફળતા મળશે.. નાણાંકીય પાસુ મજબૂત થતું જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિ આનંદદાયક સાબિત થાય. તમામ કાર્યોમાં સફળતા મળતી જણાય. આરોગ્ય સાચવવું. જમીન કે પ્લોટનું વિચારી રહ્યા હોવ તો નિર્ણય લેવો સાર્થક રહેશે,

કન્યા
આજે ઉર્જા સાથે મહત્વપૂર્ણ કાર્ય પૂરા કરી શકાશે. કલા જગત સાથે જોડાયેલાના સારી સફળતા મળી શકે. સરળ સ્વભાવને કારણે અન્યની હેરાનગતિનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. આર્થિક પાસુ મજબૂત બને. જીવનસાથી સાથે ઉગ્રતા ટાળવી. ભાગ્યનો સાથ મળતાં ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય છે.

તુલા
આજના દિવસે નજીકના સંબંધોમાં કમ્યુનિકેશન ગેપ ન પડે તેનું ધ્યાન રાખજો. વિદેશી કંપનીમાં કાર્યરત લોકો યાત્રા પર જઈ શકે છે.  નાના ભાઈ સાથે વિવાદની સ્થિતિ ઉભી થઈ શકે છે.

વૃશ્ચિક
આજના દિવસે ભાગ્યના ભરોસે બેસી રહેવું નુકસાનદાયક સાબિત થઈ શકે છે. ક્ષમતા-પરિશ્રમ પર ભરોસો રાખીને નવા સ્ત્રોત શોધજો. ઘરમાં નવા પ્રોજેક્ટને લઈ વાતચીતમાં સહમતિ બની શકે છે. પિતાથી આર્થિક મદદ મળવાની સંભાવના છે.

ધન
આજે બીજા સાથે કરેલો વ્યવહાર કામ બગાડી શકે છે. જીવનમાં અસંતોષ જણાય પણ માનસિક સ્થિરતા જળવાઈ રહે. ખોટા વિચાર મનનો કબજો ન લઈ લે એનું ધ્યાન રાખવું. મિત્ર વર્ગથી ખૂબ સારો સહકાર મળતો જણાય. આરોગ્ય સારું રહે. ધંધાકીય ક્ષેત્રે આનંદમાં વધારો થાય. ઘરના વડીલોનું સ્વાસ્થ્ય લથડી શકે છે.

મકર
આજે તમે કરેલા કાર્યો બદલ રિવોર્ડ મળી શકે છે. લાંબા સમય પહેલા કરવામાં આવેલું મૂડી રોકાણ નફા તરીકે નજરે પડી શકે છે. નવી નોકરી અથવા ધંધાની શરૂઆત શક્ય બને. હાલના કાર્યક્ષેત્રમાં પ્રગતિ થતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. આર્થિક રોકાણોમાં ફાયદો જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને.  ઘરમાં મહેમાન આવે તો આતિથ્યમાં કોઈ કમી ન રાખતાં.

કુંભ
આજના દિવસની શરૂઆત સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેશે. આર્થિક મામલા ઉકેલાતા નજરે પડે.ભાગ્ય મજબૂત હોવાને કારણે ઓછી મહેનતે વધુ સફળતા મેળવી શકાશે. આવકનું પ્રમાણ વધશે પરંતુ ખોટો ખર્ચ  અટકાવવો. કુળમાં શોક સમાચાર મળવાની આશંકા છે. કોઈપણ પ્રકારની સમસ્યાથી ઉભરતા હો તો બેદરકારી ન રાખતાં.

મીન
આજના દિવસે ક્ષણિક ક્રોધ, આળસ અને અંહકારના ટકરાવથી બચજો. મજબૂત આત્મબળને કારણે સાહસિક નિર્ણય લઈ શકો. પરિવારમાં આનંદ જળવાય. આવકનું પ્રમાણ સાધારણ રહે. માતાની તબિયતની કાળજી જરૂરી. નશો કે નકારાત્મક વ્યક્તિનો સાથ ખોટા રસ્સે લઈ જશે. કુંવારાની લગ્ન સંબંધિત વાતચીત ચાલી શકે છે.

ટોપ સ્ટોરી

16 ઓક્ટોબરે ગુરુની રાશિમાં ગોચર કરશે ચંદ્રમા, મેષ-સિંહ સહિત 4 રાશિઓને થશે ધનલાભ 
16 ઓક્ટોબરે ગુરુની રાશિમાં ગોચર કરશે ચંદ્રમા, મેષ-સિંહ સહિત 4 રાશિઓને થશે ધનલાભ 
Navratri 2026: શારદિય નવરાત્રિની ઉજવણી પાછળનો ઉદેશ અને ઇતિહાસ શું છે? જાણો છો?
Navratri 2026: શારદિય નવરાત્રિની ઉજવણી પાછળનો ઉદેશ અને ઇતિહાસ શું છે? જાણો છો?
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Navratri 2026: નવરાત્રિના પાંચમા દિવસ માતા સ્કંદમાતાની પૂજાનું વિધાન, જાણો વિધિ
Navratri 2026: નવરાત્રિના પાંચમા દિવસ માતા સ્કંદમાતાની પૂજાનું વિધાન, જાણો વિધિ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget