શોધખોળ કરો

Horoscope Today 22 December 2021: ગ્રહોની સ્થિતિ આપના માટે શુભ કે અશુભ, જાણો કેવો રહેશે આપનો દિવસ

પંચાંગ અનુસાર, આજે 22મી ડિસેમ્બર 2021 એ રાહુ અને કેતુ વૃશ્ચિક રાશિમાં, સૂર્ય અને બુધ ધનુ રાશિમાં, શનિ અને વક્રી શુક્ર રાશિમાં અને ગુરુ કુંભ રાશિમાં ગોચરમાં ચાલી રહ્યો છે.

Horoscope Today 22 December 2021: પંચાંગ અનુસાર, આજે 22મી ડિસેમ્બર 2021 એ રાહુ અને કેતુ વૃશ્ચિક રાશિમાં, સૂર્ય અને બુધ ધનુ રાશિમાં, શનિ અને વક્રી શુક્ર રાશિમાં અને ગુરુ કુંભ રાશિમાં ગોચરમાં ચાલી રહ્યો છે.

મેષ- જીવન સાથીના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો, વૈવાહિક જીવનમાં અડચણ આવી શકે છે. ઘરમાં કલહનો વાતાવરણ સર્જાઇ શકે છે. મહાકાળીની આરાધના કરો.

વૃષભ- આ દિવસે મનની નકારાત્મકતા સંબંધો પર અસર ન કરે તેનું ધ્યાન રાખો. પૈસાના રોકાણ માટે સમય અનુકૂળ નથી. જો નોકરી સંબંધિત કોઈ મામલો કોર્ટમાં છે, તો તેના માટે નવા રસ્તાઓ ખુલશે.

મિથુન- આજના દિવસે ખુદને સકારાત્મક ઉર્જાથી ભરપૂર રાખો, બગડેલા કામ બનવાનો આજે દિવસ છે. ઓફિસમાં બોસ આપના કામની પ્રસંશા કરશે,પ્રમોશન લેટર પણ મળી શકે છે.

 કર્ક – આજના દિવસે સંબંધોને લઇને ચાલી રહેલી ઉથલ-પાછલ આપને વિચલિત કરી દેશે, બીજાના વિવાદિત મામલામાં દખલ ન દો. કામકામજ કુશળતાથી કરવાથી ઓફિસમાં આપની પ્રશંસા થશે. શુભ સમાચાર મળી શકશે.

સિંહ- આજના દિવસે જો કોઇ કામ પુરુ ન થાય તો તેના માટે કોઇને દોષ ન આપો. નોકરીમાં પરેશાની વધી શકે છે. ધીરજ રાખીને આવેગમાં આવ્યાં વિના દિવસ પસાર કરવો.

કન્યા-આજે તમે દિવસભર પ્રસન્નતાનો અનુભવ કરશો. તમારી જાતને સકારાત્મક રાખો. મન હળવું રહેશે અને કંઈક સર્જનાત્મક કરવાનો વિચાર આવશે. કાર્યસ્થળ પર બોસ કામનો બોજ વધારી શકે છે. મહત્વપૂર્ણ વિષયો પર વરિષ્ઠો સાથે ચર્ચાનો રાઉન્ડ થશે.

તુલા - આ દિવસે ગ્રહોની સ્થિતિઓ જણાવે છે કે, વધુને વધુ લોકો સાથે સંપર્ક સાધવો તમારા માટે ફાયદાકારક રહેશે, માત્ર આજીવિકા જ નહીં પરંતુ તમને સામાજિક રીતે પણ તેનો લાભ મળશે.આજે ઓફિસની સ્થિતિ પણ તમારા માટે અનુકૂળ રહેશે.

વૃશ્ચિક - આજે તમારા મનમાં વધુ વિચારો આવી શકે છે જે તમને ધ્યેયથી ભટકાવી દે છે, તેથી દિવસના કામની યોજના દિવસની શરૂઆતમાં જ કરી લેવી જોઈએ.ઓફિસમાં લક્ષ્યો તરફ ધ્યાન કેન્દ્રિત કરો, સફળતા મળી શકે છે. જો તમે ધાર્મિક પુસ્તકોનો વેપાર કરી રહ્યા છો, તો સારા ધનલાભના યોગ દેખાઈ રહ્યા છે.

ધનુ- આજે કેટલી પણ મુશ્કેલી હોય આપને સત્યનો સાથ ન છોડવો જોઇએ કારણ કે અંતમાં વિજય તેમની જ થાય છે. ક્રોધ પર કાબૂ રાખો. શાંતિને વધુ મહત્વ આપો.

 મકર- આજના દિવસ તણાવ મુક્ત રહેશો, મનગમતું કામ મળવાથી આપ હળવાશનો અનુભવ કરશો. કાર્યક્ષેત્ર વિશિષ્ટ ઓળખ મળશે. વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ દિવસ શુભ છે.

કુંભ- આજે સંયમ અને કાર્યશૈલીને નિયંત્રણમાં રાખવાની જરૂર છે. આળસ અને લક્ઝરી તરફ મન ખેંચાઈ શકે છે. નોકરીમાં સાવધાની રાખવાની જરૂર છે. બેદરકારી અત્યારે યોગ્ય રહેશે નહીં. જો તમે નવો ધંધો શરૂ કરવા માંગો છો તો પ્લાનિંગ ખૂબ જ સારી રીતે કરો અને બિઝનેસ સાથે જોડાયેલા કાયદાકીય દસ્તાવેજોને સંપૂર્ણપણે સુરક્ષિત રાખો.વિદ્યાર્થીઓ અને યુવાનો માટે દિવસ સામાન્ય રહેશે.

મીન- આ દિવસે કામમાં કટ્ટરતા અને વધુ પડતા આત્મવિશ્વાસ લાવવાનું ભૂલશો નહીં. તે તમારા માટે હાનિકારક બની શકે છે. આજે કાર્યક્ષેત્રમાં તમારું પ્રદર્શન સારું રહેશે, જેના કારણે તમે બોસ અને ઉચ્ચ અધિકારીઓના વિશ્વાસપાત્ર વ્યક્તિ બનશો. ભાગ્યદય થતાં  પ્રગતિનો માર્ગ મોકળો બનશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મંગળ ગોચર 2026: 2 ઓગસ્ટથી મંગળદેવ થશે મહેરબાન, આ 5 રાશિના કરિયરમાં આવશે મોટો વળાંક!
મંગળ ગોચર 2026: 2 ઓગસ્ટથી મંગળદેવ થશે મહેરબાન, આ 5 રાશિના કરિયરમાં આવશે મોટો વળાંક!
Rashifal 2 August: કન્યા સહિત આ રાશિને રહેવું પડશે સાવધાન, જાણો 12 રાશિનું ભવિષ્યકથન
Rashifal 2 August: કન્યા સહિત આ રાશિને રહેવું પડશે સાવધાન, જાણો 12 રાશિનું ભવિષ્યકથન
Weekly Rashifal: મિથુન રાશિમાં મંગળનું ગોચર, જાણો આ સપ્તાહમાં કઇ રાશિ પર શું થશે અસર
Weekly Rashifal: મિથુન રાશિમાં મંગળનું ગોચર, જાણો આ સપ્તાહમાં કઇ રાશિ પર શું થશે અસર
Today's lucky zodiac sign: કર્ક સહિત આજે આ રાશિને મળશે, સમસપ્તક યોગનો લાભ, જાણો આજની લકી રાશિ
Today's lucky zodiac sign: કર્ક સહિત આજે આ રાશિને મળશે, સમસપ્તક યોગનો લાભ, જાણો આજની લકી રાશિ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
Embed widget