શોધખોળ કરો

Surat News: સુરત DEOનો આકરી ગરમીને લઈ મહત્વનો નિર્ણય, તમામ શાળાઓ માટે જાહેર કરી માર્ગદર્શિકા

આકરા તાપ અને હીટવેવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના હિતમાં લીધો મહત્વનો નિર્ણય. જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમારે સાળાઓ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે.. હવેી સુરતની તમામ શાળાઓમાં મેદાનમાં થતી પ્રવૃતિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. પીટીના પિરિયડ હોય કે અન્ય કોઈ ઈત્તર પ્રવૃતિ, શિક્ષકો વિદ્યાર્થીઓને મેદાનમાં લઈ જઈ શકશે ની. જો કોઈ રમતગમત કે એક્ટિવિટી કરવી હોય તો ફરજિયાતપણે વર્ગખંડની અંદર જ કરવાની રહેશે. જેથી હીટસ્ટ્રોકનું જોખમ ઘટાડી શકાય. સાથે જ કડક ડ્રેસ કોડના બદલે વિદ્યાર્થીઓ આરામદાયક કપડા પહેરે તો તેને પ્રાધાન્ય આપવાની સૂચના અપાઈ છે.. ઉપરાંત રિસેસ કે નાસ્તાના સમયે વિદ્યાર્થીઓને લીંબુ શરબત અથવા છાશ જેવા કુદરતી પીણા પુરા પાડવા, ડીહાઈડ્રેશન ન થાય તે માટે વારંવાર પાણી પીવા માટે પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા પડશે. વર્ગખંડની અંદરનું વાતાવરણ ઠંડુ અને અનુકુળ રહે તે માટે તમામ શાળાઓને કુલિંગ સુવિધાઓ તપાસવા કડક આદેશ આપ્યા છે.. એટલુ જ નહીં.. વિદ્યાર્થીઓને અચાનક ચક્કર આવે, ઉલ્ટીથાય કે હીટસ્ટ્રોકના લક્ષણો દેખાય તો તેના તાત્કાલિક નિવારણ માટે દરેક શાળાાં એક નોડલ ઓફિસરની પણ નિમણૂક કરવામાં આવી છે.. 

સુરત વિડિઓઝ

Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી

ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ

4 સિસ્ટમ સક્રિય થતા આ તારીખથી રાજ્યમાં ધમાકેદાર વરસાદની હવામાન વિભાગની આગાહી

વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત

Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં

વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો

Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 

Embed widget