શોધખોળ કરો

રાશિફળ 27 ડિસેમ્બરઃ મેષ, કન્યા, તુલા રાશિવાળા આજના દિવસે આ વાતોનું રાખો ધ્યાન, જાણો આજનું રાશિફળ

પંચાગ અનુસાર આજે માગશર સુદ તેરસ છે. આજે પ્રદોષ વ્રત છે. પ્રદોષ વ્રત ભગવાન શિવને સમર્પિત છે.

પંચાગ અનુસાર આજે માગશર સુદ તેરસ છે. આજે પ્રદોષ વ્રત છે. પ્રદોષ વ્રત ભગવાન શિવને સમર્પિત છે. આજે ચંદ્ર વૃષભ રાશિમાં અને સૂર્ય ધન રાશિમાં છે. આજે કેટલીક રાશિના લોકોએ લેણદેણ મામલે સાવધાની રાખવાની જરૂર છે. મેષઃ માનસિક રીતે ઉથલ પાથલ રહી શકે છે. મનમાં જો કારોબાર બદલવાનો વિચાર હોય તો નવા વર્ષથી શરૂઆત કરવી સારી રહેશે. કામ લટકાવાની કે ભૂલવાની આદતમાં સુધારો લાવવો જરૂરી છે. વૃષભઃ આજના દિવસે આત્મવિશ્વાસ ઘટતો નજરે પડશે તો બીજી તરફ ટીમ વર્કમાં કામ કરવાના સારા પરિણામ મળી શકે છે. જમીન કે મકાન સાથે જોડાયેલો વિવાદ ચાલી રહ્યો હશે તો ખતમ થતો નજરે પડશે. મિથુનઃ આજના દિવસે તમારા પ્રદર્શનની અસર પરિવાર અને કરિયર પર પડશે. ઘર અને બહારના કામથી તણાવ વધશે. કામ કાજ પૂરું કરાવા સંઘર્ષ કરવો પડી શકે છે. પરિવારની સ્થિતિ ખરાબ હોય તો સાથે મળીને આવકના નવા સાધનો શોધવાનો પ્રયાસ કરવો જોઈએ. કર્કઃ આજના દિવસે બીજાની વાત સાંભળ્યા વગર તમારી રીતે નિર્ણય લો. સરકારી કામમાં આવેલી અડચણો દૂર થઈ શકે છે. કોઇપણ મોટો ફેંસલો લેતા પહેલા વડીલોનો અભિપ્રાય લો. સિંહઃ આજના દિવસે નિયમ અને કાનૂનનું પાલન કરવું જરૂરી છે. બેદરકારી પર આર્થિક નુકસાન ભોગવવું પડી શકે છે. જૂનો વિવાદ હોય તેમાં સમાધાનની શક્યતા છે. સંબંધો મજબૂત બની શકે છે. કન્યાઃ આજના દિવસે સ્વયંને સકારાત્મક રાખીને નકારાત્મક વિચારોથી અંતર બનાવી રાખો. કાર્યસ્થળ પર સહકર્મીઓના કામકાજમાં હસ્તક્ષેપથી બચો. યુવા વર્ગે પોતાની ગુપ્ત વાતો કોઇ સાથે શેર ન કરવાની સલાહ છે. તુલાઃ આજના દિવસે ભાવુકતાનો ત્યાગ કરીને માનસિક દ્રઢતાથી કામ કરવાની જરૂર છે. દાંપત્ય સંબંધોમાં સુધારો જોવા મળશે. રોકાણનો પ્લાન હોય તો જમીન શ્રેષ્ઠ વિકલ્પ છે. જીવનસાથીનું સન્માન કરો અને પોતાના નિર્ણયમાં તેમને સામેલ કરો. વૃશ્ચિકઃ આજે રચનાત્મક કાર્યોમાં દિમાગ લગાવો. પડી જવાથી ગંભીર ઇજા થવાની શક્યતા છે. ઘરમાં તમારા પર મોટી જવાબદારી આવી શકે છે. આત્મવિશ્વાસથી ભરપૂર રહો. ધનઃ આજના દિવસે ખુદને સંયમિત રાખવાની જરૂર છે. ગંભીર મુદ્દા પર ખૂબ  વિચાર વિમર્શ કર્યા બાદ નિર્ણય લો. કોઇ પણ કામ માટે ઋણ લેવાની જરૂર હોય તો થોડું અટકવું લાભદાયી રહેશે. મકરઃ આજે ખુદનું મૂલ્યાંકન તમારી યોગ્યતા અને ભવિષ્ય માટે સકારાત્મક પરિણામ આપનારું રહેશે. પરિવાર પ્રત્યે જવાબદારીની ભાવના સાથે તમામનો સહયોગ કરો. કુંભઃ આજે અનેક દિવસોથી ચાલી આવતી પરેશાનીનું સમાધાન મળી શકે છે. સાસરી પક્ષ સાથે તાલમેલ બનાવી રાખવો. જીવનસાથી સાથે મતભેદમાં રાહતની સંભાવના છે. ઘરમાં પૂજા પાઠનું પ્લાનિંગ કરી શકો છો. મીનઃ આ રાશિના લોકોની તબિયત આજે અચાનક બગડી શકે છે. માતૃ પક્ષથી કોઇ શુભ સમાચાર મળી શતે છે. બહેનના આશીર્વાદ આજે જરૂરી છે, તેથી તેને નારાજ ન કરો. પરિવારમાં પ્રેમ સ્નેહ બની રહેશે.

ટોપ સ્ટોરી

સિંહ રાશિમાં સૂર્યનું મોટું ગોચર: બધી 12 રાશિઓ પર કેવી થશે અસર? જાણો બચાવના સરળ ઉપાય
સિંહ રાશિમાં સૂર્યનું મોટું ગોચર: બધી 12 રાશિઓ પર કેવી થશે અસર? જાણો બચાવના સરળ ઉપાય
Today's horoscope: મેષ સહિત આ રાશિના જાતક પર આજે વરસશે શનિદેવની કૃપા, જાણો રાશિફળ
Today's horoscope: મેષ સહિત આ રાશિના જાતક પર આજે વરસશે શનિદેવની કૃપા, જાણો રાશિફળ
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget