શોધખોળ કરો

Dhanteras 2025 Upay: ધનતેરસના દિવસે કેટલી સંખ્યામાં પ્રગટવા જોઇએ દિવા, જાણો વિધિ વિધાન અને ફાયદા

Dhanteras Puja 2025: ધનતેરસ ધન અને આરોગ્યનું વરદાન આપતું પર્વ છે. સુખમય જીવન જીવવા માટે બંને જરૂરી છે. જેથી કેટલાક ઉપાય અને વિધિવિધાનથી આ દિવસનો લાભ લઇ શકાય છે.

Dhanteras Puja 2025: ધનતેરસના તહેવારની સાથે દિવાળીના તહેવારને પણ શરૂઆત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે સોના-ચાંદીથી બનેલી વસ્તુઓ ખરીદવાથી સાધક પર વર્ષભર દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે. આ ખાસ દિવસે દેવી લક્ષ્મી, કુબેર દેવ અને ભગવાન ધન્વંતરીની પૂજા કરવાની પરંપરા છે.

હિન્દુ ધર્મમાં ધનતેરસની પૂજાનું વિશેષ મહત્વ છે. આ તહેવાર કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે. ધનતેરસને ધનત્રયોદશી પણ કહેવાય છે. સનાતન ધર્મમાં ધનતેરસને ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે આ ખાસ દિવસે કેટલાક ખાસ ઉપાયો કરો તો તેનાથી તમને ઘણા ફાયદા મળી શકે છે.

13 દિવાના ઉપાય

ધનતેરસના દિવસે 13 નંબરનું વિશેષ મહત્વ છે. આવી સ્થિતિમાં આ શુભ અવસર પર સ્નાન કર્યા પછી સ્વચ્છ હાથે ઘી અને તેલના 13 દીવા પ્રગટાવો. આ દીવો તમે તમારા ઘરની અંદર અને બહાર પણ પ્રગટાવી શકો છો. આમ કરવાથી માત્ર આર્થિક લાભ જ નથી થતો પરંતુ રોગોનો ડર પણ દૂર રહે છે.

નાણાકીય કટોકટી દૂર થશે

આર્થિક તંગીમાંથી છુટકારો મેળવવા માટે તમે ધનતેરસ પર આ ઉપાયો કરી શકો છો. ધનતેરસના દિવસે સોના-ચાંદીના આભૂષણો અથવા સિક્કા ખરીદવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ધનતેરસના દિવસે એક નવો ચાંદીનો સિક્કો અને કેટલાક જૂના સામાન્ય સિક્કા લો અને તેને હળદરથી કલર કરો. આ પછી આ સિક્કાઓ ધનની દેવી લક્ષ્મીને અર્પણ કરો.

અખંડ દીવો પ્રગટાવો

ધનતેરસની સાંજે અખંડ દીવો પ્રગટાવો, જે દિવાળીની રાત સુધી પ્રગટાવવાનો હોય છે. સાથે જ જો તમે આ અખંડનો દીવો ભૈયા દૂજ સુધી પ્રજ્વલિત રાખશો તો તેનાથી તમને વધુ લાભ મળી શકે છે. તેમજ આમ કરવાથી ઘરમાંથી તમામ વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

12 ઓગસ્ટે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ: 4 રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવી પડશે
12 ઓગસ્ટે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ: 4 રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવી પડશે
Planetary Transits 2026: 2 ગ્રહણ અને 6 મોટા ગ્રહોની ચાલમાં બદલાવ! 11 ઓગસ્ટથી 6 રાશિઓને થશે બમ્પર લાભ 
Planetary Transits 2026: 2 ગ્રહણ અને 6 મોટા ગ્રહોની ચાલમાં બદલાવ! 11 ઓગસ્ટથી 6 રાશિઓને થશે બમ્પર લાભ 
15 ઓગસ્ટથી ભારતની કુંડળી બદલાશે: આગામી 55 દિવસો મોદી સરકાર માટે કેમ સાબિત થશે પડકારજનક?
15 ઓગસ્ટથી ભારતની કુંડળી બદલાશે: આગામી 55 દિવસો મોદી સરકાર માટે કેમ સાબિત થશે પડકારજનક?
Surya Grahan 2026: મંગળના આર્દા નક્ષત્રમાં પ્રવેશ, આ ત્રણ રાશિને થશે લાભ
Surya Grahan 2026: મંગળના આર્દા નક્ષત્રમાં પ્રવેશ, આ ત્રણ રાશિને થશે લાભ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget