શોધખોળ કરો

Vastu Tips: ઘરમાં વાસ્તુ દોષ છે કે નહિ કેવી રીતે ચેક કરશો? આ સંકેત મળે તો અવગણશો નહિ

Vastu Tips: વાસ્તુના નિયમોનું પાલન કરવાથી સુખ શાંતિ આવે છે. કેટલીક ઘટનાઓ વાસ્તુદોષના (vastu dosh) સંકેત આપે છે.

Vastu Tips:ઘર હોય કે ઓફિસ લોકો સુખ શાંતિ અને સફળતા માટે વાસ્તુના નિયમોને અનુસરે  છે. વાસ્તુ શાસ્ત્ર (Vastu Shastra)ના નિયમોનું પાલન કરવાથી જીવન સુખમય વ્યતિત થાય છે., વાસ્તુ_ અનુસાર ઘરના રૂમ, હોલ, રસોડું, મંદિર, બાથરૂમ અને બેડરૂમની એક ખાસ દિશા હોવી જોઈએ જો બધા રૂમ તેમની દિશા અનુસાર બનાવવામાં આવે તો ઘરમાં કોઈ વાસ્તુ દોષ રહેતો નથી અને તે ઘર અને પરિવારના લોકો. સુખી જીવન જીવે છે.

ઘરમાં વાસ્તુ દોષ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?

  • જે ઘરમાં લોકોને વારંવાર આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો છે, અથવા ઘરમાં પૈસા સ્થિર નથી, અથવા સમયાંતરે નાણાકીય સમસ્યાઓ ઊભી થઈ રહી છે, તો તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં વાસ્તુ દોષ હોઈ શકે છે.
  • જો ઘરના લોકો વારંવાર બીમાર પડી રહ્યા છે અને ઘરના એક પછી એક સભ્યમાં બીમારીઓ દેખાઈ રહી છે તો તે ઘરમાં વાસ્તુ દોષના લક્ષણો હોઈ શકે છે.
  • જે ઘરમાં વાસ્તુ દોષ હોય ત્યાં લોકોને માનસિક તણાવનો સામનો કરવો પડે છે. જેના કારણે ઘણી વખત આવા લોકો પોતાનું સંતુલન ગુમાવી દે છે. આવા લોકોમાં વધુ પડતો ગુસ્સો કે ઊંઘ ન આવવી અથવા માઈગ્રેન જેવી સમસ્યાઓ ઘણી વાર જોવા મળે છે.
  • જે લોકોના ઘરમાં વાસ્તુ દોષ હોય છે તેઓ ઘણી વખત મહેનત કરવા છતાં નિષ્ફળ જાય છે.
  • ઘરનો મુખ્ય પ્રવેશદ્વાર યોગ્ય દિશામાં ન હોવાને કારણે ઘણી વખત તમારે સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

વાસ્તુ દોષ માટેના ઉપાયો ((Vastu Dosh Ke Upay))

  • વાસ્તુ દોષથી બચવા માટે અનેક ઉપાયો કરવામાં આવે છે. વાસ્તુ દોષથી રાહત મેળવવા માટે તમે યંત્ર સ્થાપિત કરી શકો છો.
  • જે જગ્યા કે રૂમની વાસ્તુ યોગ્ય નથી તે જગ્યાએ યંત્ર સ્થાપિત કરવામાં આવે છે.
  • વાસ્તુ દોષોના ઉપાય તરીકે, વાસ્તુ શાંતિનો પાઠ કરો.
  • મંત્રનો જાપ કરો, મંત્ર જાપ કરવાથી ઘરનું વાતાવરણ સકારાત્મક રહે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
12 ઓગસ્ટે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ: 4 રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવી પડશે
12 ઓગસ્ટે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ: 4 રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવી પડશે
Planetary Transits 2026: 2 ગ્રહણ અને 6 મોટા ગ્રહોની ચાલમાં બદલાવ! 11 ઓગસ્ટથી 6 રાશિઓને થશે બમ્પર લાભ 
Planetary Transits 2026: 2 ગ્રહણ અને 6 મોટા ગ્રહોની ચાલમાં બદલાવ! 11 ઓગસ્ટથી 6 રાશિઓને થશે બમ્પર લાભ 
15 ઓગસ્ટથી ભારતની કુંડળી બદલાશે: આગામી 55 દિવસો મોદી સરકાર માટે કેમ સાબિત થશે પડકારજનક?
15 ઓગસ્ટથી ભારતની કુંડળી બદલાશે: આગામી 55 દિવસો મોદી સરકાર માટે કેમ સાબિત થશે પડકારજનક?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
Embed widget