શોધખોળ કરો

Today's Horoscope: આ 4 રાશિના આજે રહેવું સાવધાન, જાણો કઇ રાશિ માટે ગુરૂવાર શુભ

Today's Horoscope: આજે 11 જૂન ગુરૂવારનો દિવસ મેષથી મીન રાશિના લોકો માટે કેવો જશે. જાણીએ આજનું રાશિફળ

Today's Horoscope: ગ્રહોની સ્થિતિ અને ગોચરની અસર રાશિ પર થાય છે. આજે 11 જૂન ગુરૂવારનો દિવસ ગ્રહોની સ્થિતિના આંકલન મુજબ 12 રાશિના લોકો માટે કેવો જશે, કઇ રાશિ માટે ગુરૂવાર શુભ નિવડશે તો કઇ રાશિને આજે સાવધાન રહેવાની જરૂર જાણીએ આજનું રાશિફળ 

મેષ (Aries) 
આજે આત્મવિશ્વાસ વધશે. કામમાં કરેલા પ્રયત્નોનું ફળ મળવાની શક્યતા છે. પ્રેમ સંબંધોમાં ખુલ્લો સંવાદ લાભદાયક રહેશે.

આ પણ વાંચો: Ketu Gochar 2026: કેતુનું ગોચર આ 4 રાશિના ભાગ્યને કરશે રોશન, અચાનક અપાવશે સફળતા

વૃષભ (Taurus) 
ધીરજ રાખશો તો સફળતા મળશે. આર્થિક બાબતોમાં ઉતાવળ ન કરવી. પરિવાર સાથે સમય પસાર કરવાથી મન પ્રસન્ન રહેશે.

મિથુન (Gemini) 
નવી તક અને નવા સંપર્કો લાભ આપી શકે છે. વિચારીને બોલશો તો સંબંધોમાં મધુરતા રહેશે.

કર્ક (Cancer) 
ભાવનાત્મક સંતુલન જાળવવાની જરૂર છે. ઘર અને પરિવાર સંબંધિત મુદ્દાઓમાં ધ્યાન આપો. આરામ માટે સમય કાઢો.

સિંહ (Leo) 
નેતૃત્વની તક મળી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિભા ચમકશે. મિત્રો તરફથી સહયોગ મળશે.

કન્યા (Virgo) 
આજે, નસીબ તમારો સાથ આપશે, અને અટકેલા કાર્યો આગળ વધતા જણાશે. જો કોઈ કાર્યમાં અવરોધો હતા, તો હવે રસ્તો સ્પષ્ટ થશે. બીજાના કામમાં વધુ પડતો દખલ કરવાનું ટાળો. તમને કોઈ દૂરના સંબંધી તરફથી કોઈ નિરાશાજનક સમાચાર મળી શકે છે. તમારી આસપાસના લોકોનું ધ્યાન રાખો, કારણ કે કેટલાક તમારી પ્રગતિથી ઈર્ષ્યા કરી શકે છે. બેંકમાંથી લોન લેવા માટે દિવસ અનુકૂળ રહેશે..

તુલા (Libra) 
સંબંધોમાં નજીકતા વધશે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય માટે દિવસ અનુકૂળ છે. સામાજિક પ્રવૃત્તિઓમાં સફળતા મળશે. આજે તમને પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી શકો છો. 

વૃશ્ચિક (Scorpio) 
આત્મવિશ્વાસ સાથે આગળ વધો. સ્વાસ્થ્ય અને જીવનશૈલીમાં નાના સુધારા લાંબા ગાળે લાભ આપશે.

ધન (Sagittarius
આજે સકારાત્મક ઊર્જા ભરપૂર રહેશે. નવી તકનો લાભ લો અને મહત્વના કાર્યોમાં પહેલ કરો.

મકર (Capricorn) 
જૂના કામ પૂર્ણ કરવાની તક મળશે. કારકિર્દીમાં પ્રગતિ માટે યોગ્ય સમય છે. પરિવાર તરફથી પ્રોત્સાહન મળશે.

કુંભ (Aquarius) 
વાતચીત અને સંચારમાં સફળતા મળશે. મહત્વપૂર્ણ ચર્ચાઓ માટે દિવસ સારો છે.

મીન (Pisces) 
આર્થિક બાબતોમાં સમજદારી રાખો. સંબંધોમાં ઉતાવળ ન કરવી. આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધી શકે છે

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

27 જુલાઈથી શનિ વક્રી થશે, આ 3 મૂળાંકના લોકોને આવી શકે છે મુશ્કેલીઓ; આ ઉપાયોથી ઘટશે શનિના અશુભ પ્રભાવ
27 જુલાઈથી શનિ વક્રી થશે, આ 3 મૂળાંકના લોકોને આવી શકે છે મુશ્કેલીઓ; આ ઉપાયોથી ઘટશે શનિના અશુભ પ્રભાવ
Today's Horoscope: મિથુન સહિત આ રાશિ માટે આનંદદાયક દિવસ, જાણો આપનું ભવિષ્યકથન
Today's Horoscope: મિથુન સહિત આ રાશિ માટે આનંદદાયક દિવસ, જાણો આપનું ભવિષ્યકથન
શુક્ર 29 જુલાઈના રોજ સૂર્ય નક્ષત્રમાં કરશે પ્રવેશ, વૃષભ-ધન સહિત 3 રાશિઓને મળી શકે શુભ પરિણામ 
શુક્ર 29 જુલાઈના રોજ સૂર્ય નક્ષત્રમાં કરશે પ્રવેશ, વૃષભ-ધન સહિત 3 રાશિઓને મળી શકે શુભ પરિણામ 
25 જુલાઈના રોજ બુધ ગ્રહના ઉદય સાથે, આ 4 રાશિનો થશે ભાગ્યોદય, ધન લાભના યોગ બનશે પ્રબળ
25 જુલાઈના રોજ બુધ ગ્રહના ઉદય સાથે, આ 4 રાશિનો થશે ભાગ્યોદય, ધન લાભના યોગ બનશે પ્રબળ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો
કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો
Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત
Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત
Embed widget