શોધખોળ કરો

Astrology: આ ચીજોને ભૂલેચૂકે મફતમાં લેવાની ભૂલ ન કરશો નહિ તો ધનનો થશે વ્યય, ખાલી થઇ જશે તિજોરી

Astrology: આ ઉપરાંત, આપણે કેટલીક એવી વસ્તુ મફતમાં અથવા ભેટમાં લઈએ છીએ, જેની અસર જ્યોતિષમાં યોગ્ય માનવામાં આવતી નથી. આવો જાણીએ કઈ વસ્તુઓvs ભૂલીથી પણ મફતમાં કે ગિફ્ટમાં ન લેવી જોઇએ.

Astrology: આ ઉપરાંત, આપણે કેટલીક એવી વસ્તુ મફતમાં અથવા ભેટમાં લઈએ છીએ, જેની અસર જ્યોતિષમાં યોગ્ય માનવામાં આવતી નથી. આવો જાણીએ કઈ વસ્તુઓvs  ભૂલીથી પણ મફતમાં કે ગિફ્ટમાં ન લેવી જોઇએ.

જ્યોતિષ શાસ્ત્રના સમયની ગણતરી મુજબ ગ્રહોનો વ્યક્તિના જીવન પર ઘણો પ્રભાવ હોય છે. લોકોને મફતમાં મળતી વસ્તુઓમાં વધુ રસ હોય છે. મફતમાં મળે ત્યારે  ખુશ થાય છે, પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જે વસ્તુઓ મફતમાં મળે છે તે કેટલીકવાર તમારા ગ્રહ સાથે મેળ ખાતી નથી અને તેની તમારા પર વિપરીત અસર પડે છે, ચાલો જાણીએ કઈ વસ્તુઓ મફતમાં ન લેવી જોઈએ.

નમક ન લેવું જોઇએ

મીઠાનો સીધો સંબંધ શનિદેવ સાથે છે. જો તમે કોઈની પાસેથી મીઠું લઈ રહ્યા છો, તો તમારે તેના બદલે તેને કંઈક આપવું જોઈએ કારણ કે જો તમે મીઠું લો છો, તો શનિદેવ ગુસ્સે થઈ જાય છે અને તમારા પર વિપરીત અસર આપની ધનની સ્થિતિ પર પડે  છે.

સોય

કોઈ બીજા પાસેથી સોય માંગવાના કારણે આપના  ઘરમાં મુશ્કેલીનું વાતાવરણ સર્જાય છે. શનિદેવ ગુસ્સે થાય છે. આ સાથે રાહુની પણ વિપરીત અસર થાય છે.

લોખંડ ન લેવું જોઇએ

લોખંડનો સંબંધ શનિદેવ મહારાજ સાથે પણ છે. તેથી લોખંડનો વ્યવહાર પણ ન કરવો જોઈએ. તમારે શનિવારે લોખંડ ખરીદવાનું ટાળવું જોઈએ. જો તમે મશીન અથવા અન્ય કોઈ સાધન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે તેને ખરીદી શકો છો.

તેલ ન  લેવું જોઇએ

ક્યારેય કોઈની પાસે તેલ માંગવાની ભૂલ ન કરો. આ તમારા પરસ્પર સંબંધોને બગાડે છે. તે જ સમયે, શનિનો પ્રકોપ શરૂ થાય છે.

રૂમાલ ન લેવો જોઇએ

રૂમાલ રાખવો એ સ્વચ્છતાનું પ્રતિક છે. એટલા માટે તમારે કોઈ બીજાના રૂમાલનો ઉપયોગ ન કરવો જોઈએ અને તેને તમારો રૂમાલ ન આપવો જોઈએ. આમ કરવાથી પરસ્પર સંબંધ નબળા પડે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મંગળ ગોચર 2026: 2 ઓગસ્ટથી મંગળદેવ થશે મહેરબાન, આ 5 રાશિના કરિયરમાં આવશે મોટો વળાંક!
મંગળ ગોચર 2026: 2 ઓગસ્ટથી મંગળદેવ થશે મહેરબાન, આ 5 રાશિના કરિયરમાં આવશે મોટો વળાંક!
Rashifal 2 August: કન્યા સહિત આ રાશિને રહેવું પડશે સાવધાન, જાણો 12 રાશિનું ભવિષ્યકથન
Rashifal 2 August: કન્યા સહિત આ રાશિને રહેવું પડશે સાવધાન, જાણો 12 રાશિનું ભવિષ્યકથન
Weekly Rashifal: મિથુન રાશિમાં મંગળનું ગોચર, જાણો આ સપ્તાહમાં કઇ રાશિ પર શું થશે અસર
Weekly Rashifal: મિથુન રાશિમાં મંગળનું ગોચર, જાણો આ સપ્તાહમાં કઇ રાશિ પર શું થશે અસર
Today's lucky zodiac sign: કર્ક સહિત આજે આ રાશિને મળશે, સમસપ્તક યોગનો લાભ, જાણો આજની લકી રાશિ
Today's lucky zodiac sign: કર્ક સહિત આજે આ રાશિને મળશે, સમસપ્તક યોગનો લાભ, જાણો આજની લકી રાશિ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
Embed widget