શોધખોળ કરો

Feng Shui Tips : ઘરમાં અને ઓફિસમાં સુખ સમૃદ્ધિ માટે ફેંગશૂઇની આ વસ્તુ મૂકો, મળશે અદભૂત સફળતા

આજકાલ ભારતમાં પણ ચાઈનીઝ વાસ્તુ શાસ્ત્ર ફેંગશુઈનું ચલણ ઘણું વધી ગયું છે. ફેંગશુઈ વસ્તુઓ ઘણી વાર ઘરોમાં જોવા મળે છે. ફેંગશુઈના ઉપાયો નકારાત્મક ઉર્જાને દૂર કરીને સકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થાય છે. જીવનની ઘણી સમસ્યાઓના ઉકેલની સાથે, ફેંગશુઈ પ્રતીકોનો ઉપયોગ સુખ, સમૃદ્ધિ લાવવા માટે પણ કરવામાં આવે છે

Feng Shui Tips :આજકાલ ભારતમાં પણ ચાઈનીઝ વાસ્તુ શાસ્ત્ર ફેંગશુઈનું ચલણ ઘણું વધી ગયું છે. ફેંગશુઈ વસ્તુઓ ઘણી વાર ઘરોમાં જોવા મળે છે. ફેંગશુઈના ઉપાયો નકારાત્મક ઉર્જાને દૂર કરીને સકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થાય છે. જીવનની ઘણી સમસ્યાઓના ઉકેલની સાથે, ફેંગશુઈ પ્રતીકોનો ઉપયોગ સુખ, સમૃદ્ધિ લાવવા માટે પણ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો તમારા જીવનમાં સમસ્યાઓ વધી ગઈ હોય અથવા સતત મહેનત કર્યા પછી પણ તમે સફળતા મેળવી શકતા નથી, તો ફેંગશુઈમાં જણાવેલા આ સરળ ઉપાયો કરીને તમે નકારાત્મકતા અને સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. આવો જાણીએ ફેંગશુઈના પ્રભાવશાળી પ્રતીકો વિશે..

બામ્બુ પ્લાન્ટસ

ફેંગશુઈ અનુસાર જો તમે જીવનમાં પૈસાની કમી અનુભવી રહ્યા છો તો ઘરમાં વાંસનો છોડ લગાવવો જોઈએ. આ છોડ સંપત્તિ અને સમૃદ્ધિને આકર્ષે છે. આ ઉપાયથી તમારા અટકેલા પૈસા પણ પાછા આવશે. આ ઉપરાંત, જો તમે નાણાકીય તણાવ સાથે સંઘર્ષ કરી રહ્યાં છો, તો તમને આમાંથી પણ રાહત મળશે.

લાફિંગ બુદ્ધા

જો તમે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા ઈચ્છતા હોવ તો તમે લાફિંગ બુદ્ધાની પ્રતિમા રાખી શકો છો. આ સિવાય વ્યાપારમાં પ્રગતિ માટે બંને હાથ ઉંચા કરીને લાફિંગ બુદ્ધાની પ્રતિમા તમારા કાર્યસ્થળ પર રાખવી જોઈએ.

મેઢક

જો તમે તમારા જીવનમાં પૈસા આકર્ષવા અને પ્રગતિ કરવા માંગતા હો, તો ફેંગશુઈ દેડકાને ઘરમાં રાખવું યોગ્ય રહેશે. ફેંગશુઈ દેડકાને ઘરના લિવિંગ રૂમમાં દક્ષિણ પૂર્વ દિશામાં રાખવું વધુ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે.

વિંન્ડ ચાઇમ

ફેંગશુઈ અનુસાર, જો કોઈ વ્યક્તિ ઘણા પ્રયત્નો પછી પણ તેના વ્યવસાયમાં પ્રગતિ કરી શકતા નથી તો  ઘરમાં  એક સુંદર વિન્ડ ચાઈમ લગાવવી જોઈએ. આમ કરવાથી તમારો વેપાર વધશે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે.

ચીની સિક્કા

જીવનમાં સારા નસીબ અને ખુશીઓ પ્રાપ્ત કરવા માટે ફેંગશુઈના ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. ચાઈનીઝ વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈમાં આવા ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જે સુખી જીવન માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે. ચાઈનીઝ સિક્કાનું પણ આવું જ સોલ્યુશન છે. આ ફેંગશુઈ સિક્કાઓને સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો તમે ઈચ્છો છો કે નવું વર્ષ 2023 તમારા માટે શુભ રહે અને પૈસાની ક્યારેય અછત ન રહે, તો તમે ફેંગશુઈના સિક્કાનો સહારો લઈ શકો છો. ચાલો જાણીએ કે ફેંગશુઈના સિક્કા રાખવાના શું ફાયદા છે અને નવા વર્ષ પર તમારે તેને શા માટે રાખવા જોઈએ…

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ
Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં કમોસમી વરસાદનું આગાહીકારોનું અનુમાન, ક્યાં ક્યાં પડશે વરસાદ?Ahmedabad Rajkot Highway Accident : 4 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 2ના મોત ; 3 આઇસર બળીને ખાખHun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ
Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
iPhone 16 પર શાનદાર ઓફર! 20,000થી પણ ઓછી થઇ કિંમત, અહી મળી રહી છે સસ્તી ડીલ
iPhone 16 પર શાનદાર ઓફર! 20,000થી પણ ઓછી થઇ કિંમત, અહી મળી રહી છે સસ્તી ડીલ
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
શિયાળો આવતા જ તમે તો નથી બની રહ્યા ને ડિપ્રેશનનો શિકાર, આ હોઇ શકે છે કારણ
શિયાળો આવતા જ તમે તો નથી બની રહ્યા ને ડિપ્રેશનનો શિકાર, આ હોઇ શકે છે કારણ
Embed widget