શોધખોળ કરો

Vastu Tips: આ દિશામાં મની પ્લાન્ટ રાખવાથી ધન આગમનના નવા વિકલ્પ ખૂલશે, સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ

Vastu Tips For North Direction:વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું વિશેષ મહત્વ છે. ઘરમાં રાખેલી કોઈ પણ વસ્તુને ત્યાં સુધી ફાયદાકારક નથી હોતી જ્યાં સુધી તેને યોગ્ય દિશામાં અને યોગ્ય જગ્યાએ ન રાખવામાં આવે.

Vastu Tips :વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું વિશેષ મહત્વ છે. ઘરમાં રાખેલી કોઈ પણ વસ્તુને ત્યાં સુધી ફાયદાકારક નથી હોતી જ્યાં સુધી તેને યોગ્ય દિશામાં અને યોગ્ય જગ્યાએ ન રાખવામાં આવે. વાસ્તુ અનુસાર ઉત્તર દિશાને કુબેર દેવતાની દિશા માનવામાં આવે છે. કહેવાય છે કે, આ દિશાને વાસ્તુ દોષથી મુક્ત રાખવાથી ઘરમાં ધન અને અન્નની વૃદ્ધિ થાય છે. નાણાકીય કાર્ય માટે આ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેથી, ઘરની આર્થિક તંગી દૂર કરવા માટે, ઉત્તર દિશાના સંબંધમાં આ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવો જાણીએ કઇ વસ્તુઓ ઉત્તર દિશામાં રાખવી ફાયદાકારક છે.

ઘરની ઉત્તર દિશા હંમેશા ખુલ્લી અને સ્વચ્છ રાખો. આ જગ્યાએ કોઈ ભારે વસ્તુ ન રાખવી. વાસ્તુ અનુસાર જ્યારે ઘરની ઉત્તર દિશા ખાલી હોય ત્યારે ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે.

વાસ્તુમાં ઘરનો મુખ્ય દરવાજો અને બેડરૂમ ઉત્તર દિશામાં બનાવવાનું સૂચન કરવામાં આવ્યું છે. કહેવાય છે કે ઉત્તર દિશામાં અરીસો લગાવવો શુભ હોય છે. સાથે જ ઘરની ઉત્તર દિશામાં મની પ્લાન્ટ રાખવાથી આર્થિક લાભ થાય છે.

કુબેર દેવતાની મૂર્તિને ઘરની ઉત્તર દિશામાં રાખવી પણ સારો ઉપાય છે. આમ કરવાથી નોકરીની તકો ઉપલબ્ધ થાય છે અને કારકિર્દીમાં પ્રગતિ થાય છે.વાસ્તુમાં કહેવામાં આવ્યું છે કે જો ઘરનું રસોડું ઉત્તર દિશામાં હોય તો રસોડામાં અનાજ હંમેશા ભરેલું રહે છે. આવા લોકોને આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી.

જો પરિવારમાં મતભેદનું વાતાવરણ હોય અથવા પ્રગતિ ન થઈ રહી હોય તો ઉત્તર દિશામાં તુલસીનો છોડ લગાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે, આવું કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે. ઉત્તર દિશાની દિવાલો પર વાદળી રંગનું પેન્ટ શુભ રહે છે.  આમ કરવાથી પૈસા કમાવવાના નવા વિકલ્પો ખૂલ્લે છે અને ધનનું આગમન થાય છે.   

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો                                                                                     

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શુક્ર ગોચર 2026: 1 ઓગસ્ટથી શુક્ર નીચ રાશિમાં પ્રવેશતા આ 4 રાશિઓ પર આવશે મોટું સંકટ
શુક્ર ગોચર 2026: 1 ઓગસ્ટથી શુક્ર નીચ રાશિમાં પ્રવેશતા આ 4 રાશિઓ પર આવશે મોટું સંકટ
Lucky Rashi: 2 ઓગસ્ટે મંગળ-રાહુ વચ્ચે બનશે નવપંચમ યોગ, આ 4 રાશિને થશે અચાનક ધનલાભ
Lucky Rashi: 2 ઓગસ્ટે મંગળ-રાહુ વચ્ચે બનશે નવપંચમ યોગ, આ 4 રાશિને થશે અચાનક ધનલાભ
Today's Horoscope: શનિવારનો દિવસ કઇ રાશિ માટે નિવડશે શુભ અને કઇ રાશિને રહેવું સાવધાન
Today's Horoscope: શનિવારનો દિવસ કઇ રાશિ માટે નિવડશે શુભ અને કઇ રાશિને રહેવું સાવધાન
Bhadra Mahapurush Rajyog: ભદ્ર મહાપુરુષ રાજયોગમાં શરુ થશે ઓગસ્ટ મહિનો, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Bhadra Mahapurush Rajyog: ભદ્ર મહાપુરુષ રાજયોગમાં શરુ થશે ઓગસ્ટ મહિનો, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
Embed widget