શોધખોળ કરો

Mahashivratri 2022:મહાશિવરાત્રીના અવસરે, ઇચ્છાપૂર્તિ માટે કરો આ સિદ્ધ સચોટ અચૂક ઉપાય કરવાનું ન ભૂલશો, મનોરથ થશે પૂર્ણ

Mahashivratri 2022:મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા કરવાનો નિયમ છે. ધાર્મિક માન્યતા છે કે, આ દિવસે શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે.

મહાશિવરાત્રી 2022 ના દિવસે ભગવાન શિવની પૂજા કરવાનું વિધાન  છે. ધાર્મિક માન્યતા છે કે, આ દિવસે શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે. આ વખતે મહાશિવરાત્રિ પર વિશેષ સંયોગ બની રહ્યો છે. એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રિ પર ભગવાન શિવની પૂજા કરવી વિશેષ ફળદાયી છે. કહેવાય છે કે આ દિવસે શિવપુરાણનો પાઠ કરવાથી ભોલેનાથ જલ્દી પ્રસન્ન થાય છે.

એવી પણ માન્યતા છે કે આ દિવસે સંતાન પ્રાપ્તિ માટે શિવપુરાણનો પાઠ કરવાથી લાભ થાય છે. પરંતુ શિવપુરાણનો પાઠ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

શિવપુરાણ પાઠમાં વર્તો સાવધાની

એક ધાર્મિક માન્યતા છે કે, શિવપુરાણના પાઠ અથવા શ્રવણ દ્વારા મન અને શરીરને શુદ્ધ કરવું જરૂરી છે. સ્નાન વગેરે પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો અને શિવમાં સાચી શ્રદ્ધા રાખો. કોઈના પ્રત્યે નફરત ન રાખો. એવું માનવામાં આવે છે કે, પાઠ દરમિયાન કોઈની ટીકા કે નિંદા કરવાથી પાઠનો પૂરો લાભ મળતો નથી. આ સમય દરમિયાન શુદ્ધ અને સાત્વિક ભોજન જ ખાઓ.

આ દરમિયાન તામસી ભોજનું સેવન ન કરો. પાપ કર્મથી બચો. એ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કે કોઇનું દીલ ન દુભવવું.

સંતાન પ્રાપ્તિની કામના થાય છે પૂર્ણ

શાસ્ત્રોમાં શિવપુરાણને પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે. શિવ પુરાણમાં  શિવનો મહિમા ખૂબ જ સારી રીતે વર્ણવવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે, તેનો પાઠ કરવાથી કે સાંભળવાથી સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ સાથે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનાર સાધકોની મનોકામના પણ પૂર્ણ થાય છે. દામ્પત્ય જીવનમાં આવતી પરેશાનીઓને દૂર કરવા માટે પણ શિવપુરાણનો પાઠ કરવામાં આવે છે. તેનાથી જીવનના તમામ પાપકર્મોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

Disclaimer:અહીં આપેલી જાણકારી માત્ર માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા માન્યતા કે જાણકારીની પુષ્ટી કરતું નથી. કોઇ પણ જાણકારી કે માન્યતાને અમલમાં લાવતા પહેલા નિષ્ણાતની સલાહ અવશ્ય લો

ટોપ સ્ટોરી

Mantras For Navagraha: બુધ સહિતના નબળા ગ્રહ માટે ક્યાં મંત્રોના જાપ કરવો, જાણો નવગ્રહના મંત્રો
Mantras For Navagraha: બુધ સહિતના નબળા ગ્રહ માટે ક્યાં મંત્રોના જાપ કરવો, જાણો નવગ્રહના મંત્રો
Navratri 2026: નવરાત્રિનું આજે આઠમું નોરતું, જાણો મહાગૌરીની પૂજાનું વિધિ વિધાન અને મંત્ર
Navratri 2026: નવરાત્રિનું આજે આઠમું નોરતું, જાણો મહાગૌરીની પૂજાનું વિધિ વિધાન અને મંત્ર
Horoscope 2026: રવિવારનો દિવસ આ રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો 12 રાશિનું રાશિફળ
Horoscope 2026: રવિવારનો દિવસ આ રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો 12 રાશિનું રાશિફળ
તુલા સંક્રાંતિ 2026: સૂર્ય બદલશે પોતાની ચાલ, નોકરીથી અંગત જીવન સુધી તમામ 12 રાશિનું રાશિફળ
તુલા સંક્રાંતિ 2026: સૂર્ય બદલશે પોતાની ચાલ, નોકરીથી અંગત જીવન સુધી તમામ 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
Embed widget