શોધખોળ કરો

Mars Transit 2022: જૂનમાં આ તારીખે મંગળ કરશે રાશિ પરિવર્તન, આ બંને રાશિને મળશે અપાર સફળતા

Mars Transit 2022 June: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ ગ્રહોની રાશિમાં ફેરફાર થાય છે તો તેની અસર તમામ રાશિઓ પર પડે છે.

પંચાંગ અનુસાર, સોમવાર, 27 જૂન, 2022, અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીની તિથિએ, સવારે 5:39 વાગ્યે, ગ્રહોનો સેનાપતિ મંગળ રાશિમાં પરિવર્તન કરવા જઈ રહ્યો છે. મંગળનું ગોચર  ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ રાશિ પરિવર્તનની આ રાશિઓ પર શું થશે અસર, ચાલો જાણીએ, રાશિફળ.

 મેષ  રાશિ (Aries)

મેષ રાશિનો સ્વામી મંગળ ગ્રહ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળને સેના, યુદ્ધ, ઉર્જા, ટેકનોલોજી, જમીન અને રક્ત વગેરેનો કારક માનવામાં આવે છે. મંગળનું આ રાશિ પરિવર્તન મેષ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સમય દરમિયાન તમને નોકરી વગેરે ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. પ્રમોશનથી લઈને નોકરીમાં બદલાવની સ્થિતિ સર્જાઈ શકે છે. મંગળનું ગોચર તમારા માટે નોકરી અને કરિયરની દ્રષ્ટિએ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન ખોટા કામો કરવાથી બચો. લોભની સ્થિતિ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. બીજાની ટીકા કરવાનું ટાળો. લવ પાર્ટનરનો સહયોગ મળશે. વિવાહિત જીવનમાં મધુરતા રહેશે.સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

વૃષભ રાશિ (Taurus)

મંગળનું ગોચર  વૃષભ રાશિના લોકો માટે કેટલાક મામલામાં સારા સંકેત આપી રહ્યું  છે. આવક વધી શકે છે. જો તમે કોઈ નવું કામ શરૂ કરવા માંગો છો તો તેના માટે સમય સારો છે. પ્લાનિંગ અને કામ કરવાથી તમને સારા પરિણામ મળશે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો. ક્રોધ અને અહંકારથી દૂર રહો, નહીંતર તમારે ભોગવવું પડી શકે છે. વિવાદની સ્થિતિ ટાળો. વિવાદ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. માન-સન્માન વધશે. મંગળ ગોચર કરિયર માટે સારો સાબિત થશે. નવી નોકરીની શોધ પૂર્ણ થઈ શકે છે.

મકર (Capricorn)

 મકર  રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. મંગળના કારણે સ્વભાવમાં પરિવર્તન આવી શકે છે. સ્વભાવે નમ્ર બનો. મધુર વાણી વાપરો. ધનહાનિ થઈ શકે છે. પૈસાના રોકાણમાં સાવધાની રાખો. ઉતાવળથી નુકસાન થઈ શકે છે. વિવાહિત જીવનમાં મુશ્કેલી આવી શકે છે. જીવનસાથી સાથે વિવાદ અને તણાવ થઈ શકે છે. આને ટાળવાનો પ્રયાસ કરો. વિદ્યાર્થીઓને લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. શાંતિ રાખો. વડીલોનું સન્માન કરો. ખોટી સોબતથી બચો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

Embed widget