શોધખોળ કરો

વર્ષ 2022ની શરૂઆતમાં આ 6 રાશિને થશે ભારે નુકસાન, જાણો રાહુના રાશિ પરિવર્તનની શું થશે અસર

શનિ બાદ રાહુને સૌથી ધીમો ગ્રહ માનવામાં આવે છે. રાહુ દોઢ વર્ષ સુધી કોઇ પણ રાશિમાં રહે છે. રાહુનુ રાશિ પરિવર્તન એપ્રિલ 2022માં થવા જઇ રહ્યું છે.

રાહુનું રાશિ પરિવર્તન:વર્ષ  2021ના હવે થોડા દિવસ જ બાકી છે. 2022ના ન્યૂ ઇયરને નવા સંકલ્પ અને લક્ષ્યો સાથે દરેક લોકો આવકારવા તૈયાર છે. દરેક લોકો એ જાણવા માટે ઉત્સુક હોય છે કે આવનાર વર્ષ કેવું જશે. ખાસ કરીને નવા વર્ષમાં રાહુનું રાશિ પરિવર્તન 6 રાશિઓને અસર કરશે. 

શનિ બાદ રાહુને સૌથી ધીમો ગ્રહ માનવામાં આવે છે. રાહુ દોઢ વર્ષ સુધી કોઇ પણ રાશિમાં રહે છે. રાહુનુ રાશિ પરિવર્તન એપ્રિલ 2022માં થવા જઇ રહ્યું છે. આ રાશિ પરિવર્તન કઇ રાશિ માટે અશુભ સંકેત આપે છે. કઇ રાશિ પર વિપરિત તેની અસર પડશે જાણીએ..

મેષરાશિ
રાહુના રાશિ પરિભ્રમણના કારણે મેષરાશિના જાતકોને વ્યવસાયમાં નુકસાન થઇ શકે છે. વાણીમાં કડવાશ આવી શકે છે અને તેના કારણે આપને નજીકના સંબંધો બગડી શકે છે. 

વૃષભ રાશિ
રાહુ ઉતરાર્થમાં રહેશે, રાહુના રાશિ પરિવર્તનના કારણે બિનજરૂરી ખર્ચમાં વધારો થઇ શકે છે. વર્ષની શરૂઆતમાં નિર્ણયો સમજી વિચારીને લેવા નહિતો વધુ નુકસાન વેઠવું પડશે.

કર્ક રાશિ
રાહુના રાશિ પરિવર્તનના કારણે કર્ક રાશિને નોકરીમાં કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડશે. રાહુ દસમા ભાવમાં છે. જો કે નોકરી બદલવા ઇચ્છતા હો તો આ સમય દરમિયાન સારી ઓફર મળી શકે છે. નોકરીમાં સ્થાન પરિવર્તનની પણ શક્યતા રહેશે. 

કન્યા રાશિ
રાહુ 2022માં નવમા ભાવમાં ગોચર કરશે. આ વર્ષમાં આપના શરીરને ઇજા થઇ શકે છે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. ઉચ્ચ અધિકારી સાથે વિવાદથી બચવું

વૃશ્ચિક રાશિ
આ રાશિના જાતકોને જીવન સાથી સાથે વાદ વિવાદ થઇ શકે છે. આ સમયમાં વાદ વિવાદથી બચવું, રાહુ સાતમા ભાવ જીવન સાથીમાં ગોચર કરશે. જેથી જીવનસાથી સાથેના સંબંધો વણસી શકે છે. 
ધનુ રાશિ
આપના માટે પણ રાહુનું રાશિ પરિવર્તન શૂભ સંકેત નથી આપતું. આપને 2022માં કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ સમય પ્રતિકૂળ રહેશે.  વર્ષના શરૂઆતમાં રાહુ છઠ્ઠા ભાવમાં ગોચર કરે છે. જેના કારણે વર્ષના પ્રારંભે  સમય પ્રતિકૂળ રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
ટેસ્ટ બાદ હવે ODI કેપ્ટન તરીકે પણ રોહિતનું પત્તું કપાશે! જાણો કોણ હશે નવો કેપ્ટન, BCCI એ પણ....
ટેસ્ટ બાદ હવે ODI કેપ્ટન તરીકે પણ રોહિતનું પત્તું કપાશે! જાણો કોણ હશે નવો કેપ્ટન, BCCI એ પણ....
Embed widget