શોધખોળ કરો

આજનું રાશિફળઃ આજે છે પાપમોચની એકાદાશી, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Today Horoscope: આજનો દિવસ વિશેષ છે. ચંદ્ર મકર રાશિમાં વિરાજમાન છે. આજે કેટલીક રાશિના જાતકોએ જોબ, બિઝનેસ અને ધન મામલે વિશેષ સાવધાની રાખવાની જરૂર છે.

આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજના દિવસે ફાગણ વદ  અગિયારસની તિથિ છે. આ એકાદશીને પાપમોચની એકાદશી  પણ કહે છે. આજનો દિવસ વિશેષ છે. ચંદ્ર મકર રાશિમાં વિરાજમાન છે. આજે કેટલીક રાશિના જાતકોએ જોબ, બિઝનેસ અને ધન મામલે વિશેષ સાવધાની રાખવાની જરૂર છે.

Today Horoscope (આજનું રાશિફળ)

મેષ  (અ.લ.ઇ.) આજના દિવસે સામાજિક કાર્યોમાં સક્રિયતા વધારજો. કાર્યસ્થળ પર તમારી ક્ષમતાનો પૂરો ઉપયોગ કરશો. ઘર કે ઓફિસની ગુપ્ત વાતને લઈ સાવધાન રહેશે.

વૃષભ (બ.વ.ઉ.) :  આજના દિવસે અચાનક યાત્રા કરવી પડી શખે છે. લાંબા સમયથી અટકેલ મુશ્કેલ કામ પૂરા થતાં રાહત અનુભવશો. ડિહાઇડ્રેશનથી બચવા વધારે પાણી પીજો.

મિથુન  (ક.છ.ઘ.) આજે ટીમની જરૂરિયાત જોતો ઓફિશિયલ કાર્યોને વધારે સમય આપજો. પરિવારમાં ચર્ચા કરીને નિર્ણય લેવો લાભદાયી રહેશે.  

કર્ક  (ડ.હ.) આજે ખુદને પૂરી રીત સંયમિત રાખજો. એક્સપોર્ટના કારોબાર કરનારા માટે દિવસ શુભ રહેશે. પરિવારની નજીકની જરૂરિયાતો જોતા સજાગતા રાખવી પડશે.

સિંહ  (મ.ટ.)  આજના દિવસે ફોક્સ વધારવું પડશે. પરિણામની ચિંતા વગર સોંપવામાં આવેલી જવાબદારીથી કામ કરશો તો સફળતા મળશે. પરિવારમાં તમારા નિર્ણયના કારણે સન્માન મળશે.

કન્યા  (પ.ઠ.ણ.)  આજનો દિવસ મન પૂરી રીતે રચનાત્મક કાર્યોમાં લાગશે. આ સ્થિતિમાં ખુદને કલાત્મક કાર્યોમાં સાંખળવું લાભદાયી રહેશે. ઘરમાં ખાલી સમયમાં પરિવારજનો સાથે ગપશપ અને મોજ મસ્તી કરડો.

તુલા   (ર.ત.)  આજના દિવસે વિરોધી તમારી સફળતાથી અંજાઈને ષડયંત્ર રચી શકે છે. સડક પર ચાલતી વખતે સતર્ક રહેજો. વાહન દુર્ઘટનાની આશંકા છે. જેનાથી ગંભીર ઈઝા પણ પહોંચી શકે છે.

વૃશ્ચિક (ન.ય.)  આજના દિવસે કામકાજમાં પડકારનો સામનો કરવો પડી શકે છે. ઓફિશિયલ કામકાજમાં વિવાદ વધતાં અસર કામ પર પડી શકે છે. ઘરની સુખ શાંતિ માટે કારણ વગરની વાતો પર વિવાદ ન કરો.

ધન  (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે કોઈ મુશ્કેલીમાંથી બહાર નીકળવા નજીકના પરિવારજનોનું માર્ગદર્શન મહત્વપૂર્ણ રહેશે. પરિવાર માં કોઈ માંગલિક કાર્યમાં સામેલ થવાનો મોકો મળી શકે છે.

મકર  (ખ.જ.)  આજના દિવસે સમાજ સેવા સાથે સંકળાયેલા લોકોનું માન સન્માન વધશે. જાહેર જીવનમાં રહેતા લોકોએ સમાજસેવા પ્રત્યે સજાગ રહેવાની જરૂર છે.  પરિવારમાં સંવાદહીનતા વધી શકે છે. તમારા પ્રયાસથી પરિવારમાં શાંતિ બની રહેશે.

કુંભ  (ગ.શ.ષ.સ.)  આજે ઓફિસમાં દિવસ સામાન્ય રહેશે. દાંપત્ય સંબંધોમાં સુધારો આવશે. કોઈ મુદ્દા પર બીજાને સન્માન આપવાથી મધુરતા વધશે.

મીન (દ.ચ.ઝ.થ) આજે આત્મકેન્દ્રીત રહીને મૂળ સિદ્ધાંત પર અડગ રહેજો. ઓફિશિયલ કામકાજમાં રૂકાવટનો સામનો કરવો પડી શકે છે. પારિવારિક વિવાદના કારણે પરેશાન થશો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget