શોધખોળ કરો

રાહુ 18 વર્ષ પછી મેષ રાશિમાં મંગળ પ્રવેશ કરશે, આ 4 રાશિઓની વ્યક્તિને થશે ધન લાભ, આવકમાં વૃદ્ધિ થવાની શક્યતા

Rahu Gochar 2022: રાહુનો મેષ રાશિમાં પ્રવેશ લગભગ 18 વર્ષ પછી થવા જઈ રહ્યો છે. જાણો કઈ રાશિ પર આ સંક્રમણનો શુભ પ્રભાવ પડશે.

Rahu Rashi Parivartan 2022: રાહુ હંમેશા ઊંધી ગતિ કરે છે. એટલે કે તે તેની આગળની રાશિમાં નથી પરંતુ પાછલી રાશિમાં પરિભ્રમણ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ગ્રહના રાશિ પરિવર્તનની અસર તમામ લોકો પર પડે છે. તે શનિ પછી સૌથી ધીમી ગતિ ધરાવતો ગ્રહ છે. તે લગભગ દોઢ વર્ષ સુધી એક રાશિમાં સંક્રમણ કરે છે. હાલમાં રાહુ વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યો છે જે 12મી એપ્રિલે મેષ રાશિમાં પ્રવેશ કરશે. આપને મને જણાવી દઇએ કે, આ રાશિમાં રાહુનો પ્રવેશ લગભગ 18 વર્ષ પછી થવા જઈ રહ્યો છે. જાણો કઈ રાશિ પર કેવો પ્રભાવ પડશે.

મિથુન- રાહુનું સંક્રમણ બુધ ગ્રહની રાશિ માટે શુભ સાબિત થશે. તમારી વાતચીત કરવાની ક્ષમતા વધશે. તમે દરેક કાર્યમાં તમારો પૂરો સહયોગ આપશો. અચાનક ધન મળવાની સંભાવના છે. આવકમાં વધારો થવાની સંભાવના છે. ઘણા માધ્યમો દ્વારા પૈસા કમાઈ શકાશે, રોકાણ કરવા માટે સારો સમય છે. આ સમયગાળામાં પ્રોપર્ટીના મામલામાં સારી સફળતા મળી શકે છે. ભાગ્યનો વિજય થશે.

કર્કરાશિ-ચંદ્રમા આ રાશિનો સ્વામી ગ્રહ છે. આ રાશિવાળા માટે આ ગોચર શુભતા પ્રદાન કરશે. કરિયરમાં પ્રગતિ થશે. નવા વિકલ્પો ખૂલશે, નોકરીના સારી ઓફર મળી શકે છે. નોકરી કરતા લોકો માટે ઉત્તમ સમય.

તુલા: આ રાશિના જાતકોને દરેક કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે. પૈસા સંબંધિત કોઈ સમસ્યા નહીં આવે. દરેક કામમાં ભાગ્યનો પૂરો સાથ મળશે. ધંધામાં પણ નફો મેળવવાની ઘણી તકો મળશે. નાણાકીય સ્થિતિ પહેલા કરતા ઘણી સારી રહેશે. જેઓ સારી નોકરી શોધી રહ્યા છે તેઓને આ સમયગાળા દરમિયાન ઘણી સારી ઑફર્સ મળી શકે છે.

વૃશ્ચિક રાશિ- આ રાશિના લોકો માટે રાશિ પરિવર્તન શુભ સાબિત થશે. નોકરીમાં પ્રમોશનની તકો દેખાઈ રહી છે. વાહન સુખ પ્રાપ્ત થઈ શકે છે. કોઈ જૂના રોકાણથી સારો નફો મળવાની સંભાવના છે. આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થશે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે. નવો વ્યવસાય શરૂ કરવા માટે પણ સમય અનુકૂળ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં મૃતક તપન પરમારની નીકળી અંતિમ યાત્રા, ભાજપના નેતાઓ પણ જોડાયાAnil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલોBhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો

ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ

Embed widget