શોધખોળ કરો

Ram Navami 2023: રામનવમીના અવસરે વિવાહ સંબંધિત સમસ્યાને દૂર કરવા કરો રામચરિતની આ ચોપાઈનો પાઠ

જો કોઈ દુશ્મન તમને પરેશાન કરી રહ્યો હોય તો રામ નવમીના દિવસે આ ચોપાઈનો પાઠ કરો. આમ કરવાથી શત્રુ જલ્દી જ નાશ પામે છે.

Ram Navami 2023:આજે રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. રામનવમીના દિવસે લોકો વ્રત રાખે છે, કન્યા પૂજન કરે છે અને હવન કરે છે. આ સાથે આ દિવસે ભગવાન રામની જન્મજયંતિ પણ ઉજવવામાં આવે છે, તેથી તેને રામ નવમી પણ કહેવામાં આવે છે. રામ નવમીના શુભ અવસર પર દેશભરના તમામ રામ મંદિરોમાં ભગવાન રામની પૂજા કરવામાં આવે છે. તેમજ રામાયણ અને રામચરિતમાનસનો પાઠ કરવામાં આવે છે. રામચરિતમાનસના કેટલાક સૂત્રો ખૂબ પ્રભાવશાળી માનવામાં આવે છે. કહેવાય છે કે રામચરિતમાનસના  પાઠ કરવાથી અનેક જન્મોના પાપોમાંથી મુક્તિ મળે છે.

મનોકામનાની પૂર્તિ માટે

જો તમારા મનમાં કોઈ પણ પ્રકારની ઈચ્છા હોય તો તેને પૂર્ણ કરવા માટે રામચરિતમાનસના આ સૂત્રનો 108 વાર જાપ કરો.

કવન સો કાજ મુશ્કેલ જગ માહી।

જો નહી હોઇ તાત તુમ  પાહીં

પૈસા મેળવવા માટે।

ધન સંકટને દૂર કરવા

જો તમે ધન મેળવવા ઈચ્છતા હોવ તો રામચરિત માનસના આ સૂત્રનો જાપ કરો. એવું માનવામાં આવે છે કે આનાથી પૈસા મળવાના વિકસ્પ વધે છે.

જો સકામ નર સુનહિં જે  ગાવહિં

સુખ સંપત્તિ નાનવિધ પાવહિં ।

વિવાહ સંબંધી સમસ્યા દૂર કરવાના ઉપાય

વિવાહ સંબંધી સંકટ

જો તમારા લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે. સંબંધો વારંવાર તૂટી રહ્યા છે, તો રામચરિતમાનસની આ ચોપાઇનો  પાઠ કરો. તેનાથી લગ્ન સંબંધિત સમસ્યા દૂર થાય છે.

તબ જન પાઇ બસઇ આયસુ બ્યાહ સાજ સંવારિ કૈ

માંડવી,ઋતકી, રતિ, ઉર્મિલા, કુંઅરિ લર્ઇ હંકારી કૈ !!

મુશ્કેલીમાંથી બહાર આવવા માટે

રામનવમીના દિવસે રામચરિતમાનસની આ ચોપાઈનો 108 વાર જાપ કરો. આમ કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ તમારાથી દૂર રહેશે.

દિન દયાલુ વિરદ સંભારી

હરહૂ નાથ મમ  સંકટ ભારી ।

દુશ્મનનો નાશ કરવા માટે

જો કોઈ દુશ્મન તમને પરેશાન કરી રહ્યો હોય તો રામ નવમીના દિવસે આ ચોપાઈનો પાઠ કરો. આમ કરવાથી શત્રુ જલ્દી જ નાશ પામે છે.

બયરૂ ન કર કાહૂ સન કોઇ

રામપ્રતાપ વિષમતા ખોઇ

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

Mantras For Navagraha: બુધ સહિતના નબળા ગ્રહ માટે ક્યાં મંત્રોના જાપ કરવો, જાણો નવગ્રહના મંત્રો
Mantras For Navagraha: બુધ સહિતના નબળા ગ્રહ માટે ક્યાં મંત્રોના જાપ કરવો, જાણો નવગ્રહના મંત્રો
Navratri 2026: નવરાત્રિનું આજે આઠમું નોરતું, જાણો મહાગૌરીની પૂજાનું વિધિ વિધાન અને મંત્ર
Navratri 2026: નવરાત્રિનું આજે આઠમું નોરતું, જાણો મહાગૌરીની પૂજાનું વિધિ વિધાન અને મંત્ર
Horoscope 2026: રવિવારનો દિવસ આ રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો 12 રાશિનું રાશિફળ
Horoscope 2026: રવિવારનો દિવસ આ રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો 12 રાશિનું રાશિફળ
તુલા સંક્રાંતિ 2026: સૂર્ય બદલશે પોતાની ચાલ, નોકરીથી અંગત જીવન સુધી તમામ 12 રાશિનું રાશિફળ
તુલા સંક્રાંતિ 2026: સૂર્ય બદલશે પોતાની ચાલ, નોકરીથી અંગત જીવન સુધી તમામ 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
Nestle અને HUL ના પ્રોડક્ટ્સ ખાતા હોય તો સાવધાન, Horlicks થી Nescafe ની પ્રોડક્ટ સામે ઉઠ્યા સવાલો
Nestle અને HUL ના પ્રોડક્ટ્સ ખાતા હોય તો સાવધાન, Horlicks થી Nescafe ની પ્રોડક્ટ સામે ઉઠ્યા સવાલો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
Embed widget