શોધખોળ કરો

Shani Drishti Effect: આ ત્રણ રાશિ પર પડી શકે છે શનિની શુભ દષ્ટિ, થશે પ્રગતિ, મળશે બંપર લાભ

Shani Shubh Drishti: આ સમયે, શનિની શુભ દસમી દ્રષ્ટિ કુંભ રાશિમાંથી વૃશ્ચિક રાશિ પર પડી રહી છે. જ્યારે શુક્ર ગ્રહ વૃશ્ચિક રાશિ પર સાતમી દષ્ટી છે. કેટલીક રાશિઓને શનિની દશમી દ્રષ્ટિનું શુભ પરિણામ મળશે.

Shani Shubh Drishti: આ સમયે, શનિની શુભ દસમી દ્રષ્ટિ કુંભ રાશિમાંથી વૃશ્ચિક રાશિ પર પડી રહી છે. જ્યારે શુક્ર ગ્રહ વૃશ્ચિક રાશિ પર સાતમી દષ્ટી  છે. કેટલીક રાશિઓને શનિની દશમી દ્રષ્ટિનું શુભ પરિણામ મળશે.

સૂર્યના પુત્ર શનિદેવને ન્યાયના દેવતા કહેવાય છે. તે દરેક વ્યક્તિને તેના કર્મ પ્રમાણે ફળ આપે છે. શનિદેવની કૃપાથી વ્યક્તિ જીવનમાં ઘણી પ્રગતિ કરે છે.

જો કુંડળીમાં શનિ અશુભ હોય તો વ્યક્તિને જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. શનિના શુભ અને અશુભ બંને પાસાઓ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હાલમાં શનિ કુંભ રાશિમાં છે.

11 એપ્રિલથી કુંભ રાશિમાંથી વૃશ્ચિક રાશિ પર શનિનું દશમી દષ્ટિ પડી રહ્યી છે. જ્યારે શુક્ર ગ્રહની વૃશ્ચિક રાશિ પર તેની સાતમી દષ્ટી પડી રહી છે.  કેટલીક રાશિઓને શનિની દશમી દ્રષ્ટિનો શુભ લાભ મળવાનો છે. શનિની કૃપાથી આ રાશિના જાતકોને બમ્પર લાભ મળવાનો છે.

વૃષભઃ- શનિની દ્રષ્ટિ વૃષભના કર્મ ઘર પર છે. આ રાશિના જાતકોને શનિની દસમી દ્રષ્ટિનું શુભ ફળ મળશે. શનિદેવની કૃપાથી તમે જે પણ કાર્ય કરશો તેમાં સફળતા મળશે. તમારું લગ્નજીવન સુખી રહેશે. જો તમે વ્યવસાય સાથે જોડાયેલા છો તો તમને ભાગીદારીમાં લાભ મળશે.

 વૃષભ રાશિના જાતકોની કારકિર્દીમાં ઉન્નતિની સંભાવના છે. તમારી રચનાત્મક ક્ષમતામાં પણ સુધારો થશે જેના કારણે તમને લાભ મળશે. પ્રભાવશાળી અને મહત્વપૂર્ણ લોકો સાથે પરિચય વધશે. સામાજિક કાર્યોમાં ભાગ લેવાની સારી તક મળશે.

સિંહ રાશિઃ- સિંહ રાશિના લોકોને પણ શનિની દશમી દ્રષ્ટિનો લાભ મળવાનો છે. આ સમયગાળા દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે અને વ્યવસાયમાં પ્રગતિ થશે. કલાના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય ઘણો સારો રહેવાનો છે.

સિંહ રાશિના લોકોના સ્વાસ્થ્યમાં પહેલા કરતા સુધારો થશે. ભાઈ-બહેનોનો પણ સહયોગ મળશે. કાર્યસ્થળ પર તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ થશો. શનિની કૃપાથી જલ્દી જ કોઈ સમાચાર મળી શકે છે.

કુંભઃ- શનિની દસમી દ્રષ્ટિ કુંભ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે. કુંભ રાશિના જાતકોને વેપારમાં લાભ મળવાનો છે. જો તમે લાંબા સમયથી નોકરીની શોધમાં હતા, તો તમારી શોધ પણ ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહી છે. તમારા પ્રમોશનની પણ શક્યતાઓ છે.

કુંભ રાશિના લોકોને આર્થિક લાભ થશે. જીવનમાં આવનારી ઘણી આર્થિક મુશ્કેલીઓમાંથી તમે છૂટકારો મેળવી શકશો. આજે સમજી વિચારીને નિર્ણય લઈ શકશો. શનિની કૃપાથી તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. તમે કોઈ નવું કામ પણ શરૂ કરી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surya Grahan 2026: મંગળના આર્દા નક્ષત્રમાં પ્રવેશ, આ ત્રણ રાશિને થશે લાભ
Surya Grahan 2026: મંગળના આર્દા નક્ષત્રમાં પ્રવેશ, આ ત્રણ રાશિને થશે લાભ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
સૂર્ય ગ્રહણ 2026: મંગળનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓને થશે સૌથી મોટો ફાયદો
સૂર્ય ગ્રહણ 2026: મંગળનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓને થશે સૌથી મોટો ફાયદો
Rashifal 8 August 2026: કર્ક સહિત આ 6 રાશિને આજે કિસ્મતનો મળશે સાથ, જાણો 12 રાશિનું રાશિફળ
Rashifal 8 August 2026: કર્ક સહિત આ 6 રાશિને આજે કિસ્મતનો મળશે સાથ, જાણો 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
Embed widget