શોધખોળ કરો

Shaniwar Ke Upay: શનિવારે કરો આ 5 ઉપાય, શનિદેવ ખોલી દેશે બંધ કિસ્મતના દ્વાર

Shaniwar Ke Upay: શનિવારે શનિદેવની પૂજા કરવાનો નિયમ છે. શનિદેવની વિધિવત પૂજા કરવાથી શનિદેવ જીવનની તમામ પરેશાનીઓ દૂર કરે છે.

Shaniwar Ke Upay: શનિવારે શનિદેવની પૂજા કરવાનો નિયમ છે. શનિદેવની વિધિવત પૂજા કરવાથી શનિદેવ જીવનની તમામ પરેશાનીઓ દૂર કરે છે.

શનિવાર ભગવાન શનિદેવને સમર્પિત છે. આ દિવસે શનિદેવની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. જેના કારણે શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ પરેશાનીઓ દૂર કરે છે. જ્યોતિષમાં શનિદેવને કલિયુગના ન્યાયાધીશ કહેવામાં આવે છે. તે લોકોને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે. એટલા માટે દરેક વ્યક્તિ શનિદેવને પ્રસન્ન કરવા માંગે છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારના દિવસે અવશ્ય કરવા આ ઉપાય. આ ઉપાયો કરવાથી ભગવાન શનિ પ્રસન્ન થાય છે અને તમારા જીવનની તમામ પરેશાનીઓ દૂર કરે છે.

શનિવારે કરો આ 5 ઉપાય

  • શનિવારે પીપળના 11 પાંદડાની માળા બનાવો.  આ માળા શનિ મંદિરમાં જઇને  શનિદેવને અર્પણ કરો. માળા અર્પણ કરતી વખતે 'ઓમ શ્રી હ્રીં ષમ શનિશ્ચરાય નમઃ' મંત્રનો જાપ કરતા રહો. તેનાથી કોર્ટની તમામ સમસ્યાઓનો ઉકેલ આવશે.
  • શનિવારે પીપળના ઝાડની પ્રદક્ષિણા કરતી વખતે કાચા કપાસનો દોરો સાત વાર વીંટાળવો. પરિક્રમા કરતી વખતે શનિદેવનું ધ્યાન રાખો. આમ કરવાથી પ્રગતિ થશે.
  • વિવાહિત જીવનને સુખી બનાવવા માટે શનિવારે પીપળના ઝાડ પાસે થોડા કાળા તલ અર્પણ કરવા જોઈએ. તે પછી પીપળના મૂળમાં પણ જળ ચઢાવો.
  • શનિવારે એક કાળો કોલસો લો અને તેને વહેતા પાણીમાં ફેંકી દો. તેમજ 'શં શનિશ્ચરાય નમઃ' મંત્રનો જાપ કરો. તેનાથી નોકરી મેળવવામાં સફળતા મળશે અને આવકમાં વધારો થશે.
  • પુષ્પા નક્ષત્ર દરમિયાન શનિવારે પાણી લો. તેમાં થોડી ખાંડ નાખો. આ પાણી પીપળના ઝાડના મૂળમાં ચઢાવો. સાથે જ 'ઓમ હ્રીં શ્રી શનિશ્ચરાય નમઃ' મંત્રનો જાપ કરો. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.
  • શનિવારના દિવસે શનિ દેવતના તેલ અર્પણ કરવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિના આશિષ આપે છે.
  • શનિ દેવની કૃપા મેળવાવ માટે સત્કર્મ કરો. દીન દુખિયાની સેવા કરો. વૃદ્ધની સેવા કરો. રોગીષ્ટની સેવા કરો, ગાય અને કૂતરાને ખવડાવો, આ તમામ કર્મથી શનિની કૃપા મળે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

Navratri 2026: નવરાત્રિના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા આરાધનાનું વિધાન,જાણો મહત્વ અને મંત્ર
Navratri 2026: નવરાત્રિના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા આરાધનાનું વિધાન,જાણો મહત્વ અને મંત્ર
નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ કરતી વખતે આ ભૂલો ટાળો, જાણો નિયમ અને મહત્વ
નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ કરતી વખતે આ ભૂલો ટાળો, જાણો નિયમ અને મહત્વ
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
Embed widget