શોધખોળ કરો

7 ઓગસ્ટ સુધીનો સમય આ ત્રણ રાશિ માટે છે શુભ, શુક્રનું રાશિ પરિવર્તન કરી દેશે માલામાલ

વૈદિક જ્યોતિષમાં શુક્ર ગ્રહને પ્રેમ, પ્રણય, વૈવાહિક સુખ, સૌંદર્ય, કલા, સુખ, વૈભવ. શુક્રનું રાશિ પરિવર્તનનો સમયગાળો 23 દિવસનો છે. તે 23 દિવસ સુધી મિથુન રાશિમાં રહેશે. તે પછી 7 ઓગસ્ટે તે મિથુન રાશિ છોડીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે.

Shukra gochar :વૈદિક જ્યોતિષમાં શુક્ર ગ્રહને પ્રેમ, પ્રણય, વૈવાહિક સુખ, સૌંદર્ય, કલા, સુખ, વૈભવ. શુક્રનું રાશિ પરિવર્તનનો  સમયગાળો 23 દિવસનો છે. તે 23 દિવસ સુધી મિથુન રાશિમાં રહેશે. તે પછી 7 ઓગસ્ટે તે મિથુન રાશિ છોડીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે. આ રીતે શુક્ર ગ્રહ 23 દિવસ પછી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. શુક્રનું ગોચર  આ ત્રણ રાશિઓનું ભાગ્ય બદલી નાખશે. આ સમય દરમિયાન તેમને ખૂબ પૈસા મળશે.

 મિથુન રાશિ

શુક્રનું સંક્રમણ મિથુન રાશિના લોકો માટે શુભ સાબિત થશે. જે લોકો તેમની કારકિર્દી શરૂ કરવા માંગે છે. આ સમય તેમને ઘણી તકો આપશે. જે લોકો નવું કામ શરૂ કરવા ઈચ્છે છે. તેઓ શરૂ કરી શકે છે. તેમને સફળતા મળશે. ભાગીદારીના કામમાં પણ સફળતા મળવાની સંભાવના છે. અટવાયેલા પૈસા પણ પાછા મળી શકે છે.

કન્યા રાશિ

 આ રાશિના લોકો માટે પણ આ સમય શુભ રહેશે. વેપારીઓના નફામાં વધારો થશે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. કરિયરમાં ઘણી તકો મળશે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે. શત્રુઓનો પરાજય થશે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. મા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે.

તુલા રાશિ

 નોકરીમાં પ્રમોશનની પ્રબળ તકો છે. તમને ઇન્ક્રીમેન્ટનો લાભ મળશે. વેપાર સારો રહેશે. નવી નોકરી માટે ઓફર આવી શકે છે. પૈતૃક સંપત્તિમાંથી પણ લાભ મળવાની પ્રબળ સંભાવના છે. જો તમે વિદેશ જવાનું વિચારી રહ્યા છો તો આ સપનું પૂરું થઈ શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

Shardiya Navratri 2026: 11 ઓક્ટોબરે શારદિય નવરાત્રિનો થશે પ્રારંભ, જાણો ઘટસ્થાપનનું શુભ મૂહૂર્ત
Shardiya Navratri 2026: 11 ઓક્ટોબરે શારદિય નવરાત્રિનો થશે પ્રારંભ, જાણો ઘટસ્થાપનનું શુભ મૂહૂર્ત
Today's Horoscope: સર્વ પિત્તૃ અમાસનો દિવસ આ રાશિને ફળશે, પિત્તૃના મળશે આશિષ, જાણો રાશિફળ
Today's Horoscope: સર્વ પિત્તૃ અમાસનો દિવસ આ રાશિને ફળશે, પિત્તૃના મળશે આશિષ, જાણો રાશિફળ
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
10 ઓક્ટોબરે શનિ અમાસ પર સૂર્ય-ચંદ્રની યુતિ, આ 3 રાશિ માટે કષ્ટકારી સમય, જાણો બચાવના ઉપાય
10 ઓક્ટોબરે શનિ અમાસ પર સૂર્ય-ચંદ્રની યુતિ, આ 3 રાશિ માટે કષ્ટકારી સમય, જાણો બચાવના ઉપાય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
Weather Update: દેશના આ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ

Embed widget