શોધખોળ કરો

Surya Guru Budh Rahu Yuti :22 એપ્રિલ થશે આ 5 રાશિનો ભાગ્યદય, થશે ધનલાભ, દરેક ક્ષેત્રમાં મળશે અપાર સફળતા

Surya Guru Budh Rahu Yuti : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 22 એપ્રિલનો દિવસ દરેક રાશિના લોકો માટે ખાસ રહેવાનો છે. કારણ કે આ દિવસે ગુરુના ગોચરને કારણે કેટલીક રાશિઓને બમ્પર લાભ મળવાનો છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 17 જાન્યુઆરીએ શનિએ પોતાની રાશિ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો. હાલમાં તે આ રાશિમાં બેઠો છે. આ સાથે રાહુ ગ્રહ મેષ રાશિમાં અને કેતુ તુલા રાશિમાં બેઠો છે. પરંતુ આગામી 22 એપ્રિલે ગુરુ  પણ મેષ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે, તેથી ગજલક્ષ્મી યોગ બની રહ્યો છે. આ સાથે સૂર્ય અને ગુરુના સંયોગથી પ્રતિયુતિ અથવા નવમ-પંચમ યોગની રચના થઈ રહી છે અને બુધ અને સૂર્યના સંયોગથી બુધાદિત્ય યોગ રચાય છે. ઘણા બધા ગ્રહોનું એકસાથે ચાલવું ઘણી રાશિઓ માટે અપાર ખુશીઓ લાવશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 22 એપ્રિલ 2023ના રોજ સવારે 3.33 કલાકે ગુરુ બૃહસ્પતિ મીન રાશિમાંથી બહાર આવીને કમજોર અવસ્થામાં મેષ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. પરંતુ 27મી એપ્રિલે ગુરુનો ઉદય થશે. જાણો કઈ રાશિના જાતકોને મળશે બમ્પર લાભ.

મેષ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુ, સૂર્ય, ગુરુ અને બુધનો સંયોગ આ રાશિના પ્રથમ ઘરમાં થઈ રહ્યો છે. આવા દુર્લભ સંયોગ. આ રાશિના જાતકને  સમૃદ્ધ બનાવી શકે છે. દરેક ક્ષેત્રમાં સફળતા મળવાથી માન-સન્માન વધશે. આ સાથે, કાર્યસ્થળ પર તમારું કામ જોઈને, પ્રમોશન અથવા ઇન્ક્રીમેન્ટ થઈ શકે છે.     

મિથુન

આ રાશિમાં રાહુ, સૂર્ય, બુધ અને ગુરુ 11માં ભાવમાં સંયોજિત છે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને પણ વિશેષ લાભ મળવાના છે. વ્યવસાયમાં અપાર સફળતા સાથે, વધુ ધન લાભ થશે. રોકાણ સારું સાબિત થઈ શકે છે. પ્રવાસ પર જવાની યોજના બની શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે.

સિંહ

આ રાશિમાં નવમા ભાવમાં ગ્રહોની યુતિ થઈ રહી છે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોનું ભાગ્ય સંપૂર્ણ રીતે તેમની સાથે રહેશે. દરેક ક્ષેત્રમાં સફળતા સાથે પ્રગતિ થશે. અટકેલા પૈસા પાછા મળશે. તેની સાથે જ તમને દેવાથી મુક્તિ મળશે. વિવાહિત જીવનમાં પણ ખુશીઓ આવશે.

મકર

આ રાશિમાં ચોથા ભાવમાં આ યોગ બની રહ્યો છે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને આર્થિક અને માનસિક શક્તિ પ્રાપ્ત થશે. ઘણા વાહનો, જમીન વગેરીની ખરીદી કરી શકો છો. નોકરીમાં પ્રમોશન મળશે

મીન

આ રાશિના બીજા  ભાવમાં યુતી થઇ રહી  છે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને આર્થિક લાભ થશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. કરિયરમાં નવી ઉડાન ભરી શકો છો. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકોને સફળતા મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget