શોધખોળ કરો

14 માર્ચ સુધી ધન સહિત આ રાશિ માટે છે શ્રેષ્ઠ સમય, ધનલાભની સાથે આપના અટકેલા કાર્ય પૂર્ણ થશે

13 ફેબ્રુઆરીના રોજ સવારે 03:26 કલાકે સૂર્ય મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કર્યો. . 14 માર્ચ સુધી આ રાશિમાં રહેશે. જેનો શુભ પ્રભાવ બારમાંથી 4 રાશિ પર પડશે, જેના કારણે 14 માર્ચ સુધી આ રાશિનો શુભ સમય રહેશે.

13 ફેબ્રુઆરીના રોજ સવારે 03:26 કલાકે સૂર્ય મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કર્યો. . 14 માર્ચ સુધી આ રાશિમાં રહેશે. ગુરુ સૂર્યની નજીક આવવાને કારણે, ગુરુ ગ્રહો 22 ફેબ્રુઆરીથી અસ્ત થશે અને 23 માર્ચે ઉદય થશે.જેનો શુભ પ્રભાવ બારમાંથી 4 રાશિ પર પડશે, જેના કારણે 14 માર્ચ સુધી આ રાશિનો શુભ સમય રહેશે.

સૂર્યના રાશિ પરિવર્તનને કારણે મેષ રાશિના લોકોની આવક વધી શકે છે. વૃષભ રાશિના લોકોનું માન-સન્માન વધી શકે છે. કન્યા રાશિના જાતકોને શત્રુઓ પર વિજય મળશે. આ રાશિના જાતકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થશે. ધન રાશિના લોકોને મહેનતનો લાભ મળશે. નોકરી-ધંધામાં પ્રગતિની તક મળશે. પ્રવાસના યોગ બનશે. સૂર્ય અને ગુરુનો શુભ યોગ લોકોના સ્વાસ્થ્યમાં સુધારો કરશે. કોઈ મોટી જવાબદારી મળવાના ચાન્સ રહેશે. શિક્ષણ સાથે સંકળાયેલા લોકો માટે સમય સાનુકૂળ છે. વિદ્યાર્થીઓના જીવનમાં નોંધપાત્ર ફેરફારો થઈ શકે છે.

મેષ રાશિ

 સૂર્ય તમારી રાશિના નવમા ભાવમાં એટલે કે ભાગ્યના ઘરથી ગોચર કરી રહ્યો છે. જેના કારણે તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. મેષ રાશિનો શાસક ગ્રહ મંગળ છે. મંગળ અને સૂર્યની મિત્રતાની ભાવનાથી તમને લાભ થશે.

વૃષભ રાશિ

 સૂર્ય તમારી રાશિના દસમા એટલે કે કર્મ ગૃહમાં ગોચર કરી રહ્યો છે. આ સમય દરમિયાન તમને નોકરીની નવી તકો મળી શકે છે. નવો વ્યવસાય શરૂ કરવા માટે સમય યોગ્ય છે. કામકાજમાં તમારી પ્રશંસા થઈ શકે છે.

મિથુન રાશિ

 મિથુન રાશિના જાતકોને સૂર્ય રાશિ પરિવર્તનનો લાભ મળશે. સૂર્યએ તમારી રાશિના અગિયારમા એટલે કે આવકના ઘરમાં પ્રવેશ કર્યો છે. સૂર્ય સંક્રમણના સમયગાળા દરમિયાન તમારી આવકમાં વધારો થવાની સંભાવના રહેશે.

મકર રાશિ

 સૂર્ય રાશિ પરિવર્તન મકર રાશિના લોકો માટે ફાયદાકારક રહેશે. આ દરમિયાન સૂર્ય તમારી રાશિના બીજા ભાવમાં એટલે કે સંપત્તિમાં ગોચર કરી રહ્યો છે. આવકમાં વધારો થશે. રોકાયેલા નાણાં પરત મળી મળી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget