શોધખોળ કરો

Swapna Shastra: શું આપને પણ સપનામાં દેખાઇ છે આ 4 વસ્તુઓ,આવનાર મુસીબતના છે સંકેત

સ્વપ્નશાસ્ત્રમાં દરેક સપનાની વિસ્તારથી વ્યાખ્યા કરવામાં આવી છે. કેટલાક સપના ભવિષ્યમાં આવનાર ઘટનાના સંકેત આપે છે.

Swapna Shastra: સ્વપ્નશાસ્ત્રમાં દરેક સપનાની વિસ્તારથી વ્યાખ્યા કરવામાં આવી છે. કેટલાક સપના ભવિષ્યમાં આવનાર ઘટનાના સંકેત આપે છે.

મોટાભાગના લોકોને સપના આવતા હોય છે. સપના શાસ્ત્ર અનુસાર દરેક સપનાનો ચોક્કસ અર્થ હોય છે. કેટલાક સપના વ્યક્તિને યાદ રહે છે જ્યારે કેટલાક સપના સવારે ઉઠ્યા પછી ભૂલાઇ જાય છે. જેઓ તેમના સપનાને યાદ કરે છે તેઓને તેનો અર્થ જાણવાની ખૂબ ઈચ્છા હોય છે. સ્વપ્ન શાસ્ત્રમાં દરેક સ્વપ્નનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે.

આ સપના આપણને ભવિષ્યમાં થનારી ઘટનાઓની માહિતી આપે છે. જો તમારા સપનામાં પણ આ ચાર વસ્તુઓ જોવા મળે છે, તો તે કોઈ તોળાઈ રહેલી મુશ્કેલીનો સંકેત હોઈ શકે છે અને તમારે સાવચેત રહેવાની જરૂર છે.       

ઝાડની ડાળી કાપવાનું સ્વપ્ન

સ્વપ્નમાં તમારી જાતને ઝાડની ડાળી કાપતા જોવાનું સારું નથી માનવામાં આવતું. આ સ્વપ્ન સૂચવે છે કે,ભવિષ્યમાં આપ અથવા ઘરના કેટલાક વડીલો બીમાર થઈ શકે છે. આ સ્થિતિ એટલી ખરાબ થઈ શકે છે કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડી શકે છે. આવી સ્થિતિમાં ઘરના વડીલોનું ખાસ ધ્યાન રાખવું.

ભૂત સ્વપ્ન

કેટલાક લોકોના  સપનામાં  ભૂત પણ  આવે છે. જો કે સ્વપ્ન શાસ્ત્રો અનુસાર ભૂત-પ્રેતના સપનાનો પણ અર્થ હોય છે. આવા સ્વપ્ન જોવું એ કહે છે કે તમે અંદરથી અસ્વસ્થ છો અને કંઈકથી ડરી ગયા છો. તમે માનસિક રીતે સ્થિર નથી અને ગમે ત્યારે બીમાર પડી શકો છો.

સ્ત્રીનું ગીત

સ્ત્રીને સપનામાં  ગીત ગાતી જોવાનું અશુભ માનવામાં આવે છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, આ સ્વપ્ન કોઈ મોટા માર્ગ અકસ્માતનો સંકેત હોઈ શકે છે. જો તમને પણ આ સપનું દેખાય છે, તો તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે.

જટધારી સાધુનું સ્વપ્ન

જટધારી સાધુનું સ્વપ્ન જોવું પણ સારું માનવામાં આવતું નથી. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, આવા સ્વપ્ન મોટા નાણાકીય નુકસાનનો સંકેત આપે છે. તમે કોઈ પણ મુશ્કેલીમાં ફસાઈ શકો છો. એ જ રીતે નખ તૂટવા પણ ખરાબ સ્વાસ્થ્ય સૂચવે છે.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

16 ઓક્ટોબરે ગુરુની રાશિમાં ગોચર કરશે ચંદ્રમા, મેષ-સિંહ સહિત 4 રાશિઓને થશે ધનલાભ 
16 ઓક્ટોબરે ગુરુની રાશિમાં ગોચર કરશે ચંદ્રમા, મેષ-સિંહ સહિત 4 રાશિઓને થશે ધનલાભ 
Navratri 2026: શારદિય નવરાત્રિની ઉજવણી પાછળનો ઉદેશ અને ઇતિહાસ શું છે? જાણો છો?
Navratri 2026: શારદિય નવરાત્રિની ઉજવણી પાછળનો ઉદેશ અને ઇતિહાસ શું છે? જાણો છો?
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Navratri 2026: નવરાત્રિના પાંચમા દિવસ માતા સ્કંદમાતાની પૂજાનું વિધાન, જાણો વિધિ
Navratri 2026: નવરાત્રિના પાંચમા દિવસ માતા સ્કંદમાતાની પૂજાનું વિધાન, જાણો વિધિ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget