શોધખોળ કરો

Weight loss Tips: વેઇટલોસની આ છે હેલ્ધી રીત, આ ટ્રિકને રૂટીનામાં સામેલ કરવાથી સરળતાથી ઉતરશે વજન

વેઇટ લોસ માટે સૌથી પહેલા ડાયટ પર ધ્યાન આપવું જોઇએ. મેદસ્વીતાના ઉપાય માટે સૌથી પહેલી શરત છે  ઝીરો શુગર, ઘઊંની માત્રા ઓછી કરો. ત્રીજું છે. રસોઇમાં તેલનો ઓછો ઉપયોગ અને તેલને ઓછા તાપમાને પકાવવું.

Health: આજની ભાગદોડ ભરી જિંદગી અને અયોગ્ય આહાર શૈલીના કારણે મેદસ્વીતાની સમસ્યાથી મોટાભાગના લોકો પિડીત હોય છે. મેદસ્વીતા અનેક બીમારીને નોતરે છે. મેદસ્વીતાથી છૂટકારો મેળવના ઉપાય શોધતા પહેલા તેના કારણો જાણવા જરૂરી છે. વધતા શરીરનું કારણ જાણીને તે દિશામાં વર્કઆઉટ કરવાથી સચોટ પરિણામ મળે છે.

મેદસ્વીતાના અનેક કારણો છે. એક કારણ આનુવંસિક છે. બીજુ કારણ થાઇરોઇડની બીમારી હોય છે. જ્યારે ત્રીજું કારણ આપની આપની ગલત આહાર શૈલી અને જીવન શૈલી હોય છે. આ સિવાય કુશિંગ સિન્ડ્રોમ, ઇમબેલેન્સ હાર્મોન્સ પણ મેદસ્વીતા માટે જવાબદાર છે. 

જો લાખ કોશિશ બાદ પણ વજન ન ઉતરતું હોય તો આપને થાઇરોઇડસ, ઇમબેલેન્સ હાર્મોન્સ, કુશિંગ સિન્ડ્રોમ માટે ટેસ્ટ કરાવવા જોઇએ અને ડોક્ટરની સલાહ લેવી જરૂરી બની જાય છે. જો ઉપરોક્ત કોઇ સમસ્યા ન હોય  તો શક્ય છે  ગલત આહારશૈલી અને જીવન શૈલીના કારણે ઓબેસિટી છે.  આ માટે  સૌથી પહેલા ડાયટ પર ધ્યાન આપવું જોઇએ. મેદસ્વીતાના ઉપાય માટે સૌથી પહેલી શરત છે  ઝીરો શુગર, ઘઊંની માત્રા ઓછી કરો. ત્રીજું છે. રસોઇમાં તેલનો ઓછો ઉપયોગ અને તેલને ઓછા તાપમાને પકાવવું.

વર્કઆઉટની વાત કરીએ તો દરેક વજન ઓછુ કરવા ઇચ્છતી વ્યક્તિએ રોજ 10 હજાર ડગલા  ચાલવું જોઇએ.વોકિંગ સાથે આપ સૂર્યનમસ્કાર અને અન્ય એક્સરસાઇઝને પણ જોડી શકો છો. એક સ્થિતિમાં કલાકો સુધી બેસવાનું ટાળો.  દિનચર્યાંમાં શક્ય હોય તેટલું  બેસવાનું ઓછું કરવાથી પણ આ સમસ્યામાં રાહત મળે છે. આ રીતે આ સરળ નિયમને દિનચર્ચામાં સામેલ કરીને મેદસ્વીતાની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.

 જો લાખ કોશિશ બાદ પણ વજન ન ઉતરતું હોય તો ઉપરોક્ત જણાવેલા કારણો હોઇ શકે છે. આ માટે આપને તેનો ઇલાજ સાથે વજન ઉતારવા માટે યોગ્ય દિશામાં પ્રયાસ કરવા જરૂરી છે. બેલેસન્ડ ડાયટ અને નિયમિત વર્કઆઉટ બંને વજન ઉતારવામાં મહત્વનો ભાગ ભજવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Shrawan Fasting: શ્રાવણમાં અપનાવો આ ડાયટ પ્લાન, ઉપવાસમાં નહિ અનુભવાય વીકનેસ
Shrawan Fasting: શ્રાવણમાં અપનાવો આ ડાયટ પ્લાન, ઉપવાસમાં નહિ અનુભવાય વીકનેસ
Guru Uday 2026: આજે સૂર્યગ્રહણના દિવસે ગુરુ ઉદય, આ 4 રાશિઓ માટે લાભદાયી
Guru Uday 2026: આજે સૂર્યગ્રહણના દિવસે ગુરુ ઉદય, આ 4 રાશિઓ માટે લાભદાયી
Shrawan 2026: શ્રાવણ માસમાં શિવની જ કેમ કરાઇ છે આરાધન, જાણો મહાદેવ સાથે શું છે કનેકશન
Shrawan 2026: શ્રાવણ માસમાં શિવની જ કેમ કરાઇ છે આરાધન, જાણો મહાદેવ સાથે શું છે કનેકશન
Shrawan: શ્રાવણમાસમાં કેટલા આવશે સોમવાર, જાણો જન્માષ્ટમી સહિતના પર્વની તારીખ
Shrawan: શ્રાવણમાસમાં કેટલા આવશે સોમવાર, જાણો જન્માષ્ટમી સહિતના પર્વની તારીખ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
Embed widget