શોધખોળ કરો

Navratri 2024: નૈનીતાલના પહાડ પર આવેલ આ માતાનું મંદિર છે ચમત્કારિક, ત્યાં પહોંચવા માત્રથી આ બીમારી થાય છે દૂર

નૈનીતાલમાં પાષાણ સ્થિત છે,તેના વિશે માન્યતા છે કે, અહીંયા પહોંચવા માત્રથી સ્કિન અને વાણી સંબંધિત સમસ્યા થાય છે દૂર

Navratri 2024:દેશમાં ભાગ્યે જ કોઈ એવી જગ્યા હશે જ્યાં તમને દિવ્ય મંદિરોનો ઉલ્લેખ ન મળ્યો હોય. આ મંદિરો માત્ર રહસ્યમય જ નથી પરંતુ તેમની સાથે જોડાયેલી માન્યતાઓ અને કથાઓ પણ લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. આવું જ એક મંદિર નૈનીતાલની પહાડીઓ પર આવેલું છે, જે આ સ્થળને તેના અદ્ભુત ચમત્કાર માટે વધુ લોકપ્રિય બનાવે છે.

અમે અહીં દેવી મંદિર વિશે વાત કરી રહ્યા છીએ, જેના વિશે એવું માનવામાં આવે છે કે, જો કોઇ ત્વતાના રોગથી પીડિત હોય તો અહીં આવ્યા બાદ રાહત મળે છે. આટલું જ નહીં, જો કોઈને બાળક તોતળું હોય હકલાતું હોય તો પણ આ સમસ્યા માના સ્થાને આવ્યાં બાદ દૂર થાય  છે.

શું  તમે જાણો છો કે  ઉત્તરાખંડને દેવભૂમિ કહેવામાં આવે છે અને અહીં સ્થિત નૈનીતાલ હિલ સ્ટેશન આ સ્થળની સુંદરતામાં વધુ વધારો કરે છે. પહાડો પર હાજર દેવી માતાનું ચમત્કારિક મંદિર પાષાણ દેવીના નામથી પ્રખ્યાત છે. એવું માનવામાં આવે છે કે, આ મંદિરનું પાણી ખૂબ જ પવિત્ર છે, આ પાણી શરીર પર પડતા જ કોઈપણ પ્રકારની ત્વચા રોગ દૂર થઈ જાય છે.

નૈની તળાવના કિનારે ટેકરી પર સ્થિત આ મંદિરમાં માતા ભગવતી બિરાજમાન છે. મંદિરમાં દેવી માતાની પ્રાકૃતિક મૂર્તિ સ્થાપિત છે અને એવું માનવામાં આવે છે કે દેવી માતા અહીં વાસ્તવિક સ્વરૂપમાં નિવાસ કરે છે. મંદિરની બીજી વિશેષતા એ છે કે અહીં તમે દેવી ભગવતીના તમામ નવ સ્વરૂપોના દર્શન કરી શકો છો.

આ બીમારીથી મળે છૂટકારો

કુદરતી રીતે જે બનેલી નવ પીંડિયો પર પર પહેલા જળનો  છંટકાવ કરવામાં આવે છે અને પછી લોકોને આ જળ  આપવામાં આવે છે. આ પાણીનું મહત્વ એટલું છે કે આ પાણીને એકત્ર કરવા માટે દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ અહીં આવે છે. અહીં આવતા ભક્તોનું માનવું છે કે અહીં મળતું પાણી ત્વચાના દરેક રોગને મટાડે છે, વાણીની સમસ્યાને પણ દૂર કરે છે.

સડક માર્ગે: નૈનીતાલ ઉત્તરાખંડના તમામ મોટા શહેરો સાથે સારી રીતે જોડાયેલ છે, તમે સરળતાથી નૈનીતાલ માટે બસ અથવા ટેક્સી લઈ શકો છો, મંદિર નૈનીતાલ બસ સ્ટેન્ડ (તલ્લીતાલ) થી લગભગ 1 કિમી દૂર છે, તમે અહીંથી પગપાળા પણ જઈ શકો છો રિક્ષા પણ લઈ શકે છે.

ટ્રેન દ્વારા: નજીકનું રેલ્વે સ્ટેશન કાઠગોદામ રેલ્વે સ્ટેશન છે જે નૈનીતાલથી લગભગ 32 કિમી દૂર છે, તમે નૈનીતાલ માટે ટેક્સી અથવા બસ લઈ શકો છો જે સરળતાથી ઉપલબ્ધ છે.

હવાઈ ​​માર્ગે: નજીકનું એરપોર્ટ પંતનગર એરપોર્ટ છે જે લગભગ 69 કિમી દૂર છે, ત્યાંથી તમે સરળતાથી નૈનીતાલ માટે ટેક્સી બુક કરી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં 'રાક્ષસ'Hun To Bolish : હું તો બોલીશ : આ ભૂવાનો ઈલાજ કોણ કરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Embed widget