શોધખોળ કરો

Vastu Tips: રાત્રે સૂતી વખતે જો આપને આ મુશ્કેલી સતાવે છે, તો બેડરૂમનો વાસ્તુદોષ છે જવાબદાર, નિવારણના જાણો ઉપાય

વાસ્તુશાસ્ત્ર અનુસાર ત્રિકોણાકાર આકારના પલંગનો ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ. એટલું જ નહીં, પલંગને ત્રિકોણાકાર આકારની જગ્યાએ ન રાખવો જોઈએ. જેના કારણે વાસ્તુ દોષ સર્જાય છે.

Vastu Tips: આજજકાલ બાળકોથી લઈને વડીલો સુધી  દરેક વ્યક્તિ ઊંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન છે. અનિદ્રાના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ જો તમને કોઈ શારીરિક સમસ્યા કે માનસિક તણાવ નથી અને તેમ છતાં તમે રાત્રે ઊંઘતા નથી, તો તેનું એક કારણ વાસ્તુ દોષ હોઈ શકે છે. બેડરૂમમાં વાસ્તુ દોષના કારણે ઊંઘમાં અવરોધ આવી શકે છે.

આ સમસ્યાને દૂર કરવા માટે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે, જેનાથી તમારી સમસ્યા દૂર થઈ શકે છે. સારી ઊંઘ માટે વાસ્તુ અનુસાર તમારા પલંગને કેવી રીતે ગોઠવવો તે જાણો.

દિશા મહત્વપૂર્ણ છે

 વાસ્તુશાસ્ત્રમાં સ્થાન અને દિશાને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સૂવા માટે પણ પથારી યોગ્ય દિશામાં હોવી ખૂબ જ જરૂરી છે. જો આમ ન થાય તો વ્યક્તિની ઊંઘમાં અવરોધ આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં પલંગ રાખવા માટે દક્ષિણ કે પશ્ચિમ દિશા વધુ સારી માનવામાં આવે છે. કારણ કે તે પૂર્વ અને ઉત્તર દિશામાં ખાલી જગ્યા છોડી દે છે.

આ પ્રકારનો બેડ  ન રાખવો

વાસ્તુશાસ્ત્ર અનુસાર ત્રિકોણાકાર આકારના પલંગનો ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ. એટલું જ નહીં, પલંગને ત્રિકોણાકાર આકારની જગ્યાએ ન રાખવો જોઈએ. જેના કારણે વાસ્તુ દોષ સર્જાય  છે.

બેડ સાફ રાખો

બેડ હંમેશા સાફ રાખો. ગંદા પલંગમાં સૂવાથી રાત્રે ખરાબ સપના આવે છે જે ઊંઘને ​​અસર કરે છે.  પથારીમાં વધુ પડતા પુસ્તકો અથવા ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ જેમ કે મોબાઇલ ફોન અને લેપટોપ વગેરે ન રાખો. ધ્યાન રાખો કે પલંગની નીચે ગંદકી ન હોવી જોઈએ.

બેડની સામે ન રાખો આ વસ્તુઓ

 બેડની બરાબર સામે બહુ મોટો અરીસો ન હોવો જોઈએ. ખાસ કરીને કપલ્સ બેડરૂમમાં બેડની સામે અરીસો ન રાખો. જેના કારણે દાંપત્યજીવનમાં સમસ્યા સર્જાય છે. બેડની સામે મૃત પૂર્વજો અથવા કોઈપણ હિંસક ચિત્ર અથવા પેઇન્ટિંગ મૂકશો નહીં.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

નવરાત્રિમાં 2 વખત ગજકેસરી યોગનો મહાસંયોગ, 4 રાશિઓની ચમકશે કિસ્મત 
નવરાત્રિમાં 2 વખત ગજકેસરી યોગનો મહાસંયોગ, 4 રાશિઓની ચમકશે કિસ્મત 
નવરાત્રિમાં શનિ-મંગળ નવપંચમ યોગ, આ 3 રાશિઓ માટે શરુ થશે ગોલ્ડન ટાઈમ
નવરાત્રિમાં શનિ-મંગળ નવપંચમ યોગ, આ 3 રાશિઓ માટે શરુ થશે ગોલ્ડન ટાઈમ
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
Embed widget