શોધખોળ કરો

Horoscope 13 March 2022: આ રાશિના જાતકો રહે સાવધાન, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

પંચાગ અનુસાર આજે 13 માર્ચ 2022 રવિવારને ફાગણ સુદ 10 છે. આજનો દિવસ વિશેષ છે.

Horoscope Today 13 March 2022, Aaj Ka Rashifal, Daily Horoscope: પંચાગ અનુસાર આજે 13 માર્ચ 2022 રવિવારને ફાગણ સુદ 10 છે. આજનો દિવસ વિશેષ છે. ચંદ્ર મિથુન રાશિમાં બિરાજમાન રહેશે. આજે પુનર્વસુ નક્ષત્ર છે. જાણો કેવો રહેશે તમારો દિવસ

મેષ.
આજના દિવસ આત્મવિશ્વાસનું પ્રમાણ વધે. આવકમાં વૃદ્ધિ થતી જણાય. પરિવારના સભ્યો સાથે આનંદનું વાતાવરણ રહે. કાર્યમાં સફળતાનો અનુભવ થાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. બદલાતા હવામાનના કારણે સ્વાસ્થ્ય લથડવાની આશંકા છે તેથી સાવધાન રહેજો.

વૃષભ.
આજે સૂર્યનારાયણને અંજલી અપીને દિવસની શરૂઆત કરજો.  ઘરના પેંડિંગ કાર્યો પૂરા કરજો.આર્થિક પાસુ મજબૂત બનતાં આનંદમાં વધારો થાય. કુટુંબમાં ઉલ્લાસભર્યું વાતાવરણ રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. સંતાન તરફતી ચિંતા રહે. પત્‍ની સાથે મનમેળા અનુભવાય. આરોગ્ય જળવાય.

મિથુન.
આજના દિવસે મહત્વરપૂર્ણ કાર્યો ઉકેલવાનો પ્રયાસ કરજો. આદ્યાત્મિક ક્ષેત્ર પ્રગતી થતી જણાય. સત્ય વાત શાંતીથી કહેવાની સલાહ છે. આર્થિક ક્ષેત્રે લાભ મળતો જણાય. કાર્યક્ષેત્રે સફળતા. સંતાનના પ્રશ્નો ઉકેલાય. વૈવાહિક જીવનમાં આનંદ. આરોગ્ય સારૂં રહેશે. વ્યસનથી દૂર રહેવું.

કર્ક.
આજના દિવસે તમારા પર વધારે ભાર રહેશે. બિઝનેસ પાર્ટનર સાથે મતભેદ થવાની શક્યતા છે.પરિવારમાં ઉગ્રતા ટાળવી. સંતાનની સમસ્યા સતાવે. દામ્પત્ય જીવનમાં આનંદની અનુભૂતી થાય. ભાગ્યનો સાથ મળતો જણાય છે. સમગ્ર પરિવાર સાથે મળીને શિવ ઉપાસના કરે.

સિંહ.
આજના દિવસે ગ્રહોની સ્થિતિ નવા સાહસિક રોકાણો વધુ લાભદાયીરહેવા તરફ ઈશારો કરે છે. ધાર્યા કાર્યો સરળતાથી પાર પાડી શકાશે. આવક જળવાય. સંતાનો સાથે મધુરતા જાળવી રાખવી. પરિવારમાં સ્નેહનું વાતાવરણ જળવાય. નોકરીના ક્ષેત્રે નોંધપાત્ર વધારો થાય. નાની નાની વાતોમાં મતેભેદ ન થાય તેનું ધ્યાન રાખજો.

કન્યા.
આજના દિવસે ધાર્મિક કે પૂજા પાઠના કાર્યોમાં મન લગાવજો. આત્મવિશ્વાસ સાથે કરેલા કાર્યોમાં વધુ સફળતા મળે. નાણાંકીય રીતે બચતનું આયોજન કરવું. યાત્રા-મુસાફરી માટે લાભદાયક સમય છે. ભાગ્યનો સાથ મળતો જણાય છે. ધંધાકીય ક્ષેત્રે મહત્વની કામગીરી કરી શકો. માથાના દુઃખાવાની સમસ્યા સતાવે.

તુલા.
આજના દિવસે કઠોર પરિશ્રમને મહત્વ આપજો. કુટુંબીજનો સાથે વ્યર્થના મતભેદો ટાળવા. ધંધાકીય ક્ષેત્રે વિદ્વાન વ્યક્તિનો સહકાર મળી રહે. સંતાનો સાથે શાંતિથી કામ લેવું. લાંચ-રૂશ્વત લેવાથી દૂર રહેવું. અન્યથા પકડાઇ જવાશે. ભાગ્યનો સાથ મળશે. ઘરમાં કિંમતી સામાન સંભાળીને રાખવો.

વૃશ્ચિક.
ઓફિસમાં આકરી મહેનત કરવાથી કાર્યો પૂરા થશે. પોતાના અહમનો ત્યાગ કરવાથી કાર્યમાં સફળતા મળે. સંતાનોનો આત્મવિશ્વાસ વધતો જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પો ખીલવી શકશો. વેપારી વર્ગ માટે દિવસ સંતોષજનક રહેશે.

ધન.
આજના દિવસે કોઈપણ કાર્યને લઈ સતર્ક રહેજો. આવકનું પ્રમાણ જળવાતું જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મેળવી શકાશે. ધંધાકીય ક્ષેત્રે વણ ઉકેલ્યા પ્રશ્નોનો ઉકેલ આવી શકશે. આજે નાની બાળાઓને ચોકલેટ કે અન્ય વસ્તુ આપજો.

મકર.
જાહેર સામાજીક જીવનમાં રૂચિ વધે પારિવારિક ચિંતામાંથી મુક્તિ મળતી જણાય. હરીફો ઉપર વિજય મેળવી શકાશે. આવક જળવાઇ રહેશે. દામ્પત્ય જીવનમાં સ્નેહનું વાતાવરણ જળવાય. હાડકાના રોગો, માથાનો દુઃખાવો રહે.

કુંભ.
આજના દિવસે ગ્રહોના આશીર્વાદ તમને સકારાત્મક ઉર્જા આપશે. બપોર બાદ આત્મવિશ્વાસ અને મનોબળ ઘટતું જણાય. ભાઇ-બહેનની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. ખોટો ખર્ચ થતો જણાય. આર્થિક રોકાણો અંગે મહત્ત્વના નિર્ણયો. યોગ્ય રીતે લઇ શકાય. શરદી-ખાંસીથી પરેશાની વધતી જણાય. પારિવારિક વાતાવરણ પ્રફુલ્લિત રહી શકે.

મીન.
આજના દિવસે કર્મક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપજો. શારીરિક માનસિક પરેશાનીઓ દૂર થાય. મકાન અને જમીનને લગતા કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકશો. પ્રતિસ્પર્ધીઓને પરાસ્ત કરી શકો. દામ્પત્ય જીવનમાં વિખવાદ ટાળવો.  મિત્રોનો સાથ સહકાર મળતો જણાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ભરશિયાળે રાજ્યમાં માવઠાનું  અનુમાન, હવામાન વિભાગે 3 જિલ્લામાં કરી વરસાદની આગાહી
Gujarat Weather: ભરશિયાળે રાજ્યમાં માવઠાનું  અનુમાન, હવામાન વિભાગે 3 જિલ્લામાં કરી વરસાદની આગાહી
બાંગ્લાદેશે ભારતમાં T20 વર્લ્ડ કપ રમવાનો કર્યો ઇનકાર, જાણો કઈ ટીમ લેશે તેનું સ્થાન?
બાંગ્લાદેશે ભારતમાં T20 વર્લ્ડ કપ રમવાનો કર્યો ઇનકાર, જાણો કઈ ટીમ લેશે તેનું સ્થાન?
તેજસ્વી યાદવની સુરક્ષામાં અચાનક ઘટાડો, બિહારના આ બે નેતાઓને મળી Z સિક્યોરિટી 
તેજસ્વી યાદવની સુરક્ષામાં અચાનક ઘટાડો, બિહારના આ બે નેતાઓને મળી Z સિક્યોરિટી 
Weather Update: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો! હવામાન વિભાગની કોલ્ડવેવને લઈ મોટી આગાહી 
Weather Update: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો! હવામાન વિભાગની કોલ્ડવેવને લઈ મોટી આગાહી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડોની ધૂણધાણી
Jayraj Mayabhai Ahir : બગદાણા વિવાદમાં માયાભાઈનો પુત્ર જયરાજ પોલીસ સમક્ષ થયો હાજર
Asaram Ashram : અમદાવાદમાં આસારામ આશ્રમનું થઈ શકે ડિમોલિશન, ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર
Hun To Bolish : હું તો બોલીશ : 'ટાંકીકાંડ'માં ખેલ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયાનો રોડ !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ભરશિયાળે રાજ્યમાં માવઠાનું  અનુમાન, હવામાન વિભાગે 3 જિલ્લામાં કરી વરસાદની આગાહી
Gujarat Weather: ભરશિયાળે રાજ્યમાં માવઠાનું  અનુમાન, હવામાન વિભાગે 3 જિલ્લામાં કરી વરસાદની આગાહી
બાંગ્લાદેશે ભારતમાં T20 વર્લ્ડ કપ રમવાનો કર્યો ઇનકાર, જાણો કઈ ટીમ લેશે તેનું સ્થાન?
બાંગ્લાદેશે ભારતમાં T20 વર્લ્ડ કપ રમવાનો કર્યો ઇનકાર, જાણો કઈ ટીમ લેશે તેનું સ્થાન?
તેજસ્વી યાદવની સુરક્ષામાં અચાનક ઘટાડો, બિહારના આ બે નેતાઓને મળી Z સિક્યોરિટી 
તેજસ્વી યાદવની સુરક્ષામાં અચાનક ઘટાડો, બિહારના આ બે નેતાઓને મળી Z સિક્યોરિટી 
Weather Update: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો! હવામાન વિભાગની કોલ્ડવેવને લઈ મોટી આગાહી 
Weather Update: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો! હવામાન વિભાગની કોલ્ડવેવને લઈ મોટી આગાહી 
Canara Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹39,750 ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Canara Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹39,750 ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
Gold Silver Rate: ચાંદીમાં એક ઝાટકે 15,000 નો કડાકો, સોનું પણ થયું સસ્તું, જાણી લો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીમાં એક ઝાટકે 15,000 નો કડાકો, સોનું પણ થયું સસ્તું, જાણી લો લેટેસ્ટ કિંમત 
Tata Punch Facelift:  ક્રેશ ટેસ્ટમાં ટાટા Punch ને મળ્યું 5-સ્ટાર રેટીંગ, કારની કિંમત જાણી ચોંકી જશો
Tata Punch Facelift:  ક્રેશ ટેસ્ટમાં ટાટા Punch ને મળ્યું 5-સ્ટાર રેટીંગ, કારની કિંમત જાણી ચોંકી જશો
Embed widget