શોધખોળ કરો

Horoscope Today 20 February 2022: આ રાશિના જાતકોને કાર્યમાં મળશે સફળતા, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Today Horoscope: આજે 20 ફેબ્રુઆરી 2022 ને રવિવાર મહાવદ ચોથની તિથિ છે. પંચાંગ અનુસાર ચંદ્ર કન્યા રાશિમાં છે. આજે હસ્ત નક્ષત્ર છે. આવો જાણીએ આજનું રાશિફળ

Horoscope Today 20 February 2022, Aaj Ka Rashifal, Daily Horoscope: પંચાંગ અનુસાર, આજે 20 ફેબ્રુઆરી 2022 ને રવિવાર મહાવદ ચોથની તિથિ છે. પંચાંગ અનુસાર ચંદ્ર કન્યા રાશિમાં છે. આજે હસ્ત નક્ષત્ર છે. આવો જાણીએ આજનું રાશિફળ

મેષ
આજના દિવસે માનસિક શાંતિ પર ધ્યાન આપજો. ગ્રહોના આશીર્વાદ તમને ધ્યાન કેન્દ્રીયત કરવામાં મદદ કરી શકે છે. જો તમારી પાસે કોઈ આર્થિક મદદની આશા લઈને આવે ત  નિરાશ ન કરતાં. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. માન-સન્માનમાં વધારો થાય.

વૃષભ
આજના દિવસે આસપાસના લોકો સાથે વિનમ્ર સ્વભાવ રાખવો. આદ્યાત્મિકતામાં વધારો થતો જણાય. સિદ્ધાંતવાદી વલણ રહે. સંતાનો તરફથી વિશેષ આનંદ મળતો જણાય. સંતાનની પ્રગતિથી દીલ હરખાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્ય સારું છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય.

મિથુન
વાહનસુખ, મકાન-મિલકતના સુખમાં વૃદ્ધિ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. માતાની તબિયતમાં સુધારો જણાય. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. ધંધામાં પરિસ્થિતિ સુધરતા આવકમાં વૃદ્ધિ થાય.

કર્ક
આજે શરૂ કરવામાં આવેલા તમામ કાર્યો સફળ થતા જણાય. પરિવારમાં આનંદ-ઉત્સાહમાં વધારો થાય. શુભપ્રસંગનું આયોજન થાય. આરોગ્ય સંબંધી થોડી ચિંતા રહે. હિતશત્રુઓથી સાવધ રહેવું.

સિંહ
આનંદ, ઉત્સાહ, ઉમંગમાં વધારો થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા કપડાની ખરીદી શકય બને. દામ્પત્ય જીવનમાં મધુરતા જણાય. પ્રેમી પાત્રનું મિલન શક્ય બને. આરોગ્ય સારું જળવાશે.

કન્યા
માનસિક આનંદ વધતો જણાય. ખર્ચમાં અણધાર્યો વધારો થાય. ઉષ્ણવાતની શરદીનો પ્રકોપ રહે. સુકી ખાંસી, માથાનો દુઃખાવો, માઈગ્રેનથી પરેશાની વધે. માતાની તબિયતની કાળજી રાખવી. અગત્યના રોકાણો મુલતવી રાખવા.

તુલા
સંઘર્ષથી સફળતા મળતી જણાય. આવક અંગે અસંતોષ રહે. ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય. માતૃપક્ષ તરફથી ચિંતા રહે. પરિવારમાં ઉચાટ ભર્યું વાતાવરણ રહે. સ્વાસ્થ્ય અંગેની સુખાકારી જળવાય.

વૃશ્ચિક
આજે આપના મિત્રોને કારણે આપને આનંદનો અનુભવ થશે. મિત્રોનો સાથ મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. પરિવારમાં સુખ-શાંતિ સમૃદ્ધિ જળવાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવી શકાય.

ધન
નોકરી-ધંધામાં સફળતા. નવી નોકરી મળવાના યોગ બને છે. ધંધામાં સફળતા-યશ મળતો જણાય. આવક જાવકનું પલ્લુ સરભર થતું જણાય. સાસરા પક્ષ તરફથી લાભ. આરોગ્ય સારું રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાય.

મકર
આજે ભાગ્ય બળવાન છે. ઓછી મહેનતે કાર્યમાં સફળતા મળે. યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને. પરિવારમાં મનમેળ રહે. નવા કાર્યો હાથ પર લઈ શકાય. જૂની ઉઘરાણી છુટી થતી જણાય. પરિણામેે નાણામાં વૃદ્ધિ થાય.

કુંભ
દિવસ દરમિયાન માનસિક પરિતાપ રહે. નકારાત્મક વિચારો મન ઉપર હાવી થતા જણાય. અને પરિણામે જેવા વિચારો તેવું ફળ પ્રાપ્ત થાય. આથી હકારાત્મક વિચારો કરવાની સલાહ છે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

મીન
આજના દિવસે મન ચિંતાગ્રસ્ત રહી શકે છે. યાત્રા દરમિયાન નિયમોનું ઉલ્લંઘન મોટી ચિંતામાં નાંખી શકે છે. તમારી મહેનતના કારણે બોસ પ્રસન્ન થઈ શકે છે. વેપારમાં રોકાણનો સમય નથી.

ટોપ સ્ટોરી

Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Surya Gochar 2026: કાલે સૂર્ય બદલશે રાશિ, 4 રાશિઓ અત્યારથી જ થઈ જાય સાવધાન!
Surya Gochar 2026: કાલે સૂર્ય બદલશે રાશિ, 4 રાશિઓ અત્યારથી જ થઈ જાય સાવધાન!
Navratri 2026: લગ્નમાં વિલંબ સહિતની સમસ્યાને દૂર કરવા માટે નવરાત્રિમાં કરો આ સિદ્ધ ઉપાય
Navratri 2026: લગ્નમાં વિલંબ સહિતની સમસ્યાને દૂર કરવા માટે નવરાત્રિમાં કરો આ સિદ્ધ ઉપાય
Navratri Upay: નવરાત્રિ દરમિયાન શુક્રવારે કરો આ ઉપાય, ધનધાન્યમાં થશે વૃદ્ધિ
Navratri Upay: નવરાત્રિ દરમિયાન શુક્રવારે કરો આ ઉપાય, ધનધાન્યમાં થશે વૃદ્ધિ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
Embed widget